SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ કે આન! કરતાં વધુ સજાના નિમાણુમાંથી કુદરતે બચાવીને નામની જ સજા કરી છે. કુદરતે પગને ખેરવી ન નાખ્યું. આપણા થાડા પ્રમાથી ઘેાડી ઇજા થઇ તેમાં આપણી બેદરકારીનેા ભાર કર્મ કે કુઢરત ઉપર ન નાખવું ઘટે. લેાકેા કહ્યા કરે છે કે: ‘આમ થવું ન જોઇએ,’ ‘બિચારી ! પરણીને તરત રાંડી! છેક ના'વા ગયે'તા ને ડૂબી ગયે’ ‘પ્રાયમસની ઝાળ લાગી ને ખબીને મરી ગઈ!” ‘ટ્રેન અકસ્માતમાં એશીનુ મૃત્યુ!’ ‘હાડી ઊંધી વળી ને પદ્મર જણુ ડૂબી મુવા !' પ્લેન તૂટયું ને આટલા માણસે મરી ગયા ! આ બધું આપણી ષ્ટિથી અટિત લાગે છે પણ પડદા પાછળનું નિર્માણ, પ્રારબ્ધ કેાઈ જોતું નથી. વિચારવું' એ જોઇએ કે ખીજાએની અપેક્ષાએ મને ઘણું સારું છે. મારી ભૂલેનુ પરિણામ મારે પ્રસન્નતાપૂર્વક સહવું જ જોઇએ એમાં જ સાચી સમજ છે. હીં આવી ન શકયા પણ ત્યાં રહ્યા તમે ઘણું મેળવ્યું છે. મેળવવુ ને ખાવુ એને! આધાર મનની સમતુલા પર છે. સેજા માલીકથી ને બ્લડપ્રેસર દવા તે આરામથી કાલ મટી જશે. મનને ખૂબ પ્રસન્નત્તામાં રાખે. તમારાથી હજારગણી વેદનાથી હજારે। મ!ણુસે રમાય છે. પરાધીનતામાં સ્ત્રીઓ દુઃખના લીધે અગ્નિસ્નાન કરે છે. એવા અનેક સ્ત્રી-પુરુષ કરતાં તમે ઘણા સુખી છે. એ પરમત્માની કૃપા માને. એ કુંપાસાગરના ગુણુગાન, સ્મરણ, ભજન, કીન વધુ કરે. એને જ અપી શકાય તે બધું સમપી એજાથી હળવા બને એ જરૂરનુ છે. એકલે જ્ઞાનયેના માર્ગ માણસને શુષ્ક અનવે છે. લાગે રણક, કેમ કે એમાં માત્ર તત્ત્વની વાતે જ કરવાનુ હાય છે. લાભમાં અભિમાનની વૃદ્ધિ થાય છે, તે કરતાં સમજપૂર્વક ભકિતયોગ શ્રેષ્ઠ છે. એ માર્ગે અનેક ભકતજને એ પેાતાનું જીવન પ્રભુ ચરણે અપીને લાભ મેળવ્યે છે. માટે ખૂમ વિચારપૂર્વક ભકિતમાર્ગે વહેવું, જેથી નમ્રતા, સેવા, કરુણા, નિભતા અને અનાસકત ભાવ કેળવાય. હમેશાં જીઞનચર્યા તરફ્ દૃષ્ટિ રાખવી કે જેથી આસકિત, દંભ, અભિમાન, ઇર્ષા, દ્વેષ જેવી ઝેરી પાપવૃત્તિએ ન પેસી જાય એટલા સજાગ રહેવું. એ માટે ચૈતન્યપ્રભુ, એકનાથ, જ્ઞાનદેવ, સંત મૂળદાસ જેવાના ચિરત્ર વાંચવાં, વારંવાર વિચારવા અને અનુપ્રેક્ષા કરતા રહેવું એ શ્રેયપથ છે. શરીર હવે મરું કામ આપતુ નથી. પરાધીન જેવું છે. પણ ઉદ્દયાધીન આખી આલમ છે. તે આપણે પણ રાખે તેમ રહેવુ'. તમે અત્યારે અશાતા વેઢનીચનાં ઉદ્દયમાં વર્તા છે. શાતા વેદનીય કરતાં અશાતા વેદનીય એક દૃષ્ટિએ ઉપકારક છે-જો જીવે માધ્યસ્થભાવ કેળવ્યે હાય તે. નિહ તે આવા પ્રસ ંગે જીવ વધુ વ્યાકૂળતા વેદે છે અને પરિણામે આત્મતેજ ગુમાવે છે. ભ!ગ્યે તમે ઉચ્ચદશાના અધિકારી છે. એટલે નીચેના બ્લેાક વિચારી મનત કરી પ્રસન્ન રહેશે. ‘‘ અયોધઃ પશ્યતઃ સ્ય મહિના નોપચીયતે । उपर्युपरि पश्यतः सर्व एव दरिद्रति ।। " વિશેષ શું લખું? અમૃત આનંદ–મે!જ એ બધે! આધાર કે સત્સંગથી. મન અરિથર છે તેને કયાંય શાંતિ નથી. પીસ્સું છે. જેનું મન સમભાવ ભવિત છે તેને જયાં જાય ત્યાં શાંતિ છે. શાંતિસ્થાન પરત્વે નથી. આધાર મન ઉપર છે. ઘડવાનુ મનને છે. પછી વાંચનથી, તપથી દઃ ભિક્ષુ ૨૫૦ Jain Education International સ સાયલા, તા. ૧૪-૮-૬૧ ૦૦૦ પત્ર મળ્યા. વાંચી ખીના જાણી. સંસ્થાનું કામ ઘણું સુદર થયું અને હજી ખધામાં છે તેવા સપ, કામ કરવાની ધગશ રહેશે તે ઘણાં સુંદર કાર્યો થશે. જે વાંચન, વિચારણા, સ્મરણ, ચિંતન, મનન કરે છે! તે નિયમિત કરવા, એક:ગ્રતાથી કરવા, શ્રદ્ધાપૂર્વક કરવા ત્યારે જ એના ફાયદા દેખાય. જેટલી આત્મશુદ્ધિ એટલી જ શાંતિ, ને તેટલી જ જીવનની સફળતા વ્યવહાર ભલે કરે પણ જે હૃદયશુદ્ધિથી થાય તેમાં બંધન નથી. અંધન અશુદ્ધિથી થાય છે. આત્મલક્ષપૂર્વક સંસારના કામે, વ્યવસાયે કરનાશથી અચેાગ્ય કામ થતું જ નથી. અધમ એ આચરી શકતેા જ નથી. For Private Personal Use Only જીવનઝાંખી www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy