________________
-
-
- -
-
પૂજ્ય ગુરૂદેવ વિવટ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ
ઉપલબ્ધ પ્રશ્ન વ્યાકરણની સંખ્યા ૧૨૫૬ લગભગ છે. સમવાયાંગ તથા નન્દીમાં ૪૫ અધ્યયનો બતાવ્યા છે. તેમજ તેમાં સંખ્યાત છે અને નિર્યુકિત આદિનો પણ ઉલ્લેખ કર્યો છે. પરંતુ સ્થાનાંગ અનુસાર આની સંગતિ એસતી નથી. સ્થાનાંગમાં પ્રશ્ન વ્યાકરણના ઉપમા, સંખ્યા, ઋષિભાષિત, આચાર્ય ભાષિત, મહાવીર ભાષિત, ક્ષેમક પ્રશ્ન, કોમલપ્રશ્ન, અદાગપ્રશ્ન, અંગુઠ પ્રશ્ન અને બાહુ પ્રશ્ન-એમ દશ અધ્યયને બતાવ્યા છે." સમવાયાંગમાં ૨ ચનાનો ઉલ્લેખ નથી પરંતુ તેના “પહાવાગરણુદસાસુ” આ આલાપકના વર્ણનથી આ સહેજે નિષ્કર્ષ નીકળી શકે છે. કે સમવાયાંગમાં પ્રસ્તુત આગમના દશ અધ્યયનની પરંપરા સ્વીકત છે.
વર્તમાનમાં જે પ્રશ્નવ્યાકરણ છે તેમાં સ્થાનાંગમાં વર્ણિત દશ અધ્યયનોમાંથી એક પણ અધ્યયન નથી. નન્દી આદિ આગમામાં જ્યાં પ્રશ્નવ્યાકરણની ચર્ચા કરવામાં આવી છે. ત્યાં અંગુઠ પ્રશ્ન, બાહ પ્રશ્ન આદિનું તે વર્ણન છે પરનું સ્થાનાંગમાં બતાવેલા ઉપમા, સંખ્યા, ઋષિભાષિત આદિનું વર્ણન નથી. સમવાયાંગમાં પ્રત્યેક બુદ્ધભાષિત આચાર્યભાષિત અને મહાવીર ભાષિતને અતિસંક્ષેપમાં અવશ્ય ઉલેખ થયો છે. પણ તે વિષયના રૂપમાં ઉલ્લેખ છે પરત સ્વતંત્ર અધ્યયનના રૂપમાં નથી. આમાં ઉદ્દે સનકાળ ૫ બતાવ્યા છે તથાપિ અધ્યયનની સંખ્યાને સ્પષ્ટ નિર્ણય કરી શકાતો નથી. ગંભીર વિષયવાળા અધ્યયનની શિક્ષા અનેક દિવસો સુધી પણ થઈ શકે છે.
તત્ત્વાર્થ રાજવાર્તિક અનુસાર પ્રસ્તુત આગમમાં અનેક આક્ષેપો અને વિક્ષેપો દ્વારા હેતુ અને નવડે પ્રજનના ઉત્તર આપવામાં આવ્યા છે. લૌકિક અને વૈદિક અને નિર્ણય કર્યો છે. જયધવલાના અભિમતાનુસાર પ્રસ્તુત આગમમાં આપણી, વિક્ષેપણી, સંવેગની અને નિવેદની આ ચાર કથાઓ તથા પ્રશ્નોનાં આધારે નષ્ટ, મૃષ્ટિ, ચિંતા, લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવન અને મરણનું વર્ણન છે.* ઉપરોક્ત ગ્રન્થમાં પ્રશ્ન-વ્યાકરણના જે વિષય વર્ણવ્યો છે તે વર્તમાનના પ્રવ્યાકરણમાં ઉપલબ્ધ નથી. પ્રાચીન પ્રશ્નવ્યાકરણને કયારે લેપ થયો તે સંબંધમાં નિશ્ચિતરૂપથી કઇ પણ કહી શકાતું નથી. એક એવું અનુમાન કરી શકાય છે કે આચાર્ય દેવદ્ધિ ગણી ક્ષમાશમણુના વખત સુધી તે વિદ્યમાન હતું. જે તેમની સમક્ષ વિદ્યમાન ન હોત તે તેઓ તેને ઉલેખ કેમ કરત? નંદીસત્રની ચૂર્ણિમાં સર્વપ્રથમ આચાર્ય જિનદાસગણી મહત્ત વર્તમાનમાં ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણના વિષયથી સંબંધિત પાંચ સંવર આદિનો ઉલ્લેખ કર્યો છે. ૧૦ પરંતુ મૂળ નંદીમાં તેને કયાંય ઉલ્લેખ નથી.
