________________
bપજ્ય ગુરુદેવ કવિવર્ય . નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
શ્રુતપુરુષની કલ્પના આગમના વર્ગીકરણની દૃષ્ટિએ એક અતિ સુન્દર કલ્પના છે. પ્રાચીન જ્ઞાનભંડારોમાં શ્રતપુરષના અનેક કલ્પનાચિત્ર હાથથી બનાવેલા ઉપલબ્ધ થાય છે. બાર ઉપાંગોની રચના થયા પછી શ્રતપુરુષના પ્રત્યેક અંગની સાથે એક–એક ઉપાંગની પણ કહપના કરવામાં આવી છે, કારણ કે અંગમાં કહેલા અર્થને સ્પષ્ટ બંધ કરાવનાર ઉપાંગસૂત્રો છે. ૨ કયા અંગને કયો ઉપાંગ છે તેની વિગત આ પ્રમાણે છે. અંગ
ઉપાંગ આચારાંગ
પપાતિક સૂત્રકૃતાંગ
રાજપ્રશ્નીય સ્થાનાંગ
જીવાભિગમ સમવાય
પ્રજ્ઞાપના ભગવતી
જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ જ્ઞાતાધર્મકથા
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાસકદશા
ચન્દ્રપ્રજ્ઞપ્તિ અન્નકૃતુદશા
નિરયાવલિયા-કપિકા અનુત્તરૌપપાતિકદશા
કપાવતંસિકા પ્રશ્નવ્યાકરણ
પુપિકા વિપાક
પુપચૂલિકા દષ્ટિવાદ
વૃષ્ણિદશા શ્રુતુપુરુષની જેમ વૈદિક વાડુમયમાં પણ વેદપુરુષની કલપના કરવામાં આવી છે. તે આ પ્રમાણે છે-છન્દ તે પગ છે, કલ્પ હાથ છે, જોતિષ નેત્ર છે, નિરુકત કાન છે, વેદની શિક્ષા તે નાક છે અને વ્યાકરણ મુખ છે. નિસ્પૃહણુ આગમ
જૈન આગમની રચના બે પ્રકારે થઈ છે. (૧) કૃત (૨) નિયૂહણ જે આગમોનું નિર્માણ સ્વતંત્રરૂપથી થયેલ છે તે આગમ “કૃત” કહેવાય છે. જેમકે–ગણધરો દ્વારા દ્વાદશાંગીની રચના કરવામાં આવી છે અને જુદા-જુદા સ્થવિરો દ્વારા ઉપાંગ સાહિત્યનું નિર્માણ કરવામાં આવ્યું છે તે બધા કત છે. નિયંહણ આગમ આ પ્રમાણે માનવામાં આવ્યા છે.'
(૧) આચારચૂલા
(૫) બૃહત્ક૯પ (૨) દશવૈકાલિક
(૬) વ્યવહાર (૩) નિશીથ
(૭) ઉત્તરાધ્યયનનું પરીષહ અધ્યયન. (૪) દશાશ્રુતસ્કંધ
૧ પાયદુર્ગ જંઘા ઉરૂ ગાયદુગદ્ધ તુ દો ય બાહુય ગીવા સિરં ચ પુરિસે બારસ અંગે સુયવિસિટો - નન્દીવૃત્તિ, પૃ. ૨, ૩ (ખ) ઇ પુરુષસ્ય દ્વાદશ અંગાનિ ભવન્તિ તઘથા - પાર્ટી, જંઘ, ૮ ઉરૂણી, ૮ ગાત્રાધે, તો બાહુ, ગ્રીવા, શિર, એવં શ્રુત
રૂપસ્ય અપિ પરમપુરુષસ્ય આચારાદીનિ દ્વાદશઅંગાનિ ક્રમેણ દિવ્યાનિ
... શ્રુતપુરુષસ્ય અંગેષ પ્રવિષ્ટમ અંગભાવેન વ્યવસ્થિતમિત્યર્થ: યત પુનરંતરૈવ દ્વાદશાંગાત્મકસ્ય શ્રુતપુરુપય વ્યતિરેકણ સ્થિતમ્ અંગબાહ્યત્વેન વ્યવસ્થિત તદ અનંગપ્રવિષ્ટમ
- નન્દી મલયાગિરિવૃત્તિ. ૫. ૨૦૩ (ગ) શુતં પુરુષ: મુખચરણાવિંગ સ્થાનીય–ાદંગ શબ્દને તો
- મૂલારાધના ૪પ૯૯ વિજ્યોદયા. ૨ અંગા સ્પષ્ટ બોધ વિધાયકાનિ ઉપાંગાનિ.
ઔપપાતિક ટીકા. ૩ છન્દ: પાદ તુ વેદસ્ય, હસ્ત્રી કલ્પડથ પઠયતે જ્યોતિષામયનું ચક્ષ: નિરુકત શ્રોતમુચ્યતે શિક્ષા પ્રાણં ચ વેદસ્ય, મુખ વ્યાકરણ અમૃતમ તસ્માસાંગમધીબૈવ બ્રહ્મલેકે મહીયતે
- પાણિનીય શિક્ષા ૪૧, ૪૨
૪ આગમયુગનું જૈનદર્શન - પૃ. ૨૧ - ૨૨ પં. દલસુખભાઇ માલવણિયા પ્રકા. સન્મતિ જ્ઞાનપીઠ, આગરા.
૧૫૦ Jain Education International
તવદર્શન www.jainelibrary.org
For Private & Personal Use Only