________________
પૂજ્ય ગુરૂદેવ વિવ' પં. નાનાન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આમાં એકમાત્ર વિચારવાનુ તત્ત્વ હોવાથી તેની વિશેષતા છે. વિચાર વિનાના-વિચારશૂન્ય માનવીને પક્ષી કે પશુ જેવા જાણવા. માટે માણસે વિચારપ્રધાન–વિચારપરાયણ થવુ જોઈ એ. બસ, માનવ અને પશુજીવનમાં આટલા જ આંતરા છે. પશુયાનિમાં વિચારવાનું તત્ત્વ નથી હાતુ. એટલે કોઈ પણ જાતના ઉદ્દેશ કે હેતુ વગરનુ એ જીવન સંજ્ઞાત્મક રીતે વહ્યા કરતું હોય છે. તેથી ઉપલક્ષણથી વિચાર વિનાના માનવી, નરપશુ કહેવાય છે. અમારા ગુરુદેવ શ્રી. નાનચંદ્રજી મહારાજે આ જ વાત નીચેના પદમાં ઉતારી છે.
વે... નર પશુ આ ભૌમ ઉત્તમ કુળ આયે, સાચી કૌડી ન એક કમાયા, પરમારથમે પાન ઢીને, કામ પ્રભુકો અપને કર નહી લીને, કંચન–કામિનીમે મન મેહા, મેહ કપટ અમૂલ્ય સાધન સબકુછ ખાયા, ભજે ન જીરું-ખુરે ફલકો બેયા, હઁસ હઁસ કરી નિજ ઉદયકાલમે રંક હા રાયા, ધરત મલિન નિત ધ્યાન....વિચાર૦ પથ્યાપથ્યા નહી. પહિચાના, ખરામ કિયા હૈ અપના ખાના;
સમાન, વિચાર બિન નર હૈ પશુસમાન ટેક. આકર માયામે લપટાયા; નીચ, નટ, નાદાન...વિચાર એક ઉત્તમ નહીં કીનો; કિયા દંભ અભિમાન.વિચાર છલ ખીચમે સાયા;
કભી ભગવાન...વિચાર૦ હિત ભિંગાયા;
“સતશિષ્ય” કહે વહી દિવાના, ભૂલ ગયા નિજ ભાન...વચાર
એટલે કે વિચાર વગરના ઉદ્દેશ કે હેતુ વગરનો માનવી એ સાક્ષાત્ ‘નરપશુ’કહેવાય અથવા ખીજા શબ્દોમાં કહીએ તો એવા માનવ એ ‘અપમાનવ કહેવાય. અડ્ડી ખરો પ્રશ્ન ઉપસ્થિત થાય કે એ વિચાર એટલે શુ? માણસનુ લક્ષણુ જો વિચાર જ હોય તે માણસમાત્રમાં એ લક્ષણ દેખાવું જોઈએ. ત્યારે ચાલે આપણે એ ‘વિચાર’ના વિચાર કરીએ. હકીક્તમાં વિચાર એ મનેામય તત્ત્વ છે. અથવા મનની ક્રિયાશક્તિ છે. જે મન સન્ની પશુયોનિમાં સચાલક શક્તિરુપે કામ કરતુ હતુ, (જેનું વર્ણન આપણે આગળ જોઈ ગયા છીએ) તે જ મન અહીં માનવજીવનમાં રૂપાન્તર પામી–વિકસિત થઈ વિચારરૂપે પરિણમે છે. એને હવે આપણે ‘વિચારશક્તિ' કહીશુ. માનવજીવનનું સંચાલકબળ આ ‘વિચારશક્તિ’માં છે. વિચાર શબ્દને આપણે ધાતુગત અર્થ વિચારીએ તે સ્પષ્ટ ખ્યાલ આવશે કે વિચાર એ શું છે? વિલ્ચર એટલે કે વિશેષ પ્રકારે ચરવું, ફરવુ, અર્થાત્ માનિસક રીતે ગતિ કરવી તે વિચાર. અને વિચારનુ ક્રિયાત્મકરૂપ એટલે ઉદ્દેશપૂર્વક કરાતા વિચાર તે જ વિચારશક્તિ. કાર્ય પરત્વે આ વિચારશક્તિના બે ભાગ પડેલા છે. એટલે સમજવા ખાતર એનાં એ નામ પણ પ્રસિદ્ધ છે. બુદ્ધિ અને હૃદય. વસ્તુના તર્કયુક્ત વિચાર કરી નિર્ણય કરે તે બુદ્ધિ, અને કરેલા નિર્ણયને જીવનમાં અપનાવે-આત્મસાત્ કરે ક્રિયાશીલ બનાવે તે હૃદય. આમ બુદ્ધિ અને હૃદય મળીને સંપૂર્ણ વિચારશક્તિ બને છે. આવી વિચારશક્તિ માત્ર માનવદેહ મંદિરમાં જ હોય છે. એટલે માનવજીવનનુ સમગ્ર સંચાલન આ વિચારશક્તિથી થતુ હોય છે. એ વિચારશક્તિનો વિકાસ થતાં થતાં પછી તેના કેવા રૂપાન્તરો થાય છે તે હવે પછી આપણે આગળના પ્રકરણમાં જોઈશું. અહી તે માનવજીવનની શરૂઆતમાં અથવા નીચલા થરના માનવામાં આ વિચારશક્તિ કેવા સ્વરૂપે કામ કરે છે તે જોવાનુ છે. જેને આપણે અલ્પમાનવ તરીકે ઓળખીશું.
માનવજીવનમાં વિચારના એટલે કે મોટે ભાગે એઘસંજ્ઞાથી
[૧૮]
Jain Education International
અલ્પમાનવ–નરપશુ
(વિચારશકિતના ઉગમવાળા માનવ)
ઉદ્ભવ
થાય છે ત્યારે શરૂઆતમાં તે માત્ર સામાન્ય વિચાર હોય છે. ગતાનુગતિક રીતે, એ પોતાના જીવનવ્યવહાર ચલાવતા હેાય છે,
એટલું જ
For Private Personal Use Only
તત્ત્વદર્શન
www.jainelibrary.org