________________
} પૂરા ગુરૂદેવ વિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિપ્રેય
જીવનમાં અતિશય વિરહ – અને ભગવાનના અનુગ્રહની શરૂઆત ૪પ્રવાહપુષ્ટિ - ભગવાનની કૃપા એ જ સાધન, શક્તિ અને આનંદની શરૂઆત, ભગવાન ભક્તને અલૌકિક ભાવનું
પોષણ આપે. ૫. મર્યાદાપુષ્ટિ - નિર્ભયતા, ભગવાનના વિરહમાં અન્યની વિકૃતિ, મનમાં ભગવભાવને પ્રવેશ, નિષ્ઠાની શરૂઆત,
આત્મ-રતિ. ૬. પુષ્ટપુષ્ટિ – પ્રાણ અને ઈન્દ્રિમાં અલૌકિક આનંદને આવિર્ભાવ, સાધક, સાધન અને સાધ્ય બ્રહરૂપ, કેઈને
ઉપદેશ ભાગ્યે જ આપી શકે, આત્મકીડ, જે અણુ હવે તે વિભુ થયે. ૭. પુષ્ટિશિખર:- ભકતના શરીર, મન અને પ્રાણના બધા પરમાણુ આનંદરૂપ થાય, આનંઢમાત્ર જાપારમુણોરિા
રસાત્મક સર્વાત્મભાવ, બહારનું દૃશ્ય ભગવાનની લીલારૂપ લાગે. જો હૈ સઃ
મુસલમાની-સૂફીઓને-પ્રેમમાર્ગ સાધન :- મુઝાનીબત વિરાગ્ય, મુનાઝીલતસંયમ, અભ્યાસ.
ઝેહદ તપ, દર્દ=વિરહ, બેખુદી=નિરભિમાનપણું. ફના-ફીશય કેઈ એક વસ્તુમાં અથવા મૂર્તિમાં સમર્પણ. ફના-ફી-શેખ=ગુરુમાં સમર્પણ. ફના-ફી-રસુલ=પેગંબરમાં સમર્પણ. ફના-ફી-લાહ=પ્રભુમાં સર્વ સમર્પણ.
ભૂમિકા ૧. શરિયત :- શાસ્ત્ર પ્રમાણે કર્મકાંડની પૂજનવિધિ, અઝાન=નમાઝ, રકાત=પ્રાર્થના, સજદહ શરણાગતિ, જકાત, દાન
પ્રેમનું વૃદ્ધિપણું. ૨. તરીકત – જ્ઞાન સાથે પ્રેમ, પ્રેમમાં તરતે, પ્રેમની જુવાની, પ્રેમનું દર્દ. ૩. હકીકત :- હું ની જગ્યાએ હક એટલે પરમાત્માને પ્રવેશ; પ્રેમની ઊર્મિઓ, પરાભકિતની શરૂઆત.
બકા- બાદ-ઉલ- ફના (ફના થયા પછી નવું દિવ્યજીવન) ૪ મારફત:- પ્રભુ માટે વ્યાકૂળતા, અન્યની વિસ્મૃતિ, યોગ, દિવ્ય લિજ્જતની શરૂઆત, મીઠી સુગંધ, દિવ્યનાદનું
શ્રવણ, દિવ્ય તેજના ઝબકારા. ૫. વહદત :- એકતા, અલાહમાં પોતે, વધારે લિજ્જત.. ૬. અહદ વસ્લ :- અલાહમાં પિતે અને જગત, બકા. ૭. લા મૌજુદા ઈલાહી - અન્વર અલ્લાહ થાય છે એટલે ભકત ભગવાન થાય છે; હમાઉસ્તકએ જ સર્વસ્વ,
લિઝત-ઉલ-ઈલાહી ઈશ્વરી લિજજત, તલ્લીનતા અને ઈશ્કની મસ્તી, અનલ હક.
બંગાળને વૈષ્ણવધર્મ-શ્રી કૃષ્ણ ચૈતન્યને સંપ્રદાય સાધન - વર્ણાશ્રમધર્મનું પાલન, શરણાગતિ, સત્ અસત્ ને વિચાર, વૈરાગ્ય, દીનતા, અહિંસા, તિતિક્ષા, મંત્ર, જપ, ભજન, કીર્તન, સત્સંગ, વ્યતિરેકભાવે અને અન્વયભાવે ઉપાસના, શ્રીમદ ભાગવત ઉપર અને ગીતા ઉપર શ્રીધરી ટીકા પ્રમાણરૂપ.
ભૂમિકા ૧. શાંતરસ:- વિરહની શરૂઆત, ભગવાનને (અથવા આત્માને) સુખ આપવાની વૃત્તિ, ફળ-તિ અને પ્રેમ. [૧૨૮]
તત્ત્વદર્શન Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org