________________
પૂજ્ય ગુરુદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
I am happy to learn that Shri Vardhaman Sthanakvasi Jain Shravak Sangh-Matunga is celebrating the birth centenary of Kavivarya Pandit Shree Nanchandraji Maharaj.
Shri Nanchandraji Maharaj has left an indelible impact on the Jain community as a religious revolutionary and social reformer. The best homage to him would be to carry on his relentless crusade to rid the society of its evils with renewed vigour and dedication.
I send my greetings and best wishes for the success of the celebrations.
CHIEF MINISTER
VIDHANA SOUDHA, BANGALORE - 1, Dated 28th May, 1976,
શ્રી મેાટાને સદેશ
સદ્ગત પરમ પૂજ્ય શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબના સમાગમમાં સાયલામાં આવવાનું થયું.
તે વેળા રાજ એમની સાથે સત્સંગ થતા. તેઓ મુક્ત વિચારવાળા, ઉદાર મતવાદી હતા. તેઓશ્રીમાં ધાર્મિક સંકુચિતતા મુદ્લ ન હતી. ઊંચામાં ઊંચી ભાવનાને તે સૂક્ષ્મતાથી સમજી લેતા. જ્યાં સદ્ભાવ પરસ્પર હેાય ત્યાં દિલ પણ ખુલી જતું હાય છે. તેમનું હેત તે ઘણુ, નમ્રતાશીલ, સંસ્કાર સુોભિત, નયનરમ્ય મૂર્તિ સમા શ્રી મહારાજ સાહેબ હતા. તેમના સ્વભાવ ઋજુ ને સરળ
ઉચ્ચ આસને બિરાજેલા હેાવા છતાં તેમના, સામાની સાથેના વર્તાવ કોઈ ભાવભર્યા ન્યારા પ્રકારના રહેતા. તેમની પાસે જવાનું દિલ થતુ.
મારા જેવા પર તેમના અધિક સ્નેહ. મારા એક પુસ્તક ‘ જીવન સેાપાનની પ્રસ્તાવના પણ પૂજ્ય શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબે લખી આપી છે.
કુરુક્ષેત્ર .
રાંદેર, સૂરત
આધ્યાત્મિક ઉચ્ચ કક્ષાની વાતા કરવાની લહેજત તેમની સાથે દિલમાં પ્રગટતી. તેઓશ્રીની પ્રતિભા અલૌકિક હાવા છતાં, તેઓ તેવા ઉપરથી તા લાગતા નહાતા, તે વળી તેઓશ્રીની વિશેષતા.
D. DEVARAJ URS
Jain Education International
શુભકામનાના સંદેશ અને આશીર્વાદ
પરમ પૂજ્ય ગુરુદેવ, જૈનધમના સર્વ રીતે શરતાજ સમાન હતા, રાષ્ટ્રપ્રેમી હતા, ક્રાન્તિકારી હતા. ધમ અને જીવનના સુમેળ કરી જીવવાનો આદેશ આપતા. બધી રીતે ક્રાન્તિકારી સાધુ હતા. પરમ પૂજ્ય વિશ્વવંદનીય મહાત્મા ગાંધીજીના વિચારો તેમણે અપનાવ્યા હતા. સમૂહ પ્રાના પણ તે રાત્રે રાખતા. જીવનમાં શુદ્ધિકરણ, ખાદી પહેરવી, માનવીના સુખ દુઃખના ભાગીદાર બની તેને ઉપયાગી થવું, ભારત આઝાદ થાય તે અંગે પ્રેરણા આપતાં. પ્રવચનો, ધમાં નીતિને વણી લઈ ઐતિહાસિક દાખલા સાથે સુંદર ભાવનાથી આપતા જેથી દેશની આઝાદી માટે લડવૈયા તૈયાર થાય, કજીયા કંકાસના નાશ થાય, વાત્સલ્યભાવથી માનવી – માનવી એકમેકના દુ:ખસુખનાં સાથી અને, મદદગાર બની જીવે. જીવન અને ધર્મ, વ્યવહાર અને ધર્મ એ તાણાવાણાની જેમ વણીને માનવીએ જીવવુ જોઈએ. આ ગ્રંથને મારા શુભઆશીર્વાદ છે. તેઓ મરીને જૈનધર્મીમાં અમર બન્યા છે.
For Private & Personal Use Only
શ્રી મેટા હરિ ૐ આશ્રમ,
શ્રી રવિશંકર મહારાજ ગુજરાતના પ્રખર લોકસેવક
www.jainelibrary.org