________________
વિવટ ૫. જ્ઞાનયજી મહારાજ જમશHI
एविन्दियस्था य मणस्स अस्था, दुक्खस्स हेडं मणुयस्स रागिणो। ते चेव थोव पि कयाइ दुक्खं,
न वीयरागस्स करेन्ति किंचि ॥ -“તાત્પર્ય કે, ઈન્દ્રિયેના વિષે (શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ) તેમ જ મનના સંકલ્પ-વિકલ્પ માત્ર આસકિત-રાગવાળા માણસને જ દુઃખરૂપે પરિણમે છે. પણ જે વીતરાગી એટલે કે અનાસકત હોય તેને જરા પણ દુઃખરૂપ બનતા નથી.”
ઉ૦ અ૦ ૩૨ ૧૦૦ न कामभोगा समयं उवेन्ति, न यावि भोगा विगई उवेन्ति । जे तप्पओसी य परिग्गही य,
सो तेसु मोहा विगई उवेइ । -કામ-ભોગે પિતે આત્માને વિષે સમભાવ કે વિષમભાવ ઉત્પન્ન કરતા નથી, પરંતુ જે માણસો-સાધકો કામગને રોગબુદ્ધિથી તજે છે-તિરસ્કાર કરે છે તે પિતે જ મેહુથી વિકૃતિને પામે છે.............
ઉ૦ અo ૩ર/૧૦૧ विरजमाणस्स य इन्दियत्था, सद्दाइया तावइयप्पगारा। न तस्स सव्वे वि मगुन्नयं वा,
निचतयन्ती अमणुन्नयं वा॥ -“શબ્દ, રૂપ, રસ, ગંધ અને પશ વગેરે ઈન્દ્રિયના તથા પ્રકારના વિષયે સમજપૂર્વક વિરકત થયેલા એવા સાધકમાં પ્રિયતા કે અપ્રિયતા નીપજાવતા નથી.”
ઉ૦ અ૦ ૩૨ ૧૦૬
મોક્ષમાર્ગનું વિધાન આ રીતે વીતરાગ બનેલ ઉતમ પુરુષ, સદાને માટે નિજાનંદમાં મસ્ત રહે છે. શાશ્વત સુખને પામે છે, તે પછી એ વીતરાગદશા કે બ્રાહ્મી અવસ્થા કેવી રીતે નીપજાવવી એ જ ખરે કેયડો છે. એનું સમાધાન ઉત્તરાધ્યયન સૂત્રના બત્રીસમાં અધ્યયનની બીજી ગાથા નીચે મુજબ કરે છે -
नाणस्स सव्वरस पगासणाए, अन्नाणमोहल विवज्जणाए । रागस्स दोसस्स य संक्खएणं,
एगन्ततोक्खं समुवेइ मोक्खं ॥ “અર્થાતુ જ્ઞાનને સંપૂર્ણ પ્રકાશ થવાથી (સમ્યગજ્ઞાન), અજ્ઞાન અને મેહનું વિવર્જન કરવાથી (સભ્યદર્શન) અને રાગ-દ્વેષને ક્ષય થવાથી (સયારિત્ર) જીવ શાશ્વત સુખને પામે છે તેથી દુ:ખમાત્રને આત્યંતિક નાશ થાય છે. સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યફચારિત્રથી આત્માને સહજ ગુણ આનંદ પ્રગટે છે.
પરંતુ માત્ર આટલા વિધાનથી એની પ્રાપ્તિ થતી નથી. તો પછી એવો પ્રશ્ન ઉઠે કે એવું સમ્યગજ્ઞાન કેવી રીતે પ્રગટે ?–સમ્યગદર્શન કેવી રીતે પ્રાપ્ત થાય અને રાગ-દ્વેષને જેનાથી ક્ષય થાય છે એવું ચારિત્ર કેમ પામી શકાય ? ઉપરની ગાથામાં કહ્યું છે તેમ તસ્વાર્થ સૂત્રમાં પણ નીચે મુજબ વિધાન છે
ચિંતનીય વિચારધારા Jain Education Thitemātional
[ ૭] www.ja helibrary.org
For Private & Personal Use Only