________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પરપરા આ પૂર્વેની પસખ્યા નવ કરાડની માને છે. ચૌક્રમા લેબિન્દુસાર પૂર્વમાં લૌકિક અને પારલૌકિક બધા પ્રકારની વિદ્યાએનું સંપૂર્ણ રૂપથી જ્ઞાન પ્રાપ્ત કરાવનાર સર્વોક્ષર સન્નિપાતાદિ વિશિષ્ટ લબ્ધિએનું વર્ણન હતું. જેમ અક્ષર ઉપર બિન્દુ શેલે છે તેમ આમાં જ્ઞાનને સર્વોત્તમ સાર હાવાથી આજે લેાકબિન્દુસાર અથવા ત્રિલેાકબિન્દુસારની સંજ્ઞાથી પણ અભિધાન કરવામાં આવેલ હતુ. શ્વેતાંબર અને દિગ ંબર અને પર પરાઓની દૃષ્ટિએ આ પૂર્વની પસખ્યા ૧૨ા કરાડની હતી.
ચૌદ પૂર્વાની વસ્તુ અર્થાત્ ગ્રન્થ પરિચ્છેદ્રની સ ંખ્યા અનુક્રમે ૧૦, ૧૪, ૮, ૧૮, ૧૨, ૨, ૧૬, ૩૦, ૨૦, ૧૫, ૧૨, ૧૩, ૩૦ અને ૨૫ હતી. ગ્રન્થ પરિચ્છેદ્ર સિવાય પ્રારંભના ચાર પૂર્વમાં અનુક્રમે ૪, ૧૨, ૮, અને ૧૦ ચૂલિકાઓ હતી.૧ શેષ ૧૦ પૂર્વમાં ચૂલિકાએ ન્હાતી. જેમ પર્વતનું શિખર પર્વતના અન્યભાગથી ઉન્નત હાય છે તેમ ચૂલિકાઓનુ સ્થાન હતું.ર
ષ્ટિવાદના ચેાથે વિભાગ અનુયાગ હતા. તેના મૂળ પ્રથમાનુયાગ અને ગડિકાનુયાગ એમ બે ભેદ હતા. પ્રથમ મૂળ પ્રથમાનુયેગમાં અરિહતાના પંચકલ્યાણકનું સવિસ્તૃત વિવરણ હતું. ખીજા ડિકાનુયાગમાં કુલકર, ચક્રવર્તી ખલદેવ આદિ મહાપુરુષોનું ચરિત્ર હતુ. આ વિભાગ ઐતિહાસિક દ્રષ્ટિએ ઘણાજ મહત્વપૂર્ણ હતા. દ્વિગખર પરપરાના સાહિત્યમાં આ વિભાગનું નામ પ્રથમાનુયાગ મળે છે.
ટષ્ટિવાદ્યને પાંચમે વિભાગ ચૂલિકા હતા. સમવાયાંગ અને નદીમાં બતાવ્યુ છે કે ચાર પૂર્વાની જે ચૂલિકાએ છે તેજ ચૂલિકાઓના દ્રષ્ટિવાદના આ વિભાગમાં સમાવેશ કરવામાં આવેલ છે. પર ંતુ દિગમ્બર સાહિત્યમાં જલગત, થલગત, માયાગત, રૂપગત અને આકાશગત એમ પાંચ ચૂલિકાએ બતાવી છે.
સૃષ્ટિવાદ ઘણુાજ વિશાળ હતા. આચાર્ય શીલાંકે સૂત્રકૃતાંગવૃત્તિમાં લખ્યું છે કે પૂર્વાં અનત અર્થાવાળુ હાય છે. અને તેમાં વીર્યનું પ્રતિપાદન કરાયેલ છે તેથી તેની અનતાતા જાણવી જોઇએ. જેમ સમસ્ત નદીઓના વેળુના કણાની ગણના કરવામાં આવે અથવા અધા સમુદ્રના પાણીને હથેળીમાં એકત્રિત કરી તેના જળકણાની ગણના કરવામાં આવે તે તે વેળુ અને જળકણાની સંખ્યાથી પણ અધિક અ એક પૂર્વના હોય છે.
કાળજન્ય મઢબુદ્ધિપણાને લીધે આ વિશાળ જ્ઞાનરાશિના ધીમે ધીમે હ્રાસ થતા ગયે. આચા કાલકે પેાતાના પ્રશિષ્ય સાગરને ઉપદેશ આપતાં કહ્યું કે જ્ઞાનને ગર્વ ન કરો. તેમણે પેાતાના હાથમાં મુઠ્ઠી ભરીને ધૂળ લીધી અને એક જગ્યાએ તેની ઢગલી કરી. ત્યાર પછી તેમાંથી ખીજી, ત્રીજી, ચેાથી, પાંચમી એમ ઢગલીએ કરી શિષ્યને સમાધીને કહ્યું કે જેમ આ ધૂળ એક જગ્યાએથી ખીજી જગ્યાએ રાખતાં અનુક્રમે એછી-ઓછી થતી ગઈ તેમ તી કર ભગવાનની વાણી ગણધરાને પ્રાપ્ત થઇ અને ગણધરાથી અન્ય આચાર્ચીને અને પછી તેમના શિષ્ય-પ્રશિષ્યાને મળી. આથી આ વાણી પણ ધીમે ધીમે એછી થતી ગઈ. આજે પ્રસ્તુત દ્વાદશાંગીનુ જ્ઞાન કેટલું અપ રહી ગયુ છે તે કહેવુ ઘણુ જ મુશ્કેલ છે.
૧. ઇસ ૧ ચૌદસ ૨ અટઠ, ૩ અટઠારસેવ ૪ બારસ ૫ દુવે૬ ય વર્ભૂણિ! સાલસ ૭ તીસા ૮ વીસા ૯ પણરસ અણુપ્પવાદમ્મિ ૧૦|| ૭૯|| બારસ એક્કારસમે ૧૧ બારસમે તેરસેવ વત્સૂણિ ૧૨ તીસા પુણ્ તેરસમે ૧૩ ચોદસમે પણવીસા ૬ ૧૪ ||૮||
- નંદીસૂત્ર પુણ્યવિજયજી કૃત પૂ. ૪૫
૨. નંદીસૂત્ર ૮૧ પૃ. ૪૫, –નંદી ચૂર્ણિ,
૩. યતાડનન્તાર્થ પૂર્વ ભવતિ, તત્ર ચ વીર્યમેવ પ્રતિપાદ્ય તે, અનન્તાર્થતા ચાતડવગન્તવ્યા તદ્યથા –
સવ્વ નઇણું જા હાજા બાલુયા ગણણમાગયા સન્તી ।
તત્તા બહુયતરાગો, એગસ્સ અત્થા પુવ્વસ ||૧||
સવ્વ સમુદાણ ાં જઇ પદ્ઘમિમાં વિજ સંકલિયું ।
એત્તા બહુયતરાગા અત્થા એગસ પુર્વીસ્સ ।।૨।
તદેવં પૂર્વાર્ધયાનન્ત્યાટ્રીર્યસ્ય ચ તદર્થત્વાદનન્તતા વીર્યતિ । સૂત્રકૃતાંગ (વીર્યાધિકાર) આચાર્યશ્રી જવાહરલાલજી મ. સંપાદિત પૃ. ૩૩૫,
૨૨૮
Jain Education International
-
For Private Personal Use Only
તત્ત્વદર્શન www.jainellbrary.org