________________
પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
(પર્યાયવાચી ) આત્મપરિણત ધર્મ, પાપવૃદ્ધિ, ઇન્દ્રિય ઉપચય, પરમાણુ, સ્કન્ધના વર્ણ આદિનું વર્ણન છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની દૃષ્ટિએ પરમાણુઓનુ વર્ણન કર્યુ છે. અને ત્યાર બદ જીવ ઉત્પત્તિ પૂર્વે આહાર ગ્રહણ કરે છે કે પછીકરે છે? તે સવિસ્તર જણાવ્યું છે. મધના ત્રણ પ્રકાર બતાવ્યા છે. જીવ પ્રયાગમધ, અનન્તરખંધ, અને પર પર અન્ધ અને તેનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે. ત્યાર પછી કર્મભૂમિ, અકર્મભૂમિમાં ઉત્સર્પિણી અને અવર્પિણી કાળના સંબંધમાં પ્રશ્ન કરતાં જણાવ્યું કે પાંચ ભરત, પાંચ ઇરવતમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી ખન્ને કાળ છે અને ચક્ર પ્રમાણે ચાલે છે, પરન્તુ પાંચ મહ!વિદેહ ક્ષેત્રે!માં કાળ અવસ્થિત-સ્થિર ખતાવેલ છે. ત્યાં હંમેશા તીર્થંકર હાય છે કે જે ચતુર્યમ-ધર્મના ઉપદેશ આપે છે. ભરતમાં ૨૪ તીર્થંકર થાય છે તેએમાં પ્રથમ આઠ અને અન્તિમ આઠના અન્તરકાળમાં કાલિકશ્રુતના વિચ્છેદ્ન થતા નથી, પરન્તુ મધ્યના તીર્થંકરાના સાત અન્તરકાળમાં કાલિકશ્રુતને વ્યવચ્છેદ થયે। અને દ્રષ્ટિવાદના વિચ્છેદ્ય તે બધા જિનાન્તરામાં થયા છે. ગૈાતમે ભગવાનને પૂછ્યું કે આપનું પૂર્વગત શ્રુત અને તીર્થ ક્રેટા કાળ સુધી રહેશે? ભગવાને પૂર્વગત શ્રુત એક હજાર વર્ષ અને તીર્થ ૨૧ હજાર વર્ષાં સુધી રહેવ'નુ અતાવ્યું. તીર્થ અને તીર્થ કરના સબંધમાં, વિદ્યાચારણુ અને જંઘાચારણ મુનિયાની તીવ્રગતિના સબંધમાં વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે. સેપક્રમ, નિરુપક્રમ આયુષ્યના પ્રકારોના સખધમાં પ્રકાશ પાડયા છે. નરકાદિ સ્થાનેામાં એક સમયમાં કેટલા જીવેા ઉત્પન્ન થાય છે? આ પ્રમાણે જીવાની ઉત્પત્તિના સંબંધમાં વિવિધ ભાંગાની દૃષ્ટિએ
વર્ણન કરવામાં આવ્યું છે.
એકવીસમા શતકમાં શાલિ, વ્રીહિ, ઘઉં, જવ આ ધાન્યાના મૂળમાં જીવે કયાંથી આવીને ઉત્પન્ન થાય છે તેમજ રકન્ધ (થડ), છાલ, શાખા, પ્રવાલ અને પત્રના સબંધમાં પણ જીવાની ઉત્પત્તિ વિષે પ્રશ્નો કર્યાં છે. તેમજ અન્ય વનસ્પતિચેાના સબ ંધમાં પણ કર્યો છે.
ખાવીસમાં શતકમાં તાલ, તમાલ આદિ વૃક્ષાના સંબંધમાં એક બીજવાળા, બહુ ખીજવાળા, ગુચ્છ, ગુલ્મ, વેલ વગેરેના સંબધમાં નિરૂપણ છે.
તેવીસમા શતકમાં બટાટા આદિના સબંધમાં ચિન્તન કરવામાં આવ્યુ છે.
ચાવીસમા શતકમાં ૨૮ દંડકેાના ઉપપાત, પરિમાણુ, સહનન, ઊંચાઇ, સંસ્થાન, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, ચૈગ, ઉપયાગ, સંજ્ઞા, કષાય, ઈન્દ્રિય, સમુદ્ઘાત, વેદના, વે, આયુષ્ય, અવ્યવસાય, અનુખન્ય અને કાયસ વેષ. આ વીસ દ્વારાનું વિવેચન કરવામાં આવ્યું છે.
પચીસમા શતકમાં લેશ્યા અને યાગને અલ્પબહુત્વની દ્રષ્ટિએ વિચાર કરવામાં આવ્યે છે. ત્યારષાદ દ્રવ્યના જીવ અને અજીવ દ્રવ્યનું વર્ણન છે. ત્યાર પછી સંસ્થાન, ગણિપિટક, અલ્પમર્હુત્વ, યુગ્મ અને પર્યાય, એ પ્રકારના નિગેન્દ્ર, પાંચ પ્રકારના નિર્ગત્થા અને પાંચ પ્રકારના સંયમનુ ૩૬-૩૬ દ્વારાથી વર્ણન કરવામાં આવ્યું છે. ક્રશ પ્રતિસેવના, દશ આલેચનાના દેષ, દશ આલેચનાચેગ્ય વ્યકિત, ક્રેશ સમાચારી, દશ પ્રાયશ્ચિત અને ખાર પ્રકારના તપના ભેદનુ વિસ્તૃત વર્ણન છે, ત્યારબાદ સમુચ્ચયે ભવ્ય, અભવ્ય, સમ્યગ્દષ્ટિ, મિથ્યાસૃષ્ટિ આદિ નારકી જીવાની ઉત્પત્તિ આદિના સંબધમાં વિચાર કરવામાં આવ્યું છે.
છવીસમા શતકમાં જીવના લેશ્યા, અન્ય આદિના વિચાર કર્યા છે. અનન્તરેાપપન્ન, પર પરાપપન્ન, અનન્તરાવગાઢ, પરંપરાવગાઢ, અનન્તર હારક, પરપરાહારક, અનન્તર પર્યાપ્ત, પરંપર પર્યાપ્ત, ચરમ અને અચરમ આર્દિને ૨૪ દંડકના જીવેમાં અન્ય કહેવામાં આવ્યે છે.
સત્તાવીસમા શતકમાં જીવેાના પાપકર્મના અન્ય ઉપર ચિન્તન કરવામાં આવ્યુ છે.
અઠાવીસમા શતકમાં ભૂતકાળના અન્યાદિનું વર્ણન કરવામાં આવ્યુ છે. ઓગણત્રીસમા શતકમાં પાપકર્મોના વૈદ્યનનું વિવરણ કરવામાં આવ્યું છે.
ત્રીસમા શતકમાં ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી આ ચાર સમવસરણેાનુ વર્ણન છે. સંસારના
૧૯૦
Jain Education International
For Private Personal Use Only
તત્ત્વદર્શન www.jainellbrary.org