SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ (૩) 'અનુભવી વીણાવાદક “ -મચ્છું આ વિશ્વનું સંગીત અને નાચે બધી દુનિયા; અયે આલમતણા ઉસ્તાદ, વીણા મારી મિલાવી દે.... ૧ –મલ્યાં સંગીતના સૂરમાં, સૂરજ-ગ્રહ-ચંદ્ર ને તારા; બસૂરી એક મુજ વીણા, રહી એને મિલાવી દે.... ર —ચલાવી આંગળી અણુઘડ, બધાયે તાર મેં તાડયા; તૂટેલા તારને સાંધી, વીણા મારી મિલાવી દે.... ૩ -ભરતી ને એટ સાગરના, પ્રતિદિન તાલથી ગાજે; ખસૂરી મુજ જીવન–વીણા, અયે માલિક ! મિલાવી દે.... જ -ક્રિયા ચેતન અને જડની, વિવિધ સૂર તાલબદ્ધ ભાસે; અસૂરી મુજ જીવન–વીણા રહી તેને મિલાવી દે.... પ ચિ’તનીય વિચારધારા 44 હૃદચપ્રદીપનું માર્ગદર્શન મૂળે આપણે મહામાનવ અને અતિમાનવના જીવન સંબંધી વિચારણા કરતા હતાઃ ત્યારે એવી દશાના જેને અનુભવ થયા છે તે કેવા હાય ! અને તે અનુભવ પણ કેવા પ્રકારના હેાય તે સમજવા માટે ‘હૃદયપ્રદીપ’ નામના લઘુગ્રંથમાંથી આપણે અનુભવ'નું અવતરણ કર્યુ, એટલે કે અનુભવ સખી વધુ ચિંતન કર્યું. આખરે તો એ અનુભવનું જ સેવન કરવા માટે આ મનુષ્ય અવતાર છે. તેથી એ જ ગ્રંથમાં એવા આત્મ-અનુભવની સિધ્ધિ કાણ કરી શકે તે જણાવતાં કહ્યું: Jain Education International (૪) “અનુભવી દરજી” ( રાગ – ધીરાના ભજનની ઢબ ) અંગરખુ એક તારું રે... બનાવ્યું. બહુ જુગતિ કરી; શીવનારે દરજી ડાહ્યો રે.... ભૂલ એમાં નાવે જરી... અંગરખુ॰ -કારીગરી કેવી કીધી છે, (જેના) કે'તાં ન આવે પાર; બારીક કામ કરેલું બહુ છે, તાણ્યા ઉપર તાર -ટાંકો નજરે નાવે રે... ધારીને જુવા સુરતા ધરી.... અગ॰ ૧ સુંદર ઘાટ બનાવ્યા સારા, શૈાભાખની અપાર; એવું કોઈ નથી કરનાર વાળવુ હાય તેમ વળે ખરાખર, કળી એવી કીધી રે.... નજર સહુની રહે છે ઠરી.... અંગ॰ ૨ –કમર–પટો કોઠો ને કોણી, પૂરણ બન્યું પ્રમાણ; ફાટે તે સધાય . સ્વભાવે, એવા સરજનહાર સુજાણ– પરમાણું એવું કીધું રે... બેસતું આવ્યું ખરા ? ખરી.... અગ૦ ૩ -અગરૂપ અંગરખું બન્યુ (ને) પૂર્ણાં પ્રાણ પ્રકાશ; યા જુએ દરજી તણી, સીવતાં થયા નવ માસદાસ ‘રણછોડ'ને રે... પહેરાવ્યું. પ્રભુખરા રૂ ખરી.... અગ૦ ૪ For Private Personal Use Only [ ૫૯ ] www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy