________________
દેવ વિવય ૫. જ્ઞાનયજી મહારાજ જસશતાલિદ મતિ»થs
*
*
સંઘતણ સરદાર, ઊઠો ઊઠે ઊંઘ કરો અળગી; પડિયા કેમ પ્રમાદે, વીરવચનને રહે સદા વળગી શકિત કરુણામય (અહિંસા) મારગને, સુધારવાના સાધન જે કરશે; વરશે વરપદવીને, ભવ્ય બની તે ભવસાગર તરશે... શકિત જાગો અને જગાડ, આળસ છેડો જન્મ સફળ કરવા; જે નરભવનો લહાવો, “સંતશિષ્ય કહે વરપદવી વરવા...શક્તિ''
પણ જેઓ ધાર્મિક ઝનૂનથી ન જ સમજ્યા તેમને તેમણે સાફ કહી દીધું
“સમજણ વિના તે બાંધે સામાયિક, પડિકકમણું બેલે પોકારી; પિષે સજે પણ રેષો તજે નહીં, વાતો છે. ડે ના વિકારી...સુધરી. ધર્મના કાર્યમાં ધાંધલ મચાવે ને, ખરચાની વાતો ખરી,
મુખેથી મેર જેમ મીઠું બેલે ને, કેડે તે રાખે કટારી, કુંથવાને દેખી કરુણ બતાવે, માણસને નાખે મારી.... સુધરી કેમ બને સારી, જેને પડી પ્રકૃતિ નઠારી! ...”
માટે
જાગી જગાડો જેન બંધુ! જેને ત જગાવવા. કટુતા, કપટ, છળ, કલેશ કાઢી પ્રેમઘટ પ્રગટાવવા.”
X જેમ ધર્મઝનન ધમીને અવળે રસ્તે લઈ જાય છે, તેમ દંભ પણ સાચી વસ્તુથી દૂર લઈ જાય છે, માટે જ કવિશ્રી કહે છે
“જેન રીત નવ જાણી, હજી પણ જેન રીત નવ જાણી રે! ગરબડ ગેટા કંઈક વાળિયા, ધર્મ કર્યો ધૂળધાણી રે જી; દગા કપટમાં રમી રાતદિન, કરી હજારે હાણ....હજી પણ૦ અ૫ પુણ્ય કરી અધિક બતાવ્યું, મેજ મફતની માણુંરે જી; અપૂર્વ સુંદર પરમ તત્વની, શૈલી નવ સમજાણી.હજી પણ ”
અથવા સ્થૂલ પ્રતિષ્ઠામાં લેભાઈને જેઓ જૈનત્વને ભૂલ્યા હોય, તેમને સાચી લાજ રાખવા સમજાવે છે –
સાચી લાજની જે રીતે સમજાય છે રે સંતશિષ્ય” કહે ગુણીમાં ગવાય છે રે !
પણ કૃત્રિમ લાજથી તે
* લાજ રાખવાને પેટે ખવાય છે રે!
કલેશ કજિયામાં લાજે કપાય છે રે..૨૦ ત્યાગી થઈને પણ લાજમાં તણાય છે રે ! દુઃખી થઈને તે લાજમાં દબાય છે રે. જે ર૦
X
, ૨૦૮
જીવનઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org