________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
(૩)
-૧૪ ગુણસ્થાનરૂપે- આત્મવિકાસ
માં
મ
સાધન :–અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ક્ષમા, તપ, પરિસહ, વીતરાગપણું, સત્સંગ, શ્રધ્ધા, દાન, સમભાવ, વિવેક, તપચ્ચક્ખાણ, નિવૃત્તિ વગેરે. (૨) જીવ, અજીવ, પાપ, પુણ્ય, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, અને મેક્ષ એ નવ તત્ત્વનું સ્વરૂપ સમજવું. (૩) નિશ્ચયનય અને વ્યવહાર નય દ્વારા સ્યાદ્વાદની પદ્ધતિ સમજવી. (૪) સમયસારનો અભ્યાસ.
જૈનધર્મ પ્રમાણે –
ભૂમિકા
૧. મિથ્યાદ્રષ્ટિ :–દેહ, પ્રાણ અને મનના ધર્મ પોતાના માને, તત્ત્વ તરફ રુચિ ન હેાય, અવિકાસ કાળ, સંસારચક્રમાં ભમે.
૨. સાસ્વાદન :-ોડો વિકાસ, ૧૧ મા ગુણસ્થાનથી પડેલ જીવને તત્ત્વમાં થોડી રુચિ રહે છે તેનું સ્થાન દૃષ્ટાંત તરીકેજેમ સારા ભાજનને અંતે ઊલટી થાય પણ જરા સ્વાદ રહી જાય છે તેવી દશા.
૩. સમ્યક્ મિથ્યાષ્ટિ :-થોડો વિકાસ પણ સંશયાત્મક દૃષ્ટિ,
૪. અવિરત સમ્યગ્દૃષ્ટિ :−દેહ, પ્રાણ અને મનથી આત્માને જુદો જોઈ શકે. અસ ંદિગ્ધ સત્યદર્શન,દન મેહનીય કર્મીની ઉપશાંતિ પણ ત્યાગવૃત્તિનો ઉદય નહિ તેથી પ્રાણ શુદ્ધ નહિ. ૫. દેશિવરતિ :–અલ્પાંશે પર–પરિણતિના ત્યાગ.
૬. પ્રમત્તસયત :–ત્યાગવૃત્તિ પૂર્ણ છતાં અલ્પાંશે પ્રમાદ, લેાકકલ્યાણની ભાવના,
૭. અપ્રમત્તસયત :–પ્રમાદરહિત, ત્યાગસહિત, આત્માના જ્ઞાનમાં સ્થિતિ ખંધાવા લાગે.
આત્મામાં વધારે સ્થિતિ થવા માટેનાં ગુણુસ્થાન
૮. અપૂર્વકરણ :વીર્યાંલ્લાસ, આત્મિક સામર્થ્ય, આત્માના સ્વભાવમાં રમણતા, નિર્જરાની શરૂઆત.
૯. નિવૃત્તિમાદર :–ચારિત્ર્યમાહનીય કર્મ ઉપશમ કરવાની શરૂઆત.
૧૦. સૂક્ષ્મસ’પરાય :–આત્મજ્ઞાન હોવા છતાં સૂક્ષ્મ માહ રહે તેવી દશા.
૧૧. ઉપશાંતમેાહ :–ચારિત્ર્યમાહની ઉપશાંતિ, દર્શનમેાહના ક્ષય, છતાં અહીથી પડવાનો સંભવ રહે છે, કારણ કે ચારિત્ર્યમેાહના ક્ષય થયા નથી.
૧૨. ક્ષીણુમેહનીય :–દનમાહ અને ચારિત્ર્યમાહનો તદ્દન ક્ષય, અપુનરાવૃત્તિ, અહીથી પડવાનું નથી, પ્રાણની શુદ્ધિ. ૧૩. સયાગીગુણસ્થાન :–વીતરાગદશા, સર્વજ્ઞતા, જીવનમુક્તિ, સ્વાભાવિક સુખ અને સ્વાભાવિક શક્તિ. ૧૪–અયાગીગુણસ્થાન :-વિદેહમુક્તિ વખતે આ સ્થાન પ્રાપ્ત થાય. આત્મામાં નિષ્રકપ સ્થિતિ, અતિશય સુખમાં ડૂબેલ
કેવળજ્ઞાની. સિદ્ધશિલા.
સાધન :- શમ, દમ, દીનતા, વૈરાગ્ય, જપ, ઉપાસના, યોગ, જ્ઞાન, ભગવાન માટે વ્યાકૂળતા, શરણાગતિ, સરળતા વગેરે, અન્યાશ્રય કરે નહિ.
ધર્મ-વિકાસ
(૪)
પુષ્ટિમાર્ગ-ભકિતમાર્ગ-શુદ્ધાદ્વૈત
मुक्तिर्हित्वाऽन्यथारूपं स्वरूपेण स्थिति: ।
ભૂમિકા
૧. પ્રવાહ – સંસારના પ્રવાહમાં પડેલ જીવ, વ્યવહારમાંથી ક્રુરસદ મળે ત્યારે ભગવાનને યાદ કરે, ધનથી સેવા કરે, પ્રતિકાપાસના કરે, પુષ્ટિમાર્ગના આચાર્ય પાસે બ્રહ્મસબંધની દીક્ષા લે, તેણે આપેલ મત્રના જપ કરે.
Jain Education International
૨. મર્યાદા :– પ્રસ્થાન ચતુષ્ટયના અભ્યાસ, ત્યાગ, વૈરાગ્ય, શ્રવણ, કીર્તન, મન અને વાસનાના નિધની શરૂઆત.
૩. વ્યસન :– ભગવાનમાં આકિત, મનથી તેનુ'જ સ્મરણ, વાણીથી તેની જ વાત, શરીરથી તેની જ ચેષ્ટા, તાત્મિકભાવ, માનસિક શાંતિ, નિર્ગુણબ્રહ્મ સર્વશકિતમાન છે એવા અનુભવ થવા લાગે.
For Private Personal Use Only
[૧૨૭]
www.jainelibrary.org