SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ દૃઢપ્રતિજ્ઞ રહેશે. કળાચાર્યની પાસે કળાએનું શિક્ષણ લેશે. તે ૭૨ કળા અને ૧૮ દેશની ભાષાઓના નામ આપ્યા છે. અંતમાં વિરકત થઈને પ્રવજ્યા ગ્રહણ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી આંબડના આત્મા નિર્વાણપદને પ્રાપ્ત કરશે. ત્યાર ખાદ આચાર્ય આદિના પ્રત્યનીક શ્રમણુ વગેરેનું કિવિષિક દેવામાં ઉપજવુ. કિવિષિક દેવાની સ્થિતિ તેમજ પરલેાકમાં તેમનુ અનારાધકપણુ થવુવિ. ત્યાર પછી જાતિસ્મરણથી દેશવિરતિ સુધીના સજ્ઞિ પ ંચેન્દ્રિય તિય ચાનુ સહસ્રાર કલ્પ પર્યંત ઉત્પન્ન થવું અને તેમની સ્થિતિ. આજીવક શ્રમણાની અચ્યુત કપ પર્યંત ઉત્પત્તિ અને સ્થિતિ. સ્વયંની પ્રશ ંસા કરનાર યાવત્ કૌતુક કરનાર શ્રમણોની અશ્રુત કલ્પ પર્યંત દેવપણે ઉત્પત્તિ અને સ્થિતિ. પ્રવચન નિાવાની ગ્રેવેયકદેવ પંત ઉત્પત્તિ અને સ્થિતિ. અલ્પારભી યાવત્ દેશિવરત શ્રમણેા પાસકની અચ્યુત ૫૫ ત ઉત્પત્તિ તેમજ સ્થિતિ. અનારભી યાવત નગ્નભાવવાળા નિત્થાની મુકિત ધ્યાનસ્થ સ્થિતિમાં આયુષ્ય પૂર્ણ થયું હોય અને અવશેષ રૂપે શુભ કર્મો રહી ગયા હાય એવી નિગ્રન્થાની સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પત્તિ અને સ્થિતિ. સર્વકામ વિરત ચાવત ક્ષીણàાભ નિશ્થાની મુકિત વિ. નું વિવેચન કરેલ છે. કેવલિસમુદ્ધાતના ચાથા સમયે આત્માનું સંપૂર્ણ લેાકમાં વ્યાપ્ત થવું અને નિર્જરિત પુદ્ગલાનું પણુ અખિલ લેકમાં સ્પર્શવું, નિર્જરિત પુદ્ગલા અતિ સુક્ષ્મ હાય છે તે સિદ્ધ કરવા માટે ગધપુદ્ગલેનું દ્રષ્ટાંત. કેલિસમુદ્ધાત કરવાનું કારણ. શું બધા કેવળયા સમુદ્લાત કરે છે? જવાબમાં ના, બધા કેવિળયેા સમુદ્ધાત કરતા નથી. કેવળ સમુદ્ધાતમાં ૮ સમય લાગે છે. કેવળ સમુદ્ધાત વખતે મન, વચનના યાગાના પ્રયાગ થતા નથી, માત્ર કાયયેગના પ્રયેગ થાય છે. સમુદ્ધાતના સમયે કાઇ કેવળ મુકત થતા નથી. કેવળસમુદ્ધાત પછી મન, વચન અને કાયાનેા પ્રત્યેાગ થાય છે. સયેાગી અવસ્થામાં મુકિત થતી નથી. - મુકત આત્માની વિગ્રડ ગતિ હે।તી નથી. મુકત થતી વખતે એક સાકારાપયાગ જ હાય છે. સિદ્ધોની સાઢિ અપર્યવસિત સ્થિતિ ખતાવવા માટે દુગ્ધખીજ (ખળી ગયેલા ખીજ)નું ઉદાહરણ આપ્યુ છે. સિદ્ધ થનારા જીવેનું સઘયણુ સંસ્થાન, જઘન્ય-ઉત્કૃષ્ટ અવગાહના, સિદ્ધોનુ નિવાસસ્થાન, સર્વાર્થસિદ્ધ વિમાનના ઉપરિભાગથી ઈષત્ પ્રાગભારા પૃથ્વીતળનું અન્તર, ઇષત્ પ્રાગભારા પૃથ્વીના આયામ વિધ્યુંભ, પરિધિ, મધ્યભાગની જાડાઈ, સિદ્ધશિલાના ૧૨ નામ, તેને વર્ણ સંસ્થાન, પૈ।દ્દગલિક રચના, સ્પર્શી અને તેની અનુપમ સુન્દરતાનું વર્ણન કર્યું છે. ઇષતુ પ્રાગ્લારાના ઉપરતળથી લેાકાન્ત સુધીનુ અન્તર અને ચૈાજનના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગને વિષે સિદ્ધોની સ્થિતિ વિ. નું પ્રતિપાદન કર્યું છે. અન્તમાં ૨૨ ગાથાઓ આપી છે. તેમાં એવું વર્ણન કર્યું છે કે સિદ્ધ અલેાકની નીચે અને લેાકની ઉપર છે. તિર્થ્યલાકમાં (તિય ક્ લેાકમાં) તેઓ શરીરને ત્યાગ કરે છે અને સિદ્ધલેાકમાં જઇને વાસ કરે છે. સિદ્ધાત્માઓના સંસ્થાન, સિદ્ધોની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહના, એકમાં અનેક સિદ્ધાત્મા, સિદ્ધાત્માએના લેાકાન્તની સાથે સ્પ, સિદ્ધાત્માઓને પરસ્પર સ્પ, સિદ્ધોના લક્ષણ, જ્ઞાન, ષ્ટિ અને અંતે સિદ્ધોના અનુપમ સુખનું વર્ણન એક ભીલપુત્રના ટ્રષ્ટાન્ત વડે પ્રતિપાદ્વિત કરવામાં આવ્યું છે. આ પ્રમાણે જોતાં જણાય છે કે પ્રસ્તુત આગમની પેાતાની અનેક વિશેષતાએ છે. નગર, ચૈત્ય, રાજા અને રાણીઓનુ સાંગેપાંગ વર્ણન છે. આ વર્ણન અન્ય આગમે માટે આધારભૂત હાવાથી આ ગ્રન્થને ઉલ્લેખ ઠેકઠેકાણે કરવામાં આવ્યે છે. ચંપાનગરીનુ' અલંકારિક વર્ણન સપ્રથમ આ જ આગમમાં આવ્યું છે. આવા પ્રકારનું સૂક્ષ્મ અને પૂર્ણ વર્ણન સંસ્કૃત સાહિત્યમાં પણ ઓછું ષ્ટિગોચર થાય છે. સંસ્કૃતિ અને સમાજની ઢષ્ટિથી પણ આ આગમનું મહત્ત્વ ઘણું છે. કારણુ કે આમાં ધાર્મિક અને નૈતિક મૂલ્યાની સ્થાપના કરવામાં આવી છે. આ શાસ્ત્રની ભાષા ઉપમાખહુલ, સમાસબહુલ અને વિશેષણખહુલ છે. ૨ – રાજપ્રનીય સૂત્ર રાજપ્રનીય ખીજું ઉપાંગ છે. નંદીસૂત્રમાં તેનું નામ ‘રાયપસેણિય' આપ્યું છે. આચાર્ય મલયગિરિએ ૧. નંદી સૂત્ર ૮૩મું. આગમસાર દાહન Jain Education International - For Private Personal Use Only ૨૩૧ www.jaine||brary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy