________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ
સ્મૃતિગ્રંથ
આચારચૂલા આ ચૌઢપૂર્વી ભદ્રબાહુ દ્વારા નિયૂ હણ કરવામાં આવેલ છે. આ વાત આજે અન્વેષણા વડે સ્પષ્ટ થઇ ચુકી છે. આચારાંગથી આચારચૂલાની રચનાશૈલી સર્વથા પૃથક્ છે. તેની રચના આચારાંગ પછી થઈ છે. આચારશંગ-નિર્યુકિતકારે તેને વિકૃત માનેલ છે. વિરના અર્થ ચૂર્ણિકારે ગણધર કર્યાં છે, અને વૃત્તિકારે ચતુશપૂર્વી કર્યો છે, પરંતુ તેમાં સ્થવિરનું નામ આવ્યું નથી. વિદ્વાનાના એવા મત છે કે અહીં સ્થવિર શબ્દના પ્રયાગ ચતુશપૂર્વી ભદ્રબાહુ માટે જ થયેા છે.
આચારાંગના ગભીર અને અભિવ્યકત કરવા માટે ‘આચાર-ચૂલા'નું નિર્માણુ થયુ છે. નિયુકિતકારે પાંચે ચૂલાના નિયૂ હણું સ્થળાના સંકેત કર્યા છે.
દશવૈકાલિક ચતુર્દ શપૂર્વી શય્યંભવ દ્વારા જુદા-જુદા પૂર્વમાંથી નિયૂ હણુ કરવામાં આવેલ છે. જેમકે ચેથુ અધ્યયન આત્મપ્રવાદપૂર્વથી, પાંચમું અધ્યયન કર્મપ્રવાદ પૂર્વથી, સાતમું અધ્યયન-સત્યપ્રવાદ પૂર્વથી અને શેષ અધ્યયન પ્રત્યાખ્યાન પૂર્વની તૃતીય વસ્તુથી ધૃત કરવામાં આવ્યા છે.
ખીજા અભિમતાનુસાર દશવૈકાલિક ગણિપિટક દ્વાદશાંગીથી ઉદ્દધૃત થયેલ છે.
નિશીથનું નિયૂ ણુ પ્રત્યાખ્યાન નામના નવમાં પૂર્વથી થયેલ છે. પ્રત્યાખ્યાન પૂર્વમાં ૨૦ વસ્તુ અર્થાત્ અર્થોધિકાર છે. તૃતીય વસ્તુનું નામ આચાર છે. તેના પણ ૨૦ પ્રભૃતચ્છે અર્થાત્ ઉપવિભાગ છે. વીસમા પ્રાભૃતચ્છેદ્રથી નિશીથનું નિયૂ હણુ કરવામાં આવ્યું છે.
પંચકલ્પ ચૂ િઅનુસાર નિશીથના નિયૂ હક ભદ્રખાહુસ્વામી છે. આ મતનું સમર્થન આગમ પ્રભાવક મુનિશ્રી પુણ્યવિજયજીએ પણ કર્યુ છે.
પ્રત્યાખ્યાન પૂર્વમાંથી
દશાશ્રુતકન્ય, બૃહત્કલ્પ અને વ્યવહાર આ ત્રણે આગમ ચૌદપૂર્વી ભદ્રબાહુ દ્વારા નિયૂઢ થયેલા છે.૧૦
૧ થેરહિષ્ણુગ્ગહટ્ઠા સીસિંહઍ હાઉ પાગઉન્હેં ચ। આયારા અત્યા, આયારાંગેસુ પવિભત્તો
૨ થેરે ગણધરા - આચારાંગ સૂગ પુ. ૩૨૬,
૩ ‘સ્થવિરૈ: શ્રુતવૃદ્ધે ચતુર્દશપૂર્વ વિભિ:
આચારાંગ નર્યુકિત ગા. ૨૮૭
– આચારાંગવૃત્તિ-૨૯૦
૪ બિઅસ ય પંચમ અટ્ટમંગસ બિઇયંમિ ઉસે ણિ પિંડો સિજ્જા, વહ્યં પાઉગૃહો ચેવ પંચમગસ ચઉત્શે ઇરિયા વણજઇ સમારોણ। છટસ ય પંચમએ ભાસામાંં વિયાણાહિત્તિક્કગાણિ સત્તવિક નિબૂઢાઈ મહાપરિત્નાએ । સત્થરના ભાવણ, નિજજૂઢા વિમુત્તી આધારપક પુણ પચ્ચકખાણસ તઇયવસ્થૂ। આયાર નામધિજ્જા, વીસઇમાં પાહુડચ્છેયા
આચારાંગ નિર્યુકિત ગાથા ૨૮૮-૨૯૧
૫ આયવાયપુવ્વા નિકૂઢા હોઇ ધમ્મપત્નની । કમ્મપવાયપુવ્વા પડલ્સ ઉ એસણા તિવિધા ॥ સચ્ચüવાયપુવ્વા નિજજૂઢા હોઇ વક્કસુઢી । અવસેસા નિજજૂઢા નવમસ્સ ઉ તઇયવસ્થૂઓ ।। -દશવૈકાલિક નિર્યુકિત ગા. ૧૬-૧૭
૬ બીઓટિવ અ આસા, ગણિપિડગાઓ દુાલસંગાઓ । એઅં કિર ણિજજૂઢ” મણગસ્સ અણુગ્ગડ્ડાએ ॥ ૭ણિસી” નવમા પુવા પચ્ચકખાણસ્સ તતિયવત્શઓ । આયારનામધેજજા, વીસતિમા પાહુડચ્છેદા ॥
૮ તેણ ભગવતા આયારપકષ્પ- દસા કપ્પ, વવહારા ય નવમપુજ્- નીસંદભૂતા નિજજૂઢા-પંચક પચૂર્ણિ પત્ર ૧ (લિખિત) ૯ બૃહત્કલ્પ સૂત્ર ભાગ ૬ પ્રસ્તાવના પૃ. ૩
૧૦ વંદા.. ભદ્બાહ્યું, પાઇાં ચરિયસયલ સુયાણ સુત્તસ્સ કારગમિાં (i) દસાચુકલ્પે ય વવહારે, દશાશ્રુતસ્કંધ નિર્યુકિત ગા. ૧, પત્ર ૧
(ખ) તાયિણિજજૂઢ અણુગ્ગડ્ડાએ સંપયજતીણું સૌ સુત્તકારતો ખલુ સ ભવંત દસકüવવહાર - પંચકલ્પભાષ્ય ગા. ૧૧
આગમસાર દાહન
Jain Education
For Private & Personal Use Only
—દશવૈકાલિક નિર્યુકિત ગા. ૧૮ –નિશીથભાષ્ય ૬૫૦૦
૧૫૧ www.janelbrary.org