________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય . નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ
ઉદેશકમાં પાંત્રીસમા શતકના એકેન્દ્રિય મંડાયુમ અવાન્તર શતકના ઉદ્દેશકેની જેમ જ બેઈન્દ્રિયોના ઉત્પાદ, અનુબંધ અને વેશ્યાઓનું અનુક્રમે કૃતયુગ્મ-મૃતયુગ્મ બેઇન્દ્રિય જીવોનું વર્ણન છે.
સાડત્રીસમા શતકમાં બાર અવાતરશતક છે અને તેના કુલ ૧૨૪ ઉદ્દેશકે છે પ્રસ્તુત શતકમાં કૃતયુગ્મ-કૃતયુમ તેઈદ્રિય જીવોના ઉત્પાદ આદિનું રૂપમા શતકની જેમ વર્ણન છે.
આડત્રીસમાં શતકમાં ૧૨ અવાન્તરશતક અને ૧૨ ઉદ્દેશક છે. પ્રસ્તુત શતકમાં ૩૪મા શતકની જેમ કૃતયુગ્મ - કૃતયુમ ચઉન્દ્રિય જીના ઉત્પાદાદિનું વર્ણન છે.
ઓગણચાલીસમા શતકમાં ૧૨ અવાન્તરશતક અને ૧૨૪ ઉદેશક છે. પ્રસ્તુત શતકમાં પણ ૩૪મા શતકની જેમ અસંજ્ઞી પંચેન્દ્રિયના ઉત્પાદાદિનું વર્ણન છે.
ચાલીસમા શતકમાં ૨૧ અવાન્તર શતક છે અને પ્રત્યેક શતકના ૧૧-૧૧ ઉદ્દેશકે છે. આ પ્રમાણે કુલ ૨૩૧ ઉદ્દેશકો છે. પ્રસ્તુત શતકમાં સંજ્ઞી પંચેન્દ્રિય મહાયુમેના ઉપપત આદિનું વર્ણન ૩૪માં શતકની સદશ છે.
એકતાલીસમાં શતકમાં ૧૬ ઉદ્દેશક છે. પ્રથમ ઉદ્દેશકમાં રાશિયુગ્મના ૪ ભેદ છે. તે ભેદના હેતુ મૃતયુગ્મ, રાશિ પ્રમાણ ૨ દંડકોના જીવના ઉપપત સાન્તર-નિરન્તર ઉ૫પાત કતયુગ્મની સાથે અન્ય રાશિઓના સંબંધને નિષેધ, જીના ઉપપાતની પદ્ધતિ, હેત, આત્માના અસંયમ વગેરેનું વર્ણન કર્યા પછી સુલેશ્ય અને સક્રિય આત્મા, અસંયમી અને ક્રિયારહિતની સિદ્ધિ વગેરે વિષ પર વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
બીજા ઉદ્દેશકમાં એજ (જે રાશિમાં ચારનો ભાગ દેતાં ત્રણ શેષ રહે તે જ કહેવાય છે.) રાશિપ્રમાણ ૨૪ દંડકના જીવોને ઉપપાત, ત્રીજા ઉદ્દેશકમાં દ્વાપર (જેમાં બે શેષ રહે તે) અને ચતુર્થ ઉદ્દેશકમાં કાજ (જેમાં એક શેષ રહે તે કજ) રાશિપ્રમાણ ૨૪ દંડકના જીવોના ઉપપ ત સંબંધમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. પાંચમા ઉદ્દેશકમાં કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્મ પ્રમાણુ, છઠામાં કૃષ્ણલેશ્ય એજ રાશિપ્રમાણુ, સાતમામાં કૃષ્ણલેશ્યાવાળા દ્વાપર યુગમપ્રમાણુઅને આઠમામાં