________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનસન્ટજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ,
શુદ્ધિ કરી પરમપદને મેળવતો નથી, તે ખરેખર આ જીવન હારી જાય છે–ખરેખર ઠગાય છે. આમ માનવ દેહ મળતાં પહેલાં આપણે કેવી કેવી નિમાંથી પસાર થયા હતા તેનું દિલચસ્પી વર્ણન નીચેના પદમાં ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજે રજૂ કર્યું છે –
(ઢબ-વિદેશ વાટ જાઉં છું. આ વાર ધૂમલી) મિલતી હૈ મનુષ્ય કાયા કભી કભી, જરૂર પુણ્યક જમાવ હોત છે જભી... મિલતી હૈ. ટેક કભી તે હવા ભૂપ, ભિખારી હવા કભી; કભી તે ખાય પેટભર, ભૂખા રહા કભી... મિલતી હૈ. બેલ હોકે ઘાની ફિરાયા કભી કભી; ગદ્ધા હોકે ભાર ઊઠાયા કભી કભી...મિલતી હૈ. મૂઢ મૂર્ખ હેકે મૂંઝાયા કભી કભી; પઢકે પંડિતે મેં પંકાયા કભી કભી...મિલતી હૈ કભી તે શ્વાન સૂવર હવા કાગમેં કભી; ચંડાલ હોકે ઝાડ ઊઠાયા કભી કભી..મિલતી હૈ. કભી તે સુરપતિ હવા અસુરમેં કભી; કભી તે દાનમેં નારકી હવા કભી....મિલતી હૈ. સ્થળ-જલચર-ખેચરે હવા કભી કભી; પાન-પવન-પૃથ્વીમેં હવા કભી કભી...મિલતી હૈ. અનેક નીચ–ઉચ પેનિમેં રહા કભી; જ્ઞાન બિન જનમ વૃથા હો ગયે સભી....મિલતી હૈ. અનંત ભવ ફિરા, પવિત્ર ના હુવા કભી, પ્રકાશરૂપ પંથક પાયા નહિ કભી.મિલતી હૈ. આનંદકા ઉપાય ઊઠાલે અભી અભી; છોડ મૂર્ખતા “સંતશિષ્ય' એ સભા...મિલતી હૈ.
દેવાને પણ દુર્લભ-માનવદેહ માનવનો દેહ મળવો કેટલે દુર્લભ છે તે હવે સમજાયું હશે. માનવનો દેહ એટલે માત્ર હાડમાંસનું પૂતળું નહિ, પરંતુ એ એ માનવ દેહ એ તો આશ્ચર્યનો મહાભંડાર છે. દેહની સાથે સાથે તેને બીજું ઘણું મળેલું છે. માનવના જીવનની સાથે, પશુ-યોનિમાં મળેલી પાંચ ઈન્દ્રિ અને મન ઉપરાંત બુદ્ધિ, ચિત્ત, પ્રજ્ઞા વગેરે સાધનો પણ કમેકમે વિકસિત થતાં હોય છે. ઉપરાંત કંઈક ભવાન્તરોના સારા-માઠી સંસ્કારોને સંગ્રહી રાખનારું સૂક્ષ્મ શરીર (જૈન પરિભાષામાં જેને કામણ શરીર કહે છે તે) પણ માણસને વિશિષ્ટરૂપે મળેલ છે અને એ સંસ્કારની વિવિધતાને લીધે માનવ-માનવ વચ્ચે ઘણું અંતર-ઘણે ફેરફાર હોય છે. આહાર સંજ્ઞા વગેરે ચાર સંજ્ઞાઓ તે જીવને દરેક નિમાં સાંપડેલી જ હોય છે, તેમ માનવામાં પણ એ છે. એના વગર જીવનનું ધારણ પિષણ બની શકતું નથી એ તો આપણે પાછળ જોઈ ગયા છીએ.
અત્યારસુધી આપણે પશુયોનિ સંબંધી વિચારણા કરી. જેમ પશુયોનિમાં પાંચ ઈન્દ્રિયે તેમ જ મન પણ એક સાધન છે, તે જ પ્રકારે માનવીમાં પણ પાંચ ઈન્દ્રિય અને છ મન છે, પરંતુ જેમ જેમ ‘જીવ’ વધુ વિકસિત થતું જાય છે તેમ તેમ તેની, તે તે ઈન્દ્રિયો અને મન, પિતાના વિષયેને કેવી તારતમ્યતાથી ગ્રહણ
Jain Ellion International
For Private & Personal Use Only
તવદર્શન
Vanenbrary.org