SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય . નાનયજદ્રજી મહારાજ જન : શતાકિદ સ્મૃતિગ્રંથ *દવ ડહ, બધા જીવો ચાર સમવસરણવાળા છે. લેહ્યા તથા ઉપયોગવાળા ૨૪ દંડકના છે તેમના આયુષ્ય, બંધ, ભવ્ય અને અભવ્યનું વર્ણન છે. એકત્રીસમા શતકમાં ચાર યુગથી નરકના ઉપપાતનું વિવરણ છે. બત્રીસમાં શતકમાં ચાર પ્રકારના ક્ષુદ્ર યુગ્મ, નૈરયિકનું ઉદ્દવર્તન તથા ઉત્પતિ, ઉદ્વર્તનની સંખ્યા, વેશ્યા થાવત્ શુકલ પક્ષ સુધીનું ચિંતન કરવામાં આવ્યું છે. તેત્રીસમા શતકમાં બાર અવાન્તર શતક છે જેમને બાર એ કેન્દ્રિય શતકના નામથી કહેવામાં આવ્યા છે. પ્રથમ આઠ અવાન્તર શતકના ૧૧-૧૧ અને અન્તિમ ચરના ૯-૯ ઉદ્દેશકની ગણતરીએ આ તેત્રીસમા શતકમાં કુલ ૧૨૪ ઉદ્દેશક છે. પહેલા એકેન્દ્રિય શતકના પહેલા ઉદ્દેશકમાં એકેન્દ્રિયના પૃથ્વી, અપ, તેજસ વાયુ અને વનસ્પતિ આ પાંચ ભેદ અને તેમના પેટા ભેદ બતાવી તેમના કર્મ પ્રકતિઓના બન્શન, વેદના અને શેષ દશ ઉદ્દેશકોમાં અનુક્રમે અનન્તરપન્ન એકેન્દ્રિય, પરંપરોપપન્ન એકેન્દ્રિય, અનન્તરાવગાઢ તથા પરંપરાગાઢ પંચકાય, અનંતરપર્યાપ્ત પંચકાય, પરંપર પર્યાપ્ત પંચકાય, અનન્તરાહારક અને પરંપરાહારક પંચકાય ચરમ અને અચરમ પંચકાય આદિનું સૂક્ષ્મ વિવેચન કરવામાં આવ્યું છે. બીજા એકેન્દ્રિય (અવાન૨) શતકમાં કૃષ્ણલેશી, નીલેશી, કાપેલેશી, ભવસિદ્ધક, કૃણાયુક્ત ભવસિધિક એકેન્દ્રિય, નીલલેશ્યા, કાપતલેશ્યાની સાથે અભવસિધ્ધિક એકેન્દ્રિય, કલેક્ષી, નીલલેથી અને કાપોતલેશ્યી એકેન્દ્રિય અભવ્યનું વિવેચન કરવામાં આવ્યું છે. ચેત્રીસમા શતકમાં બાર અવન્તર શતક છે અને પ્રથમ આઠ અવન્તર શતકોના ૧૧-૧૧ ઉદેશક અને અતિમ ચાર અવાન્તર શતકના ૯-૯ ઉદ્દેશકની ગણત્રીએ પ્રસ્તુત શતકમાં કુલ ૧૨૪ ઉદ્દેશક છે. પ્રથમ એકેન્દ્રિય શતક સમુચ્ચયમાં અનંતરો૫૫નથી અચરમ સુધી ૧૧ ઉદ્દેશકો છે. કૃષ્ણલેશ્યો, નીલલેશ્યી, કાપતલેશ્યી એકેન્દ્રિય, ભવસિદ્ધિક એકેન્દ્રિય, કળશલેશ્યી ભવસિધિક, નલલેશ્યાયુકત, કણુલેશ્યા યુકત અને કાપતલેશ્યા યુકત મનનું વિવેચન છે. નવમા અવાન્તર શતકમાં અભવસિધિક એકેન્દ્રિય, દસમા અવાન્તરશતકમાં