SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ અગિયારમા શતકમાં શિવરાજઋષિને ઉલ્લેખ છે. તે હસ્તિનાપુરના નિવાસી હતા. તેમણે દિશાપ્રેાક્ષક તાપસેની દીક્ષા ગ્રડણ કરી હતી અને ત્યાર પછી તેએ મહાવીરના શિષ્ય અન્યા હતા. સુદર્શન શેઠે કાળના સંબંધમાં જિજ્ઞાસાએ પ્રસ્તુત કરી અને ભગવાને તેનું સમાધાન કર્યું. મહાબળ તેમજ આભિયાના ઇસીભદ્ર પુત્રનુ વર્ણન છે. ત્યારબાદ પરિવ્રાજક પુદંગલ ભ. મહાવીરની પાસે શ્રમણ બનીને મેાક્ષ પ્રાપ્ત કરે છે તે બાબત પ્રકાશ પાડયા છે. ખરમા શતકમાં શ્રાવસ્તીના શંખ તથા પેાકખલી શ્રાવકોને સામુહિકરૂપથી ખાઇ-પીઇને પાક્ષિક પૌષધ કર્યાના ઉલ્લેખ છે. શ્રમણાપાસિકા જયન્તી ભ. મહાવીરને પ્રશ્ન ક૨ે છે–ભન્તે ! જીવ શીઘ્ર ગુરુત્વને કેમ પ્રાપ્ત થાય છે? મહાવીરે ફરમાવ્યું-જયન્તી! પ્રાણાતિપાત વગેરે ૧૮ દાષાનું સેવન કરવાથી જીવ ગુરુત્વને પ્રાપ્ત થાય છે અને તેમની નિવૃત્તિથી જીવ લઘુત્વને પ્રાપ્ત થાય છે. જયંતી – ભગવન્ ! મેક્ષ પ્રાપ્ત કરવાની યાગ્યતા જીવને સ્વભાવથી પ્ર!સ થાય છે કે પરિણામથી ? મહાવીર – મેક્ષ પ્રાપ્ત કરવાની ચેાગ્યતા જીવમાં સ્વભાવથી થાય છે, પરિણામથી નહિ. જયંતી – ભતે ! જીવ સૂતા ભલે કે જાગને ભલે ? મહાવીર – કેટલાક જીવાનુ` સૂવું સારું છે અને કેટલાક જીવેનુ જાગવુ સારુ છે. જે જીવેા અધાર્મિક છે, અધર્મમાં આસકત છે તેમનુ સૂવું સારું છે અને જે જીવા ધાર્મિક છે તેમનું જાગવું સારું છે. કારણ કે ધાર્મિક જાગીને ધર્મની પ્રવૃત્તિ કરે છે અને અધાર્મિક જાગીને સ્વયં તથા ખીજા જીવા માટે એવી પ્રવૃત્તિ કરે છે કે જેનાથી કર્મબન્ધન થાય છે. વગેરે. ત્યારપછી રાજા ઉડ્ડયન ભ. મહાવીરન્તુ કૈાશાંખીમાં પદાર્પણ થતાં અત્યન્ત વર્ણન છે. આ શતકમાં સાત પૃથ્વીએ, પુદ્દગલ પરિવન ઉપર વચ:ર, રૂપી, આઠ પ્રકારના આત્મ'નું વર્ણન કરવામાં આવ્યું છે. તેરમા શતકમાં સાત પૃથ્વીઓમાં નારકી જીવાની ઉત્પત્તિ, ભવનપતિ, વાણુન્યન્તર, જ્યાતિષી અને વૈમાનિક દેવાનું વર્ણન, નારકીનેા આહાર, રાજા ઉડ્ડયનની દીક્ષાના વિચાર અને પેાતાના પુત્ર અભિચીકુમારના હિતાર્થે કેશીા રાજ્યાભિષેક, અભિચીકુમારનું મન મલિન થવુ, સમ્ર!ટ કૂણિકની પાસે તેનું જવુ અને ત્યાર પછી શ્રાવકધર્મ ગ્રહણ કરવા તેમજ આલેાચના કર્યાં વગર મરીને અસુરયેાનિમાં ઉત્પન્ન થવું વગેરે વર્ણન છે. પ્રસ્તુત શતકમાં ભાષા, મન, કાય અને મરણુ ઉપર ચિન્તન કરવામાં આવ્યુ છે તેમજ કર્મપ્રકૃતિ, શ્રમણની વિક્રિયા અને સમુદ્દાત ઉપર પ્રકાશ પાડવામાં આવ્યે છે. આહલાદ પૂર્ણાંક દર્શનાર્થે જાય છે તેનુ અરૂપી વિષે ચિન્તન અને લેાક તથા ચૌદમા શતકમાં ભાવિતાત્મા અણુગાર દેવલેાકમાં ઉત્પન્ન થાય છે. નૈરિયકાની ગતિ, આયુઅન્ય, ગાતમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી ઉદ્વિગ્નતા, ભગવાનનું આશ્વાસન, તેમજ અંડ પરિવ્રાજકનુ વર્ણન છે. તેમજ આ જ શતકમાં કેવળીના જ્ઞાનનું નિરૂપણ પણ કરવામાં આવ્યું છે. પંદરમાં શતકમાં એશાલકને વિસ્તારથી પરિચય આપ્યું છે. ગેાશાલક ભ. મહાવીરના બીજા વર્ષાવાસમાં આવે છે અને છ વર્ષ સુધી ભગવાનની સાથે એક ગામથી ખીજે ગામ વિચરણ કરે છે. તલના છેડને જોઇ તે ભગવાન પાસે જિજ્ઞાસા પ્રસ્તુત કરે છે અને ભગવાનના ઉત્તરને સાંભળી તે નિયતિવાદ તરફ આકર્ષિત થાય છે. ભગવાન પાસે તેોલેશ્યાની પ્રાપ્તિના ઉપાય વિ. પૂછે છે. ત્યાંથી લઈને તેના અંતિમ જીવન અને તેનું સંસાર પરિભ્રમણ અને સંસારમુકિત સુધીનું સવિસ્તર વર્ણન આપ્યું છે. સેાળમા શતકમાં અધિકરણ, જરા, શાક, અવગ્રહ, શકેન્દ્રની ભાષા, કર્મ-ક્રિયા વિચાર, નિર્જ રાના કારણ, ગંગદેવ, સ્વપ્નવિચાર, ઉપયોગ, લેાક, અલિ ઈન્દ્ર, અવધિજ્ઞાન, દ્વિપકુમાર વગેરેનું વર્ણન છે. સતરમા શતકમાં રાજા ઉદાયીના હાથીનુ વર્ણન છે. તે મરીને કયાં જશે તેને પણ ઉલ્લેખ કરવામાં આવ્યે છે. ક્રિયાઓ ઉપર ચિન્તન કરતાં બતાવ્યું છે કે ક્યા જીવાને કેટલી ક્રિયાએ લાગે છે. એયિક, ક્ષાયે પશ્િમક વગેરે ભાવાનુ વર્ણન છે. ધમી, અધમી અને ધર્માધમીનું વર્ણન કરતાં કહ્યું છે કે જેણે પૂર્ણ પ્રાણાતિપાત આદિ પાપકર્મનુ ૧૮૯ Jain Education International For Private Personal Use Only તત્ત્વદર્શન www.jainel|brary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy