________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ' પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મુખ્યરૂપથી ધર્મના બે પ્રકાર છે – લૌકિકધમ અને લેાકેારધર્મ, પ્રસ્તુત અધ્યયનમાં લોકોત્તર ધર્મનું નિરૂપણ છે. શ્રમણધર્માંના દૂષણરૂપ કેટલાક તથ્યા આ પ્રમાણે મતાન્યા છે.
૧
અસત્ય વચન
ર અહિદ્ધા અર્થાત્ પરિગ્રહ તથા અબ્રહ્મચર્ય
૩
અદત્તાદાન અર્થાત્ ચેરી
૪
- વકતા અર્થાત્ માયા, કપટ-પરિક્રુચન- પલિઉં ચણુ
૫
-
- લાલ - ભજન - ભય
૬ ક્રોધ - સ્થંડિલ - થડિલ
૭ – માન - ઉષ્ટપણુ
આ સિવાય ધાવન, રંજન, વમન, વિરેચન, સ્નાન, તપ્રક્ષાલન વગેરે દૃષિત પ્રવૃત્તિયેનો ઉલ્લેખ કરીને આહાર સંબધી દૂષણા બતાવ્યા છે – જેમનુ ભિક્ષુ આચરણ ન કરે.
—
દસમા અધ્યયનનું નામ ‘સમાધિ' છે. સમાધિનેા અર્થ તુષ્ટિ· સત્તાષ-પ્રમે અને આનંદ છે. ભદ્રબાહુએ સમાધિના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ અને ભાવ એમ ચાર પ્રકાર બતાવ્યા છે. જે સદ્ગુણૈાથી જીવનમાં સમાધિભાવ પ્રગટે અને વિકસે તે ભાવસમાધિ છે. પ્રસ્તુત અધ્યયનમાં ભાવસમાધિ ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યે છે. કેઈ પણ વસ્તુને સંચય ન કરવા, સમસ્ત પ્રાણીઓ સાથે અત્મવત્ વ્યવહાર કરવા. કાઇની બત્ત વસ્તુને ગ્રણ ન કરવી, અને પાપકર્મોથી તેવી જ રીતે ડરતા રહેવું જેવી રીતે મૃગ સિંહથી ડરે છે.
અગિયારમાં અધ્યયનનું નામ “મા” છે. આમાં સાધકે સમાધિ માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપામાનું
આચરણ કરવું જોઈએ એવા ઉપદેશ આપ્યા છે.
ખારમાં અધ્યયનનુ નામ ‘સમવસરણ' છે. અહીં દેવાકૃિત સમવસરણની વિવક્ષા કરી નથી. નિયુકિતકારે સમવસરણના અર્થ ‘સમ્મેલન તથા એકત્ર હાવુ' કર્યા છે. ચૂર્ણિકાર તથા વૃત્તિકાર પણ આ કથનનુ સમન કરે છે. પ્રસ્તુત અધ્યયનમાં અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી અને ક્રિયાવાદી-આ ચાર સમવસરણ્ણાનું વર્ણન કર્યું છે. આમાં એકાન્ત ક્રિયાવાદ તથા એકાન્ત જ્ઞાનવાદથી મુક્તિ માની નથી પરન્તુ જ્ઞાન તથા ક્રિયાના સમન્વયમાં મુક્તિ માનેલ છે. નિર્યુકિતકારે ક્રિયાવાદીના ૧૮૦, અક્રિયાવાદીના ૮૪, અજ્ઞાનવાદીના ૬૭ અને વિનયવાદીના ૩૨ એમ કુલ ૩૬૩ ભેદ બતાવ્યા છે. આ ભેદ કયા કારણે થયા તે વિષે નિર્યુતિકારે કઈ પણ જણાવેલ નથી.
તેમા અધ્યયનનુ નામ યથાતથ્ય' છે. આમાં ક્રેધના દુષ્પરિણામ જાણીને શિષ્યે પાપભીરૂ, લજજાવાન, શ્રદ્ધાળુ, નિષ્કપટી, સરળ તથા આજ્ઞાપાલક થવુ જોઇએ એમ બતાવ્યું છે. મરહિત સાધના કરનાર સાધકજ સાચા પડિત, સાચા વિજ્ઞ અને મેક્ષગામી છે.
ચૌદમા અધ્યયનનું નામ ગ્રન્થ છે. નિર્યુકિતકારની દૃષ્ટિએ ગ્રંથને સામાન્ય અર્થ પરિગ્રહ છે. તે પરિગ્રહ માહ્ય તથા આભ્યન્તર રૂપથી એ પ્રકારને છે. ખાહ્ય ગ્રન્થ ૧૦ પ્રકારના છે. ક્ષેત્ર-વસ્તુ, ધન-ધાન્ય, જ્ઞાતિજન, વાહન, શયન, આસન, દાસીદાસ અને વિવિધ સામગ્રી-ભડોપકરણ; આ બાહ્ય પરિગ્રહમાં આસકિત રાખવી તે પરિગ્રહ છે. આભ્યંતર પરિગ્રહ ક્રોધ, માન, માયા, લેાભ, સ્નેહ, દ્વેષ, મિથ્યાત્વ, કામાચાર, સયમમાં અરુચિ, અસંયમમાં રુચિ, વિકારી હાસ્ય, શાક, ભય ઘૃણા આ ચાઢ પ્રકારના છે. જેમને બન્ને પ્રકારના ગ્રન્થામાં રુચિ નથી અને જેએ સંયમમાર્ગીની આરાધના કરે છે તેએ સાધક છે. સાધકે પ્રથમ સદ્ગુરુજનેને સહવાસ કરવા આવશ્યક છે. અપરિગ્રહ, બ્રહ્મચર્ય, આજ્ઞાપાલન અને અપ્રમાદ સાધનાના પ્રમુખ અગે છે. સાધકે આ સદ્ગુણાનું આચરણ કરવુ જોઇએ.
પંદરમા અધ્યયનનુ નામ ‘દાન’ અથવા ‘આદાનીય’ અધ્યયન છે. નિર્યુક્તિકારની દૃષ્ટિએ પ્રસ્તુત અધ્યયનની ગાથાઓમાં જે પદ્મ પ્રથમ ગાથાની અન્ત આવે છે તે જ પદ્મ ખીજ ગાથાની આઢિમાં આવે છે. વૃત્તિકારના એવે
૧૭૪
Jain Education International
For Private & Personal Use Only
તત્ત્વદર્શન
www.jamembrary.org