________________
yote y
• જાનવરજી મહારાજ જમશતાભિ
પૂ. મહારાજશ્રી સંતબાલજીના ગુરુ પૂ. નાની દ્રજી મહારાજની સ્મૃતિ અંગે બે શબ્દ લખું છું. તે વખતે સૌરાષ્ટ્રના ગામડાંમાં પૂ. બાપુને સંદેશે અમે પહોંચાડવા કોશિષ કરતાં હતાં. પૂ. નાનચંદજી મહારાજના પ્રભાવશાળી વ્યક્તિત્વની ઓથ અમને સાંપડતી. તેથી અહિંસક ક્રાંતિ નિમિત્તે વાયુમંડળ સર્જવામાં અમારું કામ બહુ જ સરળ બનતું.
લોકેની શ્રદ્ધા વ્યક્તિમાં, રાષ્ટ્ર પ્રત્યેની ભાવના તથા પિતાથી નબળા સમુદાય પ્રત્યે પ્રત્યક્ષ આદર અને સહકારની વૃત્તિ એ તેમના પ્રવચનેને સૂર રહેતે. તેમની યાદ હરહંમેશ રહેશે.
ઉ, ન. ઢેબર શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ,
ભક્તિનગર, રાજકેટ-૨. રાજકોટ તા. પ-૩-૭૬
સંદેશાઓની સૂચી
ઉપર જણાવેલા સંદેશાઓ ઉપરાંત નીચે જણાવેલા મહાનુભાના સફળતા તથા શુભકામનાઓના સંદેશાઓ આવ્યા છે.
ભારત સરકારના ઉદ્યોગ અને નાગરિક પૂતિના રાજ્યમંત્રી મહારાષ્ટ્ર રાજ્યના અર્થ તથા લાનિંગ મંત્રી ગુજરાત રાજ્યના ગવર્નર ભારત સરકારના પૂર્તિ અને પુનર્વાસ મંત્રી ભારત સરકારના ઈસ્માત અને ખાણ મંત્રીના નિજી સચિવ ભારત સરકારના સંચાર વિભાગના ઉપમંત્રી ભારતના મોટા ઉદ્યોગપતિ, કલકત્તા
૧ – શ્રી બી. પી. મૌર્ય
- શ્રી વી. જી. પ્રભુગાવકર, - શ્રી કે. કે. વિશ્વનાથન, ૪- શ્રી રામનિવાસજી મિર્ધા, ૫ – શ્રી આર. સી. પિપલી, - શ્રી જગન્નાથ પહાડિયા, - શ્રી બી. એમ. બિરલા, ૮- શ્રી ડી. કે. ઉપાધ્ય ૯- શ્રી ડબલ્યુ. એ. સંગમા, ૧૦ - શ્રી ઉમાશંકર દિક્ષીત,
- શ્રી વી. એસ. પાગે,
- શ્રી એફ. એચ. મહસિન, ૧૩ – શ્રી સિદ્ધેશ્વરપ્રસાદ, ૧૪ - શ્રી રાજકુમારસિંહ, ૧૫ - શ્રી પ્રભુદાસ પટેલ, ૧૬ - શ્રી બાબુભાઈ જ. પટેલ, ૧૭ – શ્રી જેરામભાઈ પટેલ,
પ્રધાનમંત્રી, મેઘાલય, શિલોંગ કર્ણાટક રાજ્યના ગવર્નર મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભાના પ્રમુખ ઉપગૃહમંત્રી – ભારત સરકાર ઉજ ઉપમંત્રી – ભારત સરકાર મંત્રી – ઓલ ઈન્ડિયા કેંગ્રેસ કમિટિ નઈ દિલ્હી કૃષિ તથા સિંચાઈ ઉપમંત્રી – ભારત સરકાર ગુજરાત રાજ્યના માજી મુખ્ય મંત્રી મંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org