________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
૬૦૯ માં અને વિક્રમ સંવત ૧૩૯ માં થયા છે. ત્યાર બાદ અતિશય આખરી પૂજા, સંગ્રહખારી અને ચૈત્યવાસી શિથિલતા થવાને કારણે વીર નિર્વાણુની એ હારમી સાથે દુનિયાભરમાં પ્રથમ ધર્મક્રાંતિકાર તરીકે જન્મ્યા-ધર્મપ્રાણ લાંકાશાહ. સંચાગે જોઇને તેમણે જૈન શાસ્ત્રધારે અમૂર્તિપૂજા ત આખાયે સમાજને વાગ્યે. આગળ જતાં તેના પુરસ્કર્તા તરીકે ત્રણ સાધુએ થયાઃ-(૧) ધર્મદાસજી મહારાજ, (૨) ધસિંહજી મહારાજ અને (૩) લવજી ઋષિ. તેઓએ મુહપત્તિને વ્યવસ્થિત સ્થાન આપ્યું. ધર્મદ્રાસજી મહારાજની પરંપરામાં એક સમર્થ સાધુ મૂળચંદ્રજી થયા. દેશભરમાં આજે જે સ્થા. સાધુ-સાધ્વીએ વિચરે છે તેમાં ખાવીસ ટોળાના સાધુવર્ગ બહુ મેાટી સખ્યામાં છે અને તે બાવીસે ટોળાં પૂ. મૂળચંદ્રજી મહારાજના શિષ્યેાનાં છે. તેરાપંથી શાખા જે ભીખમજી મુનિ આફ્રિ ઠાણા ૧૩ ના જુદા પડવાને કારણે ખસેક વર્ષ પહેલાં શરૂ થઇ છે, તે પણ એમની જ શિષ્યપરપરા પૈકીની છે. એ અર્થમાં સ્થાનકવાસી જૈનેા કાઇ વાડા કે સંપ્રદાયરૂપે નથી. પણુ ભગવાન મહાવીરના ચતુર્વિધ સંઘને ફરી વાર દીપાવવાના સાધનરૂપે છે. તેથી સ્થાનકવાસી જૈનેાની સંસ્થાને તેા જૈન-જૈનેતર માત્રને ધર્મક્રાંતિ તરફ વળવાના સાધનરૂપે જ ગણાવી શકાય. સદ્ભાગ્યે આ પહેલાં દેરાવાસી સમાજની સંસ્થા પણ નવા યુગના એંધાણુ પારખીને ઊભી થઈ ચૂકી હતી. આગળ જતાં ભારત જૈન મહામંડળ કે એવા ખીજા નામે દિગમ્બર, શ્વેતામ્બર મૂર્તિપૂજક, શ્વેતામ્બર સ્થાનકવાસી અને તેરાપંથી સૌને એક વ્યાસપીઠ પર લાવવા માટેની સંસ્થાએ હસ્તીમાં આવવા લાગી ગઇ હતી તેથી જૈન-જૈનેતરને ધર્મક્રાંતિ તરફ વાળવાનું કામ કાંઈક સરળ બની ગયું હતું. એમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ જૈનેતરામાં ધક્રાંતિની ભૂખ સારી પેઠે જગાડી દીધી હતી.
ધર્મ ક્રાંતિનું જોશ
હવે પૂ॰ નાનચંદ્રજી મહારાજને એ વિચારા ઘાળતા હતા-“ ધક્રાંતિનાં ખાસ ગૈા કયા કયા ? અથવા કયા છેડેથી ધર્માંક્રાંતિ લેવી કે જેથી તેને ચામેર વેગ મળે.” તેએ સારી પેઠે અનુભવી ચૂકયા હતા કે એકલા સાધુ-સાધ્વીએ પશુ ધર્મ ક્રાંતિ નહિ કરી શકે અને એકલા શ્રાવક-શ્રાવિકાઓ પણ ધર્મક્રાંતિ નહીં કરી શકે. વળી જૂના-નવા વિચારના ય સંગમ યથાર્થ કરવા પડશે. આમપ્રજામાં સૌથી વધારે પુરસઢવાળે માત્ર સાવ હતા. ધર્મ ક્રાંતિના માર્ગમાં જેમ લાવવા માટે તેમણે સાધ્વર્ગને અભ્યાસ તરફ વળ્યેા. જૈન સૂત્રેાને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની કસેટીએ કસવા માંડ્યાં. પ્રથમ પેાતાના શ્રધ્ધાળુ સાધુ-સાધ્વીએ માટે ટખા સહિત શાસ્રા લહિયાઓ પાસે લખાવ્યાં. ખીજી માજુથી નવી પેઢી માટે મેરખીમાં જૈન છાત્રાલય ઉદારભાવે શરૂ કરવાની પ્રેરણા પાઇ. આ બધામાં મુખ્ય સાથ શેઠ શ્રી અબાવીદાસનેા હતેા. તેમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ પાકવા લાગ્યા. ખીજી ખાજુ સાધુ-સાધ્વીએમાં પણ નવી
તાજગી આવવા લાગી.
તેવામાં તેમના ગુરુદેવના શરીરે પક્ષઘાતની અસર વર્તાવા લાગી. ત્રણેક વર્ષ જન્મભૂમિ કચ્છમાં ગાળ્યા પણ વળતાં પાણી ન થયા, એટલે લીંબડીના ધારી શ્રાવકા આગ્રહ કરીને તેમને લીખડી ખેંચી ગયા.
એ શ્રીમનું કાવ્ય નાનચંદ્ર મહામુનિને તે કાળે અનુરૂપ લાગ્યું પણ તેઓશ્રી એ પણ જાણતા હતા કે “ગુરુસેવા સમી ખીજી કોઇ સેવા નથી.” શૈલક રાજર્ષિની પ ંથક શિષ્યે કેવી સેવા કરી હતી? તે બધુ તેએએ ‘જ્ઞાતાસૂત્ર’ની ધર્મકથા દ્વારા હૈયે ધરી લીધું હતુ. પાંચસામાંથી ચારસે નવ્વાણુની ધીરજ ખૂટી, પણ પથક ચલિત ન થયા અને એણે
વિશ્વસતની ઝાંખી
દ્રવ્ય ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધવિષ્ણુ, વિચરવુ. ઉદયાધીન, પણ વીતલેાભ જો.
અપૂર્વ અવસર એવા કયારે આવશે?
Jain Education International
For Private & Personal Use Only
૧૧ www.jainelibrary.org