કૃષ્ણલેશ્યાવાળા કાજ પ્રમાણુ આ પ્રમાણે ૨૪ દંડકના જીના ઉપપાતનું વર્ણન કરવામાં આવ્યું છે. નવમાથી બારમા ઉદ્દે શક સુધી નીલેશ્યાવાળા, તેરમાથી સેળમાં ઉદ્દેશક સુધી કાપિત લેશ્યાવાળા, સત્તરમાથી વીસમા ઉદ્દેશક સુધી તેજલેશ્યાવાળા” એકવીસથી વીસમા ઉદ્દેશક સુધી પલેશ્યાવાળા અને પચીસથી અઠાવીસમા ઉદ્દેશક સુધી શુકલેશ્યાવાળા ચાર રાશિ યુમપ્રમાણ ૨૪ દંડકના જીવોના ઉપપાતનું વર્ણન છે. ૨૯થી પ૬માં ઉદ્દેશક સુધી ચાર રાશિ યુગ્મપ્રમાણ ભત્રસિદ્ધિક, પ૭ થી ૮૪ ઉદ્દેશક સુધી ચાર રાશિ યુમપ્રમાણ અભયસિદ્ધિક, ૮૫થી ૧૧૨ ઉદ્દેશક સુધી ચાર રાશિ યુગ્મપ્રમાણુ સમ્યગ્દષ્ટિ ભવસિદ્ધિક, ૧૧૩થી ૧૪૦ ઉદ્દેશક સુધી ચાર રાશિ યુગ્મપ્રમાણુ મિથ્યાષ્ટિ ભવસિદ્ધિક કશુલેશ્યા યાવત્ શુકલેશ્યાવાળા ૨૪ દંડકના જીના ઉપપાતનું વર્ણન છે. ૧૪૧થી ૧૬૮ સુધી ઉદ્દેશકમાં ચાર રાશિ યુગ્મપ્રમાણુ કૃષ્ણપક્ષી અને ૧૬થી ૧૯૬ સુધી ઉદ્દેશકમાં ચાર રાશિ યુગ્મપ્રમાણુ શુકલપક્ષી ૨૪ દંડકના જીના ઉપપાતનું વર્ણન છે.
આ પ્રમાણે ભગવતી (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના પોતાના જીવનને, તેમના શિષ્ય, ભકતો, ગૃડ ઉપાસકે, અન્યતીર્થિક અને તેમની માન્યતાઓનો સવિસ્તૃત પરિચય પ્રાપ્ત થાય છે. આગમ સાહિત્યમાં ગે શાલકના સંબંધમાં જેટલી પ્રામાણિક અને વિસ્તૃત જાણકારી પ્રસ્તુત આગમમાં છે તેટલી જાણકારી અન્ય આગમોમાં નથી, પુરુષાદાણીય ભ. પાર્શ્વના અનુયાયિઓ અને તેમના ચાતુર્યામ ધર્મના સ યત્રતત્ર પરિચય પ્રાપ્ત થાય છે અને તેઓ ભગવાન મહાવીરના જ્ઞાનથી પ્રભાવિત થઈને ચાતુર્યામ ધર્મની જગ્યાએ પંચમહાવ્રત રૂપ ધર્મનો સ્વીકાર કરે છે. સાથોસાથ આ આગમમાં મહારાજા કૃણિક અને મહારાજા ચેટકની વચ્ચે જે મહાશિલા કંટક અને રથ-મૂલસંગ્રામ થયા હતા તે મહાયુદ્ધોનું માર્મિક વર્ણન આમાં વિસ્તારથી આપ્યું છે. તે બને મહાયુધ્ધમાં અનુક્રમે ૮૪ લાખ અને ૯૬ લાખ વીર યોદ્ધા બન્ને પક્ષેના માર્યા ગયા હતા. ૨૧થી ૨૩ શતક સુધી વનસ્પતિઓનું જે વર્ગીકરણ કર્યું છે તે ઘણું જ અદભુત છે. જૈન સિદ્ધાન્ત, ઈતિહાસ-ભૂગોળ, સમાજ અને સંસ્કૃતિ
૧૯૨
તત્તવદર્શન www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only