કૃષ્ણલેશ્વી, અગિયારમામાં નલલેશ્યી, બારમામાં કાપતલેશ્યાયુકત અભાવસિધિકનું વર્ણન છે. પાંત્રીસમા શતકમાં પ્રથમ એકેન્દ્રિય મહાયુમ શતકથી લઈને બીજ, ત્રીજા યાવત્ બાર એકેન્દ્રિય મહાયુમ શતક સુધી બાર અવાન્તર શતક છે. તેમાં પ્રથમના આઠ અવાન્તર શતકમાં ૧૧-૧૧ ઉદેશકે છે અને અન્તિમ ચાર અવાન્તર શતકના ૮-૯ ઉદેશકે છે. આ પ્રમાણે પ્રસ્તુત શતકના કુલ ૧૨૪ ઉદ્દેશક છે. પ્રથમ એકેન્દ્રિય મહાયુમ અવાન્તરશતકના પ્રથમ ઉદ્દેશકમાં મહાયુમના ૧૬ ભેદ, તેમના હેતુ, કતયુગ્મ, રાશિરૂપ, એકેન્દ્રિયનો ઉત્પાત, એક સમયના ઉ૫પાત જીની સંખ્યા, કતયુમ શિરૂપ એકેન્દ્રિયાના આઠ કર્મોના અશ્વ, વેદન, સાતા, અસાતવેદન, લેશ્યાઓ, શરીરના વર્ણ, અનુબંધકાળ, બધા જીના આ રાશિમાં ઉપપાતાદિ ૨૦ સ્થાનોનું નિરૂપણ કર્યું છે. બીજા ઉદ્દેશકમાં પ્રથમ સમાત્પન્ન કુતયુગ્મ-કૃતયુગ્મ એ કેન્દ્રિય જીવોના ઉત્પાત તથા અનુબ ધનું નિરૂપણ છે. અપ્રથમ સમાત્પન્ન કૃતયુમ-કૃતયુગ્મ પ્રમાણે એકેન્દ્રિય જીના ઉપપતને ચરમ સમય, અચરમ સમય, કૃતયુગ્મકૃતયુગ્મ પ્રમાણુ એકેન્દ્રિયોના ઉપપતને પ્રથમ સમય, અપ્રથમ સમય, પ્રથમ ચરમ સમય, પ્રથમ અચર ચરમ અચરમ સમય, ચરમ ચરમ સમય, કતયુમ-કતયુગ્મ પ્રમાણુ એ કેન્દ્રિયોનાં ઉપપાતનું વર્ણન છે. એ જ પ્રમાણે બીજાથી લઈને બારમા અવાન્તરશતકમાં અનુક્રમે કૃષ્ણલેશ્ય, નીલેશ્ય, કાતિલેશ્ય, ભવસિદ્ધિક, કૃષ્ણલેશ્ય ભવસિદ્ધિક, નીલેશ્ય, ભવસિદ્ધિક, કાપતલેશ્ય ભવસિદ્ધિ, અભવસિદ્ધિક કૃષ્ણલેશ્ય-નીલ-કાતિલેશ્ય, અભવસિદ્ધિક કૃતયુગ્મ પ્રમાણ એકેન્દ્રિયેના ઉપપાતનું પહેલા અવાન્તર શતકની જેમ વર્ણન કરવામાં આવ્યું છે. છત્રીસમા શતકમાં બાર અવાન્તરશતક અને તેમના બધા મળી ૧૨૪ ઉદ્દેશક છે. આ બાર અવાન્તરશતકોમાં બેઇન્દ્રિય મહાયુમના ઉ૫પાત આદિનું વર્ણન છે. તેથી આ શતકોના નામ બેઈન્દ્રિય મહાયુમ રાખવામાં આવ્યું છે. તેમાં પ્રથમ આઠ અવાન્તર શતકના ૧૧-૧૧ ઉદ્દેશક છે અને શેષ ના ૯-૯ ઉદ્દેશક છે. આ બધા અવાન્તર શતકના આગમસાર દેહન Jain Education International For Private & Personal Use Only ૧૯૧ www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy