________________
Cબ ગુરુદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
છતાં જેઓ સાચા જેન બનવા નથી ઈચ્છતા તેઓને કવિશ્રી સાફ કહે છે
જેની નથી થયે રે, શીદને ગુમાનમાં તું ઘૂમે? મહાવીરનાં વચન ન માન્યાં, રહ્યો વ્યસનમાં વળગી; વિવિધ વાસના કદી કરી નહીં, અંતરઘટથી અળગી...જેની
ભલે વ્રતધારી થયે પણ....
એકે વ્રત લઈ નહીં ઉકા ન્યું, ડહાપણમાં તું ફૂલ્ય; સંતશિષ્ય સેવા નવ કીધી, ભક્તિપાઠને ભૂલ્યા. જેની.”
ભારતીય સંસ્કૃતિને અથવા અધ્યાત્મવાદને પાયે “