________________
ધ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથરે
તેનું વર્ણન છે. ચેસઠમા માં ચકતના બહુમૂલ્ય ૬૪ હારોને ઉવેખ છે. પાંસઠમામાં ગણધર મૌર્ય પુત્રે ૨૫ વર્ષ સુધી ગૃહવાસમાં રહીને દીક્ષા ગ્રહણ કરી. છાસઠમામાં ભ શ્રેયાંસનાથના ૬૬ ગણુ અને ૬૬ ગણધરો હતા. તેમજ મતિજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપત્રની બતાવી છે. સડસડમાં સમવાયમાં એક યુગમાં નક્ષત્રમાસની ગણનાથી ૬૭ માસ બતાવ્યા છે. અડસઠમા સમવાયમાં ધાતકીખંડ દ્વીપમાં ચક્રવતીની ૬૮ વિજય, ૬૮ રાજધાનીઓ અને ઉત્કૃષ્ટ ૬૮ અરિહંત હોય છે. તેમજ ભ. વિમલનાથના ૬૮ હજાર શ્રમણો હતા. ઓગણસીત્તેરમાં સમવાયમાં માનવલાકમાં મેરૂ સિવાય ૨૯ વર્ષ અને ૬૯ વર્ષ ધર પર્વત છે. સીત્તેરમા સમવાયમાં અષાડ પૂર્ણિમાથી એક માસ અને વીસ રાત્રિ વ્યતીત થતાં અને ૭૦ રાત્રિ અવશેષ રહેતાં ભ. મહાવીરે વર્ષાવાસ કર્યો તેનું વર્ણન છે. પરંપરાથી વર્ષાવાસને અર્થ સંવત્સરી કરવામાં આવે છે.
એકેતેરમા સમવાયમાં ભ. અજિત અને ચક્રવતી સગર ૭૧ લાખ પૂર્વ સુધી ગૃહવાસમાં રહ્યા અને પછી દીક્ષિત થયા. તેરમા સમવાયમાં ભ. મહાવીરનું અને તેમના ગણધર અચલભ્રાતાનું ૭૨ વર્ષનું આયુષ્ય બતાવેલ છે તેમજ ૭૨ કળાઓનો પણ ઉલ્લેખ છે. તેતરમામાં વિજય નામના બળદેવ ૭૩ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ થયા. ચમેતેરમામાં ગણધર અગ્નિભૂતિ ચુમોતેર વર્ષનું આયુષ્ય ભોગવી સિદ્ધ થયા. પંચોતેરમામાં ભ સુવિધિના ૭૫૦૦ કેવળી હતા. ભ. શીતલ ૭૫ લાખ પૂર્વ અને ભ. શાન્તિ ૭૫ હજાર વર્ષ ગૃહવાસમાં રહ્યા. છેતરમામાં વિદ્યુકુમાર આદિ ભવનપતિ દેવોના ૭૬–૭૬ ભવને બતાવ્યા છે. સતતેરમામાં સમ્રાટ ભરત ૭૭ લાખ પૂર્વ સુધી કુમારાવસ્થામાં રહ્યા અને ૭૭ રાજાઓની સાથે તેમણે સંયમમાર્ગ ગ્રહણ કર્યો. અઠે તેરમામાં ગણધર અકંપિત ૭૮ વર્ષની આયુ પુરી કરી સિદ્ધ થયા. ઓગણએંસીમામાં છઠી નરકના મધ્યભાગથી છઠા ઘાધિની નીચે સુધી ૭૪ હજાર જન છે. એંસીમાં સમવાયમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ ૮૦ લાખ વર્ષ સુધી સમ્રાટ પદ પર રહ્યા.
એકયાસીમાં સમવાયમાં ભ. કુન્થના ૮૧૦૦ મનઃ પર્યવજ્ઞાની હતા. ખ્યાતીમાં સમવાયમાં ૮૨ રાત્રીએ વ્યતીત થતાં શ્રમણ ભગવાન મહાવીરનો જીવ ગર્ભાનરમાં લઈ જવામાં આવ્યો હતો. ચાસીમાં સમવાયમાં ભ. શીતલના ૮૩ ગણુ અને ૮૩ ગણધરો હતા. ચેરાસીમામાં ભ. રાષભદેવનું ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય, તેમજ ભ. શ્રેયાંસનું ૮૪ લાખ વર્ષનું આયુષ્ય હતું. ભ. કષભદેવનાં ૮૪ ગણુ, ૮૪ ગણધર અને ૮૪ હજાર શ્રમણે હતા પંચ. સીમા સમવાયમાં આચારાંગના ૮૫ ઉદ્દેશનકાળ બતાવ્યા છે. છાસીમાં સમવાયમાં ભ. સુવિધિના ૮૬ ગણુ અને ૮૬ ગણધર તથા ભ. સુપાર્શ્વના ૮૬૦૦ વાદી હતા. સત્તાસીમામાં જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મને છોડી શેષ છે કમેની ૮૭ ઉત્તર પ્રકૃતિઓ બતાવી છે. અઠયાસીમામાં પ્રત્યેક સૂર્ય અને ચન્દ્રના ૮૮-૮૮ મહાગ્રહો બતાવ્યા છે. ૮૯ પખવાડિયાં બાકી રહેતાં ભ. ઋષભ મેક્ષે પધાયાં, ભ. શાન્તિને ૮૯ હાર શ્રમણીઓ હતી. નેવું મામાં ભ. અજિત અને ભ. શનિ આ બન્ને તીર્થકરોના ૯૦-૯૦ ગણુ અને ૯૦-૯૦ ગણધર હતા.
૯૧મા સમવાયમાં ભ. કુન્થના ૯૧ હજાર અવધિજ્ઞાની શ્રમણે હતા. હરમા સમવાયમાં ગણધર ઈન્દ્રભૂતિ ૯૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મુકત થયા. ૯૩માં સમવાયમાં ભ. ચન્દ્રપ્રભના ૯૩ ગણુ અને ૯૩ ગણધર હતા. તેમજ ભ. શાન્તિના ૯૩૦૦ ચતુર્દશ પૂર્વધરો હતા. ૯૪માં સમવાયમાં ભ. અજિતના ૯૦૦૦ અવધિજ્ઞાની શ્રમણો હતા. ૫માં સમવાયમાં ભ. પાર્શ્વના ૯૫ ગણ અને ૯૫ ગણધરો હતા. તેમજ ભ. કુન્થનું ૯૫ હજાર વર્ષનું આયુષ્ય હતું. ૯૬માં સમવાયમાં પ્રત્યેક ચકવતને ૯૬ કરોડ ગામ હોય છે. ૯૭માં સમવાયમાં આઠ કર્મોની ૯૭ ઉત્તર પ્રવૃતિઓ છે. ૯૮માં સમવાયમાં રેવતીથી જયેષ્ઠા પર્યાનું ૧૯ નક્ષત્રોના ૯૮ તારાએ છે. ૯માં સમવાયમાં મેરૂ પર્વત પૃથ્વીથી
જન ઊંચે છે. ૧૦૦મા સમવાયમાં ભ. પાર્શ્વનું તેમજ ગણધર સુધમાંનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું. આ પ્રમાણે વર્ણન કરેલ છે.
- સોમા સમવાયની સંખ્યા પછી અનુક્રમે ૧૫૦-૨૦૦-૨૫૦-૩૦૦-૩૫-૪૦૦-૪૫૦-૫૦૦ યાવત્ ૧૦૦૦, ૧૧૦૦થી ૨૦૦૦ અને પછી ૧૦૦૦૦ થી ૧ લાખ. ૧ લાખથી ૮ લાખ અને કરોડની સંખ્યાવાળી વિભિન્ન વસ્તુઓનું તેમની સંખ્યા અનુસાર જુદા જુદા સમવામાં સંકલનાત્મક વિવરણ આપ્યું છે.
૧૮૪ Jain Education International
તત્તવદર્શન www.jainelibrary.org
For Private & Personal Use Only