________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાના-જી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
અને થાય જ. તેથી નિરુત્સાહી ન થવું. અનાદિના માર્ગે જનારની અકળામણ જુદી હેાય છે. અને શ્રેયના પંથે જનારની અકળામણુ જુદી હૈાય છે. એમ સમજી એ અકળામણથી મુકત થવા માટે ધે, વિશ્વાસ ને જાગૃતિની ઘણી ઘણી જરૂર હાય છે.
૯
સાધના – પથે પત્રાની પગઢડી
Jain Education International
°°°
વ્રુત્તિનું ભાવનાનું ઉત્થાન થયા પછી અંતરાત્મા જાગૃત ન થાય ત્યાં સુધી વચલા રસ્તામાં જોઈએ તેટલી શાંતિ નથી રહેતી તે સ્વાભાવિક છે. હવે નીચે જવુ ગમે નહિં અને ઉપરની ભૂમિકાએ પહોંચાય નહિ. આવી સ્થિતિ જીવમાત્રને એક વખત ઉત્થાન થયા પછી આવે છે. લાકો સામાન્ય કચરા જેવા વ્યવહારોમાં મેાજ કરતા હાય છે. એ ગદકીમાં દેવાયલાને એમાં મન્ત્ર :પડે છે. પણ એથી જેને અણગમા થયા, એના પરિણામે!ને પરિચય થયા તેને એ મેાજ માણવી નથી પષાતી. લેકે એમાં નહિ ભળનાર પ્રત્યે ફાવે તેમ વર્તાવ કરે પણ એ બધુ હસતા ને મુમુક્ષુએ સહવુ રહ્યું. નીચેના પ્રહારો અને ઉપરના વિરહની વેદના બન્ને ખમવા પડે જ. પણ એથી જરાય ગભરાવું નહિ. ઘણા કાળની ભૂલે, ટેવે, આદતે અને ઘરેડાને હઠાવતા, દૂર કરતા કષ્ટ અને વિલંબ અને લાગે. એમાં અખૂટ ધૈર્ય અને અતૂટ શ્રદ્ધાની જરૂર પડે છે. આપણુ આપણે મેળવવુ છે. કયાં કાઈ પાસેથી મેળવવુ છે? છે ને લેવુ છે, માત્ર તેના બાધક તત્ત્વા નાબૂદ કરવાના છે. સર્વ કાર્યો, સર્વ વ્યવહારો એ જ લક્ષ રાખીને કરવા. એ છે તે અઘરું, પણ ખરે। માર્ગ અન્ય નથી. અમે આ નથી પણ આ છીએ એ ઉપયેગપૂર્વક જીવાય ત્યારે સાચુ જીવન ગણાય. જેમ ખીજા કોઇ સાથે વાતચીત કે કામ કરતાં હોઇએ ત્યારે હું જુદો ને તે જુદા છે એમ સ્પષ્ટ ભાન રહે છે. એમ શરીરાદિ પ્રત્યેક પ્રવૃત્તિએ મારાથી જુદી અનુભવાય એવી ઉપયેાગ રહે ત્યાં સુધીને પંથ કાપવાને છે. એ સતત અભ્યાસથી અનવા સંભવ છે. અને ખરી શાંતિ, ખરું સામર્થ્ય, શક્તિ પણ ત્યારે પ્રગટે છે. એ કયારે બને એમ નિરાશ થવાનું નથી. મે જણાવ્યું તેમ શ્રદ્ધા, ખત ને ધીરજની જરૂર છે. તમે કહેશે કે તેના ઉપાય ? ઉપાય એ ાતની માન્યતાને દૃઢ સંકલ્પ, એમાં ઉપયેગ રાખવાને. પ્રત્યેક કાર્ય સાથે તે લક્ષ, એ ધ્યેય અને એને વિન્ન કરનાર પ્રત્યે અણગમા, નકામા–મતીયા કાર્યો તરફ દુર્લક્ષ, છતાં આંતરીક આનંદ ને પ્રસન્નતા ન દેવી. જેમ આગળ તેમ આધ્યાત્મિક વાચનમાં અધિક રસ અને ઈતર વાચનમાં ફીકાશ લાગશે. એ માર્ગે પડનારને નિમ્ન ભૂમિની પ્રકૃતિએ બહું પજવે છે. વિા નાખે, અટકાવે, સદેહ ઉપજાવે, નવા કંઇક તૂર કરે. પણ દૃઢતાને તજવી નહિ. મજબૂત મન, દઢ સકલ્પને કેળવવા અને પ્રાર્થના પણ એ જ જાતની કરવી
દઃ ભિક્ષુ
૧૦
ઃઃ
ભિક્ષુ
For Private Personal Use Only
મારખી,
તા. ૪-૧૧-૭૪
જાય
૦૦૦ સારા કે નરસા, નાના કે મોટા ધા પ્રસંગે! કાંઇ ને કાંઇ મેધ આપતા અધિકાર પ્રમાણે સંસ્કાર પડે છે. આશ્ચર્ય જેવું, આકસ્મિક કે નવાઇ જેવું લાગે છે તે થવા ચેાગ્ય થાય છે, મનવા ચેાગ્ય બને છે. સમજવાન એમાંથી નવુ શિક્ષણ મેળવે છે. નિરીક્ષણ કરવું. અનુપ્રેક્ષાની ટેવ પાડવી. આત્મનિરીક્ષણ એ આલેચનાને પ્રકાર છે. ભૂલનો પશ્ચાતાપ અને આ ધ્યાન એ જુદી વસ્તુ છે. આધ્યાન બંધન કરે છે, પશ્ચાતાપ શુદ્ધિ કરે છે. આસકિતભરી ઉદાસીનતાને ચિત્તની પ્રસન્નતા ભિન્ન વતુ છે. ગમે તેવા પ્રસંગમાં પણ ચિત્તની પ્રસન્નતા ટકાવી રાખવી. ખેદ, શેક, ઉદાસીનતા, અણુગમે એ નીચી ભૂમિકામાં ઘસડનાર શત્રુ છે. શાંતિ, સ્થિરતા, પ્રસન્નતા, પ્રેમ, આનંદ એ ઉર્ધ્વ લઈ જનાર દ્વિવ્ય
સુદામડા, તા. ૧-૧-૪
છે. પાત્રતા પ્રમાણે, અજ્ઞાનનુ કારણ છે. જીવન તરફ હંમેશાં
૨૨૩ www.jainelibrary.org