________________
2 -
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનયજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
EXCER :.
રીતે જીવનની પ્રવૃત્તિ કરતે હોય છે. તેમ છતાં પણ હજુ તેને પિતાના જીવનમાં કંઈક ઊણપ-ખામી લાગતી હોય છે. તેથી સંતપુરુષને-સદગુરુને સંગ શોધતા રહે છે. -
ખરું છે કે, એવા અનુભવી અને અંતઃકરણથી સંગ કર્યા વિના ખરી વસ્તુ મળતી જ નથી. એટલા માટે દરેક સંપ્રદાયમાં – પંથમાં ગુરુને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. પરંતુ એ વેષધારી કે કહેવાતા ગુરુ નહિ પણ જેને પરમ તત્ત્વને અનુભવ થયે હોય તેવા ગુરુ કે સદગુરુ ખરા કલ્યાણ સ્વરૂપ -મંગલ સ્વરૂપ – દેવ સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ હોય છે. માટે એને સ્વ- પુરુષાર્થથી શોધી કાઢવામાં આવે તે જ ખરે આત્માને અર્થ સરે છે. એટલા માટે અમારા ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજે પડકાર ફેંકીને સંભળાવ્યું છેઃ
સદગુરુની શોધ (ઢબ-નિર્બળ શત્રુ સબળ રાજ પર આજ ચઢીને આવે છે) આત્મ અવિચળ સુખ મેળવવા કદી હોય મરજી તારી; કર સદ્દગુરુને સંગ – રંગથી વાત માનજે તું મારી – ટેક. (ચલતી ) જેણે દીઠું હશે ગામ, પહોંચાડશે તે ધામ;
કરી દેશે બધું કામ, શાને આથડવું આમ – આ અપાર ભવમાં સાધ્ય વિનાના, રેગણું વિટું કરવા; તત્વજ્ઞાનના વૈદ વિવેકી, સમય જાણની કર પરવા – આત્મ ૧ ( ચલતી ) પામે રેગ કે પાર, વ્યાધિ રહે ન લગાર;
આવે નહિ ફરી વાર, તેનું ઔષધ શ્રીકાર – જે રાગ – શ્રેષ રૂપી મળ જાગ્યા, તાવ કેમ ઘટશે તેથી,
પરમ જ્ઞાનની પાય પડીકી, જવર સઘળે જાશે જેથી - આત્મ- ૨ ( ચલતી ) રહ્યા રેગમાં રડેલ, પિતે પીડામાં પડેલ;
- આખા શરીરે સડેલ, ઘટ મોતને ઘડેલ – તે કહો મટાડે કેમ રોગને! ભણતર વૈદ તણે ન ભણ્યા
બહુ ફરે બગવા સમ બાવા, ભેખ ધરી ભવ વૈદ તણા – આત્મ૦ ૩ (ચલતી) કે ઈ મળે મહાસંત, માયાળુ ને મતિવંત
તેડી નાખે બધે તંત, આવી જાય ભવઅંતજે કરી પાળતાં કુશળ થયે તે ઘટમાંથી ઘટશે વ્યાધિ: સંતશિષ્ય થઈ સરળ થયે , શિવનગરી એણે સાધી-આત્મ૪
આ પ્રમાણે અનુભવી – સમયજ્ઞ અને ઉતાદ ભવદ મળે તે જ ભવગરૂપી અનાદિકાળનું દુ:ખ મટે. ખરેખર, ભવાગ જેને સાલતું હોય તેના દિલની બેચેની જુદા પ્રકારની હોય છે. ક્યાંય એનું દિલ કરતું નથી. વારંવાર એકાંત-શાન્ત વાતાવરણમાં બેસીને તે અંતરખેજ કરતે રહે છે. પિતાના દેપિતાની ખામી શોધી કાઢી તેને દૂર કરવાને પ્રામાણિક પુરુષાર્થ કરતે રહે છે. પિતાની વિવેકશક્તિને કેન્દ્રિત કરી શાન્ત પળે પિતાની જાતને નીચે મુજબ પુનઃ પુનઃ સંબોધન કરતો રહે છે –
(રાગ – ધનાશ્રી) જવ, તું જડ મૂર્ણ થા મા – બેટ બ્રાન્તિએ તું ખા મા, ટેક, આ મિત્ર અમિત્ર શાથી? ઊંચ તું તે નીચ કયાંથી?
વેર-ઝેર વિષે વણુ મા.....જીવ! તું જડ...જીવ...૧ સર્વથી સંબંધ કીધા, લહાવા સર્વ સાથ લીધા
lain ચિંતનીય વિચારધારા
For Private & Personal Use Only
www. [1] ry.org