________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ છે
અત્યારસુધી આપણે તિર્યંચયોનિ સંબંધી વિગતથી છતાં એધૂરું--અધૂરું અવલોકન કર્યું. એમાં ઊંડા ઊતરીએ તે પુસ્તકોના પુરતક ભરાય એવા વિષયે એમાં ભર્યા પડયા છે. એટલે એને વિગતોમાં ઊતરવા કરતાં જાતે જ અવલોકન-નિરીક્ષણ કરતા રહેવાથી વધુ મેળવી શકાય એ એ વિષય છે, તેથી હાલ પૂરતો આપણે એ વિષયને સ્થગિત રાખીએ એ જ વધારે વેચે છે.
હવે આપણે માનવજીવનના વિષયમાં પ્રવેશ કરીએ છીએ. આ બધી વિચારણે અથવા અવલોકન વખતે આપણે એ ખાસ ખ્યાલમાં રાખવું જોઈએ કે જીવમાત્ર પછી તે ભલેને એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય તો પણ જીવ માત્ર અજર-અમર-અવિનાશી અને શાશ્વત છે. માત્ર વિકાસના હેતુથી, વિવિધ પ્રકારના અનુભવો લેવા માટે, કુદરતના સંકેત મુજબ, જીવનું જુદી જુદી જાતિ કે યોનિમાં અવતરણ થયા કરતું હોય છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તે જીવમાત્ર પોતાના કર્મસૂત્રથી વિવિધ પ્રકારની નિમાં ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયા પછી પણ યથાર્થ સાન-ભાન નહિ હોવાથી, અવ્યક્તપણે પિતાનું ભાન અથવા પિતાને સ્વ-ભાવ જાગૃત કરવા તે આમતેમ અથડાતો
| છે. એમ થવાથી જ એગ્ય સમયને પરિપાક થતાં જીવ માનવનિ પામે છે અર્થાત માનવદેહ પ્રાપ્ત કરે છે.
આ માનવનિ એટલે કુદરતી સર્વોત્તમ કલા અથવા અપૂર્વ બક્ષિસ. આ માનવજીવનમાં જ, જીવ પોતે સ્વતંત્રપણે વિકાસ કરી શકે એવી સાનુકૂળતા પામે છે. જેમ આપણે અગામી જીવનપદ્ધતિમાં (સંસી પશુનિમાં) જોઈ ગયા કે એવા જીવમાં (એકેન્દ્રિયથી પચેન્દ્રિય સુધી) તેના સંચાલકબળ તરીકે, અનુક્રમે જીવનસત્ત્વ, જીવનતત્ત્વ અને જીવનશક્તિ પ્રધાનપણે કામ કરતા હોય છે. એમાં જીવેની સ્વતંત્ર સત્તા નથી હોતી, પણ બધું સંજ્ઞાત્મક રીતે થયા કરતું હોય છે, તેવું આ માનવજીવનમાં નથી હોતું. માનવજીવન સર્વથી શ્રેષ્ઠ અને વિવિધતાપૂર્ણ હેવાથી સામુખી અને વ્યાપક પણ બની શકે છે, એ જ એની અપૂર્વતા છે.
એમ કહેવાય છે કે આ જીવાત્મા જ્યારે પશુનિમાંથી માનવનિમાં અવતરણ કરે છે, એટલે કે ઘડાતાંઘડાતાં, ટીચાતાં–ટચાતાં (નદી ગોળક ન્યાયે) માનવયોનિમાં આવવા માટે લાયક બને છે ત્યારે પૂર્વ તૈયારીરૂપે એનામાં પ્રાકૃતિક (સ્વાભાવિક) ભદ્રતા, પ્રાકૃતિક વિનીતતા, અનુકંપા–દયા-લાગણીની ફુરણા અને પરમાં પિતાપણાની લાગણી અર્થાત્ આત્મીયતાને ભાવ એ બધા ગુણરૂપી મસાલે ભરેલું હોય છે. તે જ માનવનું ખોળિઉં–માનવને દેહ મળે છે. મતલબ કે ભવાન્તરમાં આ ગુણનું દઢીકરણ થયા પછી જ માનવદેહ મળે છે. અત્યારે આપણે આપણું એ ભૂતકાળને જાણતા નથી. હકીકતમાં કુદરતી રીતે જ એ પડદો પડી જાય છે કે જેથી આપણે ભૂતકાળને જોઈ-જાણી શકીએ નહિ. તેમ છતાં પણ કઈ સમર્થ પુરુષ–ગનિષ્ઠ પુરુષ અનુગ્રહ કરે તે જીવને ભૂતકાળ સિનેમાની ફિલમની માફક
શકે છે. એવી બધી શક્યતા આ આત્માને વિષે રહેલી છે. જેમ ભગવાન મહાવીરે, મેઘકમારને સ્વસ્થ કરવા માટે, તેના પૂર્વભવનો વૃત્તાંત પિતે નજર સામે જોઈ શકે એવી સ્થિતિ ઉપજાવી હતી, અને મેઘકુમાર એ બધાને માટે એ શક્ય છે, જેને જૈન પરિભાષામાં “જાતિસ્મરણ કહે છે. પરંતુ આજના કળિયુગમાં કે પંચમ આરામાં એવા જ્ઞાની પુરુષની ખામી છે. તેમ છતાં પણ મહાપુરુષો જે અનુભવો લખી ગયા છે તેને સંકેત આપણને નીચેના કાવ્યમાં મળી રહે છે :
नानायोनि वजित्वा, बहुविधमशुभां वेदनां वेदयित्वा, संसारे चातुरंगे, जनिमरणयुते दीर्घकालं भ्रमित्वा । अन्योऽन्यं भक्षयित्वा, जलचरखचरानेक योनिषुजात:
लब्ध्वा यो मानुषत्वं न चरति सुतपो वंचितोऽसौवराकः॥ અર્થવિવિધ પ્રકારની નિમાં રખડી રખડીને, ઘણી અશુભ વેદનાઓ ભેગવી જોગવીને, જન્મ-મરણના અવિરત દુખેવાળા આ ચાર ગતિવાળા સંસારમાં, લાંબો કાળ ભમી ભમીને, પશુયોનિમાં એકબીજાનું ભક્ષણ કરીને, પશુ-પક્ષી વગેરે અનેક નિમાં અનેક વાર આ જીવ ઉત્પન્ન થયે છેઃ હવે માનવ દેહ પામીને, જે જીવ પિતાની
ચિંતનીય વિચારધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org