________________
bપજ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનસન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
सम्यविरक्तिर्ननु यस्य चित्ते, सम्यग्गुरुय॑स्य च तत्त्ववेत्ता। सदाऽनुभूत्या दृढनिश्चयो य
स्तस्यैव सिध्धिन हि चापरस्य ॥ જે સાધકના હદયમાં સાચો વૈરાગ્ય (સમ્યવિરક્તિ) હોય, જેને તત્વજ્ઞ એવા સાચા સદ્દગુરુનું અવલંબન મળ્યું હોય અને હમેશની પ્રતીતિથી જેને નિશ્ચય એટલે કે નિર્ધાર મજબૂત બન્યું હોય તેને જ આત્મઅનુભવની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બીજા કેઈને એ અનુભવ પ્રાપ્ત થતું નથી. સાચે વૈરાગ્ય, સદ્દગુરુની પ્રાપ્તિ અને ત્રીજી અંતરની દઢ પ્રતીતિ–આ ત્રણ સાધને જ માનવજીવનને ઉત્કર્ષ કરવા માટે તેમ જ આત્મશક્તિને અનુભવ કરવા માટે ઉપકારક બની રહે છે. આ ત્રણે સાધન-(વૈરાગ્ય, સદ્દગુરુ અને પ્રતીતિ)-ની આપણે ઓછાવત્તા પ્રમાણમાં આગળ વિચારણા કરી છે તેથી હવે આપણે મૂળ વિષયને દોર પકડીએ.
અત્યાર સુધી આપણે અલ્પમાનવ અને માનવના જીવનના ઉચ્ચ, મધ્યમ અને કનિષ્ટ પ્રકારના રતરની વિવિધ તારતમ્યવાળી વિચારણા કરી અને તેમાં આપણે જોયું કે અપમાનવના જીવનનું સંચાલકબળ અવ્યક્તપણે તેમ જ અવશપણે જીવનશક્તિ એટલે કે પ્રાણતત્વ હોય છે. પરંતુ અપમાનવથી આગળ વધતાં જ્યારે માનવજીવનની શરૂઆત થાય છે ત્યારે એનું પ્રેરક તત્ત્વ-વિચારશક્તિ બની રહે છે એ પણ આપણે આગળ જોઈ ગયા. જેમ જેમ માનવ પિતાના પ્રત્યેક પ્રસંગોમાં વિચારશક્તિને ઉપયોગ કરતે રહે છે તેમ તેમ એની કક્ષા (ભૂમિકા) બદલતી જાય છે.
વિચારશક્તિનું વિવેકબુદ્ધિમાં પરિણમન એટલે કે તેની વિચારશકિત એ પછી વિવેકબુદ્ધિરૂપે પરિણમતી હોય છે. આ વિવેકશકિત જ્યારે જીવનમાં મોખરે રહીને કામ કરતી હોય છે ત્યારે એ જાતના ખમીરવાળે માનવ, મરદાનગીવાળો, સજજન અને આર્ય બની રહે છે, ત્યારે તે મહામાનવની ભૂમિકાવાળ ખરે માનવ-ભાવમાનવ બનેલું હોય છે. એટલે કે પિતાને જે ચગ્ય લાગે તેને સ્વીકારવા માટે પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠાને પણ હસતે મે ભેગ આપવાની તેની તૈયારી હોય છે અને એના જીવનના સંચાલક તત્વ તરીકે પછી એવા માનવીમાં ‘જીવષ્ટિ કમેક્રમે વિકાસ પામતી હોય છે. આપણે “ગદષ્ટિસમુચ્ચયની આઠ દષ્ટિઓનું અવેલેકન કરી ગયા, તે પૈકી છેલ્લી ચાર દષ્ટિએ (સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા) એ મહામાનવના ઉત્તરેત્તર વિકસતા જીવનનું પ્રમાણપત્ર આપે છે. એવા મહામાનવને પ્રધાનગુણ દિવ્યતા છે. એટલે કે જીવનના જે જે ક્ષેત્રોમાં એને સ્પર્શ થાય છે ત્યાં ત્યાં તેને આકાર – પ્રકાર અને ઘાટ બદલીને પછી દિવ્યકેટિન બની રહે છે. આ દષ્ટિએ પહોંચેલે મહામાનવ હવે લ પદાર્થો કે બાયજીવન કરતાં સુક્ષમતત્ત્વ અને આંતરિક જીવનમાં વધારે રસ - આનંદ આત્માભિમુખ થયેલ હોવાથી, વિરાટ વિશ્વમાં જે કંઈ બનતું હોય છે, જે કંઈ દેખાતું હોય છે તેના મૂળ કારણને – ઉપાદાન –ને સમજી લઈ પરમઆનંદને તે ભકતા બને છે. એવા મહામાનવને જગત કેવું દેખાય છે તેની રજુઆત કવિશ્રી બોટાદકરે પિતાની સૌંદર્ય લક્ષી દષ્ટિથી નીચે મુજબ કરેલ છે.
એ દૃષ્ટિ આ જગ સલમાં, પૂણે સૌદર્ય જોતી, ને મીઠી કે કુદરત તણી, લાણ સર્વત્ર લેતી; વ્યકિતમાત્રે વસી વિમળતા, એકતા એ નિહાળે,
જ પેલો જગ-વિષયને, ભેદ ના કાંઇ ભાળે. એવા મહામાનવે આત્મ-સંતુષ્ટ હોવાથી સદાય પ્રસન્ન અને આનંદમય રહેતા હોય છે. જીવનસંગ્રામના તમામ કેયડા, એવા પુરુષે સુસંવાદિતપણે ઉકેલતા હોય છે. એવાને ખરેખર, જીવનનું સાચું મૂલ્યાંકન સમજાયું છે....હકીક્તમાં, જગતના જીવમાં-બહિર્મુખી એમાં) રાગદ્વેષ, માન-અપમાન, હર્ષ-શેક, વિષાદ-ઘેલછા વગેરે
તવદર્શન
[૬૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org