________________
પૂજ્ય ગુરૂદેવ કવિધય પં. નાનયજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
સચ્ચિદાનંદનું સ્વરૂપ
(સત્-ચિત-આનંદ) આપણે અત્યારે જે કંઈ છીએ તે સર્વસ્વ નથી, તેમ શુધ્ધ પણ નથી. આપણી પાછળ ઊર્વચેતના–દિવ્યચેતના રહેલી છે. તેનાં ત્રણ અંગભૂત તો છે સત, ચિત્ત (તપાસ) અને આનં. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે :
“Hએ આપણા અસ્તિત્વનું મૂળ તત્ત્વ છે. તે વિશુદ્ધ, અનંત, ભેદરહિત છે. આપણું વર્તમાન અસ્તિત્વ ભેદયુક્ત, નિરંતર પરિવર્તનશીલ એવા ભૌતિક તત્વ ઉપર પ્રતિષ્ઠિત થયેલું છે, ત્યારે સત્ એ મૂળતત્ત્વનું દિવ્યરૂપ છે.
ચિત્—તપસ્ એ ચેતનાની વિશુદ્ધ જ્ઞાન-શકિત છે. તે તેની સામ્યવસ્થામાં તેમ જ ક્રિયાત્મક અવસ્થામાં બંનેમાં મુક્ત છે. તેને સંકલ્પ અમેઘ છે. જ્યારે આપણા વ્યકિતગત પ્રાણુની કમશકિત–નિર્બળ-અવરુધ્ધ હોય છે; આપણી પ્રાણશક્તિ ભૌતિક તત્વના આધારે નમેલી અને તેનાથી મર્યાદિત હોય છે ત્યારે આ દિવ્ય ચિતશક્તિ અગર તપસ આપણી અત્યારની નિમ્ન પ્રાણશક્તિના મૂળમાં દિવ્યરૂપે રહેલી છે.
‘ઘાનં–શુદ્ધ ચેતનાનું અસ્તિત્વ અને શકિતના આનંદરૂપે તે હોય છે. આપણામાં અત્યારે માત્ર ઈન્દ્રિયેનાં સંવેદના અને લાગણીના ઊભરા હોય છે, કે જે બહાર આવતાં પ્રાણ અને ભૌતિક તત્ત્વના આઘાતથી ઉત્પન્ન થાય છે; અને તેના પ્રત્યાઘાતરૂપે આપણામાં હર્ષ-શેક, સુખ-દુઃખરૂપે પરિણમે છે. આપણી નિગ્ન ભૂમિકાની લાગણીઓ અને સંવેદનનું દિવ્ય-ઊર્ધ્વરૂપ તે રાન્નર છે.
દિવ્ય સત્, દિવ્ય ચિત્ અને દિવ્ય આનંદનું આ ઉચ્ચ અરિતત્વ ભેદરહિત, રવયંભૂ અને જીવન-મરણની રેખાઓથી નિલેપ છે-અવિનાશી છે તેથી તેને “અમૃતત’ કહેવામાં આવે છે.
આપણા નિમ્ન અસ્તિત્વ અને ઉચ્ચ અસ્તિત્વને સાંકળનારી એટલે કે એ બંને ભૂમિકાઓની વચ્ચે રહેલી ચેતનાને “વિજ્ઞાનસેતના” અગર “કારણ” અથવા “અતિમનસ એવું નામ અપાયેલ છે. વિશ્વને તે “કારણુભાવે છે, કે જે મન, પ્રાણુ અને શરીરની અસ્તવ્યસ્ત પ્રવૃત્તિઓના આધારરૂપે, ગુપ્તભાવે, પછવાડે રહીને દરવણી કરે છે અને વિશ્વમાં સર્વ પ્રકારની મયુકત વ્યવસ્થાઓ કરે છે. વેદોમાં તેને સત્યમ, તમ્, ગૃહત્ કહેલ છે.
‘ત્ય એ વિજ્ઞાન-ચેતનાને એ અંશ છે કે, જે પદાર્થોને માત્ર બાહ્યભાવ જોવા ઉપરાંત, તેનું સમગ્ર સત્ય અપરોક્ષભાવે જોઈ શકે છે.
‘કત એ વિજ્ઞાન ચેતનાને એ અંશ છે કે જેમાં દિવ્ય ચિની કાર્યસાધક શક્તિ રહેલી હોવાથી, પ્રજ્ઞાન અને સર્વગ્રાહી દષ્ટિથી દરેક વસ્તુની પ્રકૃતિ અનુસાર કાર્ય-વ્યવહાર ચલાવે છે.
“કૃદત્ત એ વિજ્ઞાન–ચેતનાને એ અંશ છે કે, જેનું સ્વરૂપ અનંત-વ્યાપ્ત વિશ્વજ્ઞાનના પ્રકારનું હોવાથી, તેના પિટામાં બધી ભિન્નભિન્ન પ્રવૃત્તિઓને સમાવેશ થઈ જાય છે.
બધી વિભક્ત ચેતનાની પછવાડે આ વિજ્ઞાન-ચેતના હોવાથી તે બધા વિભકતેને એક અવિભક્ત ભણી દોરી જાય છે. તેમ છતાં તે વિજ્ઞાન-ચેતના માત્ર અવિભકતને જ જેતી નથી, પણ વિભકત-અનંતપણાના સત્યને પણ જુએ છે.
આ કિસાન એ આપણા અત્યારના નિમ્ન વિભક્ત મનનું મૂળ દિવ્યરૂપ છે.
સંગસમ્યગૂ વેગ-ઊર્ધ્વગામી વેગ રૂંધાયેલે વિકાસક્રમ એ સર્વ પ્રકારનાં દુઃખ-દર્દનું મૂળ છે. આપણા જીવનમાં એક ઊર્ધ્વગામી વેગ રહેલે છે. એ વેગ જ્યારે અવરુદ્ધ થાય છે, તેને વિકસવાને-પ્રગટ થવાનો અવકાશ મળતું નથી અથવા એ ઊર્વગામી વેગની સાથે જ્યારે આપણે સહકાર કરતા નથી, ત્યારે એ વેગ દુઃખ, સંતાપ, દર્દ અને અનાગ્ય રૂપે પ્રગટી નીકળે છે. તેથી દુઃખ
તવદર્શન www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only