________________
પ્રજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
જીવનમાં આવો વિસંવાદ કે સંઘર્ષ ઉત્પન્ન થાય એવા કારણે નથી હોતા ત્યારે એટલે કે કુદરતી જીવનમાં એવાં છે સ્વતંત્ર, સ્વ-આશ્રયી મસ્તીવાળા અને કેવા સ્વ-નિર્ભર હોય છે? એ પણ જોવા જેવું છે. કઈ પણ જનાવર, પશુ-પક્ષીના જીવન તરફ જરા અવેલેકન કરે તે જણાશે કે તેઓ આહાર–સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા કે પરિગ્રહસંજ્ઞામાં, કુદરતના નિયંત્રણ મુજબ સહજ રીતે જીવતા હોય છે. એમાં બુદ્ધિનું તત્ત્વ નહિ હોવાથી, કશી
વગર એનું જીવન વહ્યા કરતું હોય છે. પશનિમાં સામાજિક જીવન નહિ હોવાથી ઘર-બાર, કુટુમ્બ પરિવાર કે ખોરાક-આહાર બાબતમાં એક બીજા ઉપર આધાર રાખવાને હેત નથી. જરા પગભર થયા એટલે દરેક જીવે, પિતાની તમામ જોગવાઈ જાતે જ કરી લેવાની હોય છે અને એમ કરવામાં, પિતા તરફ નજર રાખવાની રહે તેથી જ્યાં પિતાના સ્વાર્થને હાની પહોંચવાને પ્રસંગ આવે ત્યાં ગમે તેવી નિકટની વ્યકિત હોય તો પણ વિરવૈમનસ્ય, દ્રોહ અને હિંસાનું આચરણ કરવું જનાવર માટે અનિવાર્ય બની જાય છે. આ રીતે પચેન્દ્રિય પશુ નિના જીનું તંત્ર ચાલતું હોય છે.
જીવનસત્ત્વ, જીવનતત્ત્વ અને જીવનશકિતના સંચાલકબળવાળા આ બધા જ (એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પશુ સુધીના )માં જવરૂપે ચેતનતત્તવ હોવા છતાં, માત્ર એમાં બુદ્ધિ નહિ હોવાથી તેઓ કઈ જાતને વિકાસ કરી શકતા નથી, પરંતુ પિતાના રક્ષણ માટે બીજાને ઘાત કરે, મારી નાખવું એ બધું એમાં સામાન્ય હોય છે. બીજાને ખતમ કરી નાખ્યા પછી એ માટે એવા ને ખેદ, એર કે પશ્ચાતાપ જેવું પણ થતું નથી. આ બધું ય જો આપણે પશુ જીવનમાં ઊંડા ઊતરીએ–સૂકમ રીતે અવકન કરીએ, તે દેખાઈ આવે છે. એવા જીનું જીવનધેરણ “નવો ર્નવસ્થ નીવન એ હોય છે. જીવનને આ અગામી પ્રકાર છે, તેમ છતાં પણ એક દૃષ્ટિએ જોઈએ તે પંચેન્દ્રિય પશુનિના છ જેમ પરતંત્ર અને દુઃખી હોય છે તેમ સ્વતંત્ર અને સ્વાશ્રયી પણ હોય છે, એ જો નાના બચ્ચારૂપે હોય છે ત્યાં સુધી એને કુદરતી રીતે જ માતાના કે આજુબાજુના પરિજના (એટલે કે સજાતીય પશુઓના) વાત્સલ્યનેમમતાને લાભ એને મળતું રહે છે અને એ રીતે પિષણ મેળવીને તેઓ મેટા થતા હોય છે. બચ્ચા ચાલતા થયા કે ઊડતા થયા પછી કઈને કેઈની ચિંતા નહિ. પિતે જ પુરુષાર્થથી અથવા આપબળથી પિતાને નિર્વાહ કરી લે અને સુખ-દુઃખ ભેગવે એમાં લાગણીજન્ય કઈ વસ્તુ પછી નથી હોતી, પરંતુ જ્યારે સમૂહગત આક્રમણ કે હલે આવે ત્યાં પાછા બધા એક થઈ જાય, વળી વિખરાઈ જાય. પરસ્પર કઈ જાતનું બંધન નહિ. આમ છતાં પણ પશુનિને દરેક જીવ, પિતા માટે તે જીવવું-જીવતા રહેવું એ જ પસંદ કરે છે. મતલબ કે જીવમાત્રની અભિલાષા જીવતા રહેવાની હોય છે. આમ પાવિક જીવન એક જાતના સંગ્રામરૂપે ચાલ્યા કરતું હોય છે.
જીવનશકિત પ્રાણતત્વ (ચાલુ) માનવજીવનની શરૂઆત
હવે જીવનના જુદા જુદા આવિષ્કાને સમજવા માટે આપણે જરા આગળ વધીએ. શાસ્ત્રકારોએ, એ આવિષ્કારને ઓળખવા માટે ચાર વિભાગ કરેલા છે અને તેને નિ કહેવામાં આવે છે. જેમાં જીવ ઉત્પન્ન થાય તે નિ. એના ચાર ભેદ આ પ્રમાણે છે :- મનુષ્યનિ, દેવનિ, તિર્યચનિ અને નારનિ . ઉત્પન્ન થઈને જેમાં ગતિમાન થવાનું છે-ક્રિયાશીલ થવાનું છે તે ગતિ કહેવાય છે. એટલે એ ચાર ભેદને ચાર ગતિ પણ કહે છે. જેમ કે:- મનુષ્યગતિ, દેવગતિ. તિર્યંચગતિ અને નરકગતિ. શાસ્ત્રદષ્ટિએ જોઈએ તે દેવગતિના ને એકાંત સુખ, સુખ ને સુખ જ ભોગવવાનું છે. અને નરકગતિમાં એકાંત દુઃખ, દુઃખ ને દુઃખ જ ભેગવવાનું છે. એટલે તે તે ગતિનું શાસ્ત્રકારોએ, અનુક્રમે લલચાવનારું અને ભયાનક સ્વરૂપે પ્રચૂર વર્ણન કરેલું છે. આ બન્ને યોનિ કે ગતિના સ્થાને કે ક્ષેત્રે અત્યારે આપણી દૃષ્ટિને-નજરને વિષય બની શકે તેવા નથી. શાસ્ત્રમાં તેનું જે રીતે વર્ણન કરેલ છે તેવા તેવા તે તે સ્થાને ભલે વિદ્યમાન હોય. આપણને વર્તમાન કાળે એની સાથે કોઈ નિરબત નથી. જેની પ્રત્યક્ષ તુલના કરી શકાય એવી નજર સામે દેખાતી એ જ નિ કે ગતિ છે અને તે મનુષ્યગતિ અને તિર્યંચગતિ. (પશુનિ).
તત્ત્વદર્શન For Private & Personal Use Only
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org