________________
પૂજ્ય ગુરુદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
*ઢો તેા ભર્યાં જ પડયા હેાય છે અને તેથી તેઓ પોતાની એ અપૂર્ણતાથીજ દુ:ખી થતાં હાય છે ત્યારે મહામાનવને, ઈન્દ્રિય અને વિષયજન્ય સુખા કરતાં અતીન્દ્રિય સુખને-આત્માના સહજ સુખનો અનુભવ થતા હાવાથી, બહારના સુખ-સ્થૂલ સુખ–ભગ પ્રત્યે તેઓને આકર્ષણ થતું હતું નથી. તેથી જ “હ્રદયપ્રદીપ’માં કહી છે તેવી મહામાનવાની દશા હાય છે. જેમકે:
तावत् सुखेच्छा विषयादिभोगे, यावन् मनः स्वास्थ्य सुखं न वेत्ति । लब्धे मनः स्वास्थ्यसुखैकलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्चछा ॥
“જ્યાં સુધી મન એટલે કે અંતઃકરણ, સ્વસ્થદશાના સુખને વેદતું નથી જાણતું નથી ત્યાં સુધી જ મનને, વિષયાના ભાગમાં સુખની અભિલાષા જાગે છે; પરંતુ જ્યારે મન, સ્વસ્થદશાના સુખના એક લેશમાત્ર (અંશમાત્ર) અનુભવ કરે છે ત્યારે તેને એવી તૃપ્તિ એવા અનુભવ થાય છે કે, ત્રણ લેાકના સુખ-ઉપભોગ પ્રાપ્ત થઈ શકે એવુ રાજ્ય મળે, તો પણ તેને ભોગવી લેવાની એવા મહામાનવાને સ્પૃહા કે ઈચ્છા થતી નથી.”—આવી સ્વસ્થદશા, એવા મહામાનવા સતત અનુભવતા હાય છે : સ્વસ્થદશાની એ બલિહારી છે! વ્યવહારની ભાષામાં આપણે સ્વસ્થદશાને અર્થ માત્ર શારીરિક આરોગ્ય સમજીએ છીએ, પરંતુ આધ્યાત્મિક જગતમાં, સ્વસ્થદશા એટલે સર્વેસર્વા વ્યુત્પત્તિથી એને અ વિચારીએ તો ‘સ્મન તિતિ તિ સ્વસ્થઃ' એટલે કે આત્માને વિષે–(પાતામાં જ)– પોતાની સ્થિતિ અનુભવે તે સ્વસ્થ કહેવાય. આવી સ્વસ્થદશાને પામેલા મહાસાકાએ, યમ-નિયમ'ની યથાર્થ સાધનાથી તેમ જ સતોષ, પ્રેમ, ઉદારતા, સહિષ્ણુતા વગેરે ગુણા કેળવીને પોતાના અંતઃકરણને તૈયાર કરેલ હોય છે. મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને સમગ્ર વ્યકિતત્વ (અહંકાર) એ જ અંતઃકરણ. બીજા શબ્દોમાં એને જ આધાર કહેવામાં આવે છે. એવા આધાર સંપૂર્ણપણે તૈયાર થયા હાય ત્યારે એની દ્વારા જ આત્મ-ગુણની અભિવ્યકિત થાય છે. આત્માના સહજ ગુણા સત્તચિત્+ાતંર્ કે જ્ઞાન, વર્ઝન, ચારિત્ર જ્યારે સાધકના જીવનમાં પ્રગટ થાય છે ત્યારે તેના દિવ્ય મુખારવિન્દ્ર પર લેાકેાત્તર પ્રસન્નતા તરવરતી હોય છે.
ચિતપ્રસન્નતા કે આત્માના પ્રસાદનુણ
આ પ્રસન્નતા કે આત્માના પ્રસાદ, જે અંતઃકરણ એટલે આધાર શુદ્ધ કે પરિપૂર્ણ ન હાય તો મન, બુદ્ધિ, ચિત્ત કે પ્રાણમાં પ્રગટી શકતા નથી. અર્થાત્ યાં સુધી મન ચંચળ–અસ્થિર હોય છે જ્યાં સુધી બુદ્ધિ રાગ-દ્વેષથી ખરડાયેલ હાય છે ત્યાં સુધી, આત્માનો પ્રસાદનુણ ઝીલવાની એ સાધનામાં ક્ષમતા કે સામર્થ્ય નથી હોતું. તેથી જ શ્રી ભગવદ્ ગીતામાં કહ્યું છે :
—
ચિંતનીય વિચારધારા
-
રાગ-દ્વેષના સંસ્કારોથી મુકત અને સ્વાધીન એવી ઈન્દ્રિયા વડે વિષયાનુ સેવન કરતા એવા યોગી (વધેયાત્મા) નિજગુણુના (આત્મગુણના) પ્રસાદને પામે છે-મેળવે છે. અર્થાત્ ચિત્તની પ્રસન્નતા નીપજાવે છે :
Jain Education Internationa
रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् । आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥ ૨૨૬૪
प्रसादे सर्वदुःखानां, हानिरस्योपजायते । प्रसन्नचेतसो ह्याशु बुध्धिः पर्यवतिष्ठते ॥ ૨/૫
એવી પ્રસન્નતાથી સર્વ પ્રકારના દુઃખાના છેદ ઊડી જાય છે, અર્થાત્ દુઃખ નાશ પામે છે. એટલુ જ નહિ પરંતુ એવા પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ તત્કાળ નિષ્ઠાસંપન્ન બને છે એટલે કે તે સ્થિતપ્રજ્ઞ બની રહે છે.
આ ચિત્તપ્રસન્નતાની વાત આપણે આગળ જોઈ ગયા છીએ. ટૂંકામાં, ચિત્તની પ્રસન્નતા એ જ પૂજન, જુએ ૩૩ મે પાતે-‘જ્ઞાનસ્ય મન્તે’
For Private & Personal Use Only
[૬૧]
irfeltbrary.org