________________
* પૂજ્ય ગુરુદેવ ડવિલય પં. નાનયજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથસે
. स्व. पूज्य मुनिश्री नानचंद्रजी महाराज स्थानकवासीजैन मुनि थे। उनका जीवन सरल, त्यागमय एवं करुण से ओत-प्रोत था। गुजरात की पावन धरा पर आपने जन्म लिया। धार्मिक संस्कार परिवार से मिला, वैराग्य बढ़ा और साधना के मार्ग पर अग्रसर हो गये। मुनिश्री का जीवन निवृतिपरक साधु का जीवन था किन्तु उनके हृदय में करुणा की धारा प्राणी मात्र के प्रति प्रवाहित होती थी। निवृत्ति के साथ शुभ रचनात्मक प्रवृति में भी आप का आशिर्वाद सदा रहा। जैन धर्म के दया, करुणा एवं अहिंसा सिद्धातों को व्यवहारिक रूप देने में आपकी तत्परता बहुत ही प्रेरणाप्रद थी।
स्व. मुनिश्री की शताब्दि का आयोजन एक प्रेरणापद कार्य है किन्तु इस आयोजन को मात्र औपचारिक न बनाकर ठोस तथा निर्माणात्मक बनाना होगा । जिससे मुनिश्री के चिंतन, उनका कल्पना एवं कार्य को हम-आगे बढ़ा सके । इस प्रकार के साधुसंत एक संप्रदाय के होकर भी संप्रदाय से ऊपर पूरी मानव जाति के ही नहीं बल्कि प्राणी मात्र के लिए होते हैं। सुरज की रोशनी, नदी का जल, बहती हुई हवा जैसे सबको लाभ पहुंचाती है वैसे ही संत-पुरुष भी सबके कल्याण की कामना करते हैं।
__मुझे अत्यन्त प्रसन्नता है कि स्व. मुनिश्री कवि नानचंद्रजी महाराज की शताब्दि का यह भव्य आयोजन कर उनकी स्मृति ताजी करने का कार्य किया जा रहा है। मैं इस आयोजन की हृदय से सफलता चाहता हूँ एवं मुनिश्री को श्रद्धांजली अर्पित करता हूँ।
शादीलाल जैन भू. पू. शेरीफ, बम्बई
‘સર્વ ધર્મ સમભાવના સમર્થક સ્વ. કવિવર્ય પૂ. મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજ જન્મશતાબ્દિ મહોત્સવ પ્રસંગે સ્મૃતિગ્રંથ પ્રસિદ્ધ થનાર છે, તે જાણી આનંદ થશે. આ પ્રસંગે શુભસંદેશ મોકલવા માટે મને જણાવવામાં આવેલ છે. પરંતુ આવી મહાન વિભૂતિ માટે મારા જેવી વ્યકિત શું સંદેશે પાડવી શકે !
તેઓશ્રી કાંતિકારી સાધુ હતા એટલું જ નહિ પણ સાથે સાથે યુગદ્રષ્ટા પણ હતા તેમ કહું તે અતિશયોકિત નહિ ગણાય. જૈન સમાજમાં રાત્રિ પ્રવચન અને પ્રાર્થના પર પ્રતિબંધ હતો ત્યારે તેઓશ્રીને એમ લાગ્યું કે ધર્મના આચરણ માટે દિવસ-રાત જોવાની ન હોય અને જે ભગવાનને સંદેશ છેલ્લામાં છેલ્લા માનવી સુધી પહોંચાડવો હોય તે રાત્રિ પ્રવચનને બંધન હોવું ન જોઈએ. આ માટે અનેક પ્રકારની ટીકા અને નિંદા થવા છતાં તેઓશ્રીએ હિંમતપૂર્વક તેમનું આ કાર્ય ચાલુ રાખ્યું અને તે આધારે બીજા સાધુ-સાધ્વીજીઓએ પણ આ રસ્તો અપના.
પૂ. મહારાજશ્રીના જન્મશતાબ્દિ મહોત્સવની સંપૂર્ણ સફળતા ઈચ્છું છું,
di. १७-२-७६
લલ્લુભાઈ શેઠ:
સહકાર મંત્રી. મંત્રીશ્રી, ગુજરાત ગ્રામોદ્યોગ અને સહકાર ગાંધીનગર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org