________________
r
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
કે પીંજરાને કાચ એટલે બધે જાડે છે કે, સપની ફેણ ગમે તેટલા જોરથી તેની સાથે અથડાય તે પણ તે ભાગે તેમના હતી અને મને ઈજા થવાને કઈ રીતે સંભવ ન હતું, છતાં ભયની ટેવનું જોર મને પાછો ખેંચી જતી. કેટલીક વાર તે દઢ સંકલ્પ કરીને પાછો ન જ હઠવાને હું નિશ્ચય કરતો, પણ જ્યાં તે સર્પ જેરથી પિતાની ફણ અફાળે કે તુરત હું ભાગી જતો અને મારે નિશ્ચય નિશ્ચયને ઠેકાણે રહેત” સંકલ્પબળ કરતાં ટેવનું બળ અધિક છે એમ ડાર્વિન માનતે હતે.
પરંતુ અમે હિંમતથી કહીએ છીએ કે, ગમે તેવી પ્રબળ ટેવને આપણા ચારિત્રમાંથી આપણે દૂર કરી શકીએ તેમ છીએ. શરત માત્ર એટલી જ કે, આપણા આંતરમનમાં એ ટેવથી વિધી ટેવ દાખલ કરવી અને વિચાર તેમ જ કાર્યની એક જુદી જ દિશા ગ્રહણ કરવી.
નવી ઉત્તમ ટેવને આપણામાં સંચાર થાય તેવો સંકલ્પ કરતી વખતે જ એ ટેવ આપણે પાડતા હોઈએ છીએ તેમ નથી. વાસ્તવમાં એ ટેવને આપણા બંધારણમાં સ્થિર થવાને ખરે પ્રસંગ એ સંકલપ કર્યા પછી જ આવે છે. એ સંકલ્પ અથવા પ્રબળ ઈચ્છા કર્યા પછી આપણું આંતરમન subconscious mind એ ટેવને પિષવા માંડે છે. આપણે જ્યારે ભાનપૂર્વક અથવા બુદ્ધિના વ્યાપાર દ્વારા ટેવને દાખલ કરતા હોઈએ છીએ, તે વખતે તે આપણે એ કાર્યને બહુ જ શેડો હિસે દાખલ કરતા હોઈએ છીએ, પરંતુ એ કાર્યને પૂરું કર્યા પછી જ્યારે આપણા બાહ્યમનને બીજા કોઈ કાર્યમાં પરેવીએ છીએ ત્યારે આપણું આંતરમન તે કિયાને અપનાવી લે છે અને આપણને ખબર પણ ન પડે તેમ “ટેવને આપણી પ્રકૃતિને વિભાગ કરતું હોય છે. આજે શીખેલે પાઠ આવતી કાલે સરળ થાય છે તેનું કારણ એ જ હોય છે કે, તે દરમિયાનના વખતમાં આંતરમને એ પાઠ ઉપર બહુ કામ કરેલું હોય છે. આંતરમનમાં એક સંસ્કાર દાખલ થયા પછી સમયે સમયે તે પિતાનું કામ કર્યું જાય છે અને સંસ્કારને–દેવને બળવાન બનાવે છે. આ પ્રકારે ટે દાખલ કરવાનું ખરું કામ આપણું મનને અવ્યક્ત વિભાગ જ કર્યો જાય છે. આપણા બાહ્ય મનને માત્ર તે પ્રકારને સંસ્કાર દાખલ કરવાનું જ છે અને એ સંસ્કાર જેવા સંકલ્પબળપૂર્વક, તીવ્રપણે, ધ્યાનપૂર્વક નખાય તેના ઉપર એ ટેવના પિષણને આધાર રહે છે.
એક લેખકે ઠીક કહ્યું છે કે “Saw an act, Reap a habit; saw a habit, reap a character; saw a character, reap a destiny” અર્થાત્ “કાર્યનું બીજ વાવ અને દેવરૂપી ફળ મેળવશે; ટેવનું બીજ વાવે, અને ચારિત્રરૂપી ફળ મેળવશે. ચારિત્રરૂપી બીજ વાવે અને ઉત્તમ જીવનરૂપી તેનું ફળ મેળવશે.” આ પ્રકારે ટેવ એ જ ચારિત્રની નિયામક છે. બાળકનું ચારિત્ર કેળવવા માટે, આવા પ્રકારે તેમના અંતઃકરણમાં દાખલ કરેલી ઉત્તમ ટેવો ભવિષ્યમાં કેવું સુંદર કામ કરે છે તે સમજાવવાની જરૂર નથી. આપણું દર્શનવેત્તાઓ અને ધર્મશીલ મહાનુભાવોએ
જ ઉત્તમ ટે દાખલ કરવાની જે પદ્ધતિ અને આચાર વિહિત કરેલા છે, તેની ખરી કિંમત અને ઉપયોગિતા આ પ્રકારનું ચારિત્ર કેળવવા માટે જ સમજવાની છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને સંતોષ એ આ વિશ્વ તેમ જ પરલેકમાં સુખ મેળવવાના પરમ સાધન છે. એ આપણું મહાજનેને સંપૂર્ણ નિશ્ચય હોવાથી, તે સગુણે આપણા હૃદયને એક અવિચ્છેદ્ય અંશ બની જાય તે અર્થે તેના અનુશીલન ઉપર તેમણે એટલે બધે ભાર મૂક્યું છે કે તેના પુનઃ પુનઃ વાંચન, શ્રવણ, વર્તન આદિથી તે સર્વ આપણામાં સુવિહિત “ટેવ રૂપે પરિણમી શકે. એ ટેવ જ્યારે આપણામાં દૃઢ થાય છે, ત્યારે આપણા બધા કાર્યમાં તે પ્રેરક શક્તિરૂપે વતે છે. અર્થાત્ આપણી બધી પ્રવૃત્તિમાં
ય છે. જો કે આપણને તે વખતે તે હેતુ, પ્રેરકબળ કે ટેવ એકકેનું વ્યકતભાન કે ઉપયોગ તે નથી, છતાં વાસ્તવમાં આપણે તે કાળે એક બળવાન ઉત્તમ ટેવની ઉત્તેજના વડે જ પ્રવર્તતા હોઈએ છીએ. Herbert Spencer નામને ઉત્કૃષ્ટ પંકિતના વિદ્વાને ખરૂં કહ્યું છે કે - ''The habitually honest man does what is right not consciously because he 'ought' but with simple satisfaction: and is ill at ease till it is done'' અર્થાત્ જેને પ્રામાણિકપણે ટેવરૂપ બની ગયું છે, તે વ્યાજબી જ કરે છે, અને તેમ વ્યાજબી કરતી વખતે તે એમ સમજીને નથી કરતે કે વ્યાજબી કરવું એ મારી ફરજ છે માટે કરૂં છું; પણ જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી તેને ચેન પડતું નથી. ઘણા વિચાર અને લેખકે એમ માનતા હોય છે કે, ઉપયોગ વિના ભાન રહિતપણે આચરેલું સદાચરણ કંઈ
તત્ત્વદર્શન www.jainelibrary.org
[૧૬]
Jain Education International
For Private & Personal Use Only