પ્રાચીન અનવ્યાકરણમાં જ્યોતિષ, મંત્ર, તંત્ર, વિદ્યાતિશય આદિ વિષયનું પરિવર્તન કરીને નવીન વિષયોનું સંકલન એટલા માટે કર્યું છે કે વર્તમાનકાળનો કઈ અનધિકારી વ્યકિત સૂત્રમાં પ્રતિપાદિત ચમત્કારી વિદ્યાઓને દુરૂપયોગ ન કરે, તેથી ઉત્તરકાળના ગીતાર્થ સ્થવિર ભગવતેએ આવા પ્રકારની બધી વિદ્યાઓ પ્રશ્નવ્યાકરણ સૂત્રમાંથી
૧. પ્રશ્નવ્યાકરણ સૂત્ર-પ્ર. સન્મતિ જ્ઞાનપીઠ, આગરા પ્રસ્તાવના પૃ. ૧૪ (અ) જૈનધર્મ કા મૌલિક ઇતિહાસ ભા. ૨, પૃ. ૧૫૮માં ૧૩૦૦
શ્લોક બતાવ્યા છે. ૨. પણયાલીસ ઉદેસણ કાલો, પણયાલીસે સમુદ્દે સણ કાલા - સમાવાયાંગ સૂત્ર ૧૪૫ ૩. પણાયાલીસં અજયણા - નન્દી સૂ. ૯૬ ૪. ...... સંખેજા સિલેગા, સંખે નિજજુત્તિઓ – નન્દી સૂત્ર. ૫. પાહાવાગરણદસાણં દસ અજમણા પણણત્તા, તંજહા, ઉવમાં, સંખા, ઇસિભાસિયાઈ, આયરિયભારિયાઈ, મહાવીર ભાસિયાઈ, બામગપસિણાઈ કોમલપસિપાઈ, અદાગપસિણાઈ, અંગુઠ પરિણાઈ, બાહુ પસિણાઈ
- સમવાયાંગ, સૂત્ર ૧૪૫ ૬. પ્રશ્નવ્યાકરણ દશા ઈહોકત રૂપ ન, દ્રશ્યમાના નું પંચશવ પંચસંવરાત્મિકા.
- સ્થાનાંગ અભય દેવીયાવૃત્તિ સ્થાન ૧૯ ૭. સસમયપરસમયપાણવય પબુદ્ધવિવિહત્યભાસાભાલિયાણું આઈસચગુણ ઉવસમાણપગાર આયરિયભાસિયાણું વિત્થણે વીરમહેસીહિ
વિવિહ. વિત્થરભારિયાણું – સમવાયાંગ સૂત્ર ૧૪૫ ૮. આપ વિક્ષેપે હૈંનુનયાશ્રિતાનાં પ્રશ્નાનાં વ્યાકરણ પ્રશ્નવ્યાકરણમ્ ! તરિઍલૌકિકવૈદિકાનામથનાં નિર્ણય: - તત્ત્વાર્થ વાતિંક ૧૨૦ પૃ. ૭૩-૭૪ ૯. પહવાયર ણામ અંગે અકખેવણી–વિકMવણી– સંયણી – ણિયણી ગામાએ ચઉત્રુિહં કહાઓ પહાદો રદ્દ - મુટિંઠ - ચિતા-લાહાલાહસુખ દુ:ખ-જીવિયમરણાણિ ય વણેદિા
- ફ્રાય પાહુડ ભા. ૧,પૃ. ૧૩૧-૧૩૨ ૧૦. પાનહાવાગરણે અંગે પંચસંવરાદિકા વ્યાખ્યા પરપ્પવાદિ ચ અંગુઠું –બાહુ પસિણાદિયાણું પસિણાણે અદ્યુત્તરસતા- નન્દીચૂણિ.
આગમસાર દેહન
૨૧૫ www.jainelibrary.org
Jain Education Interational
For Private & Personal Use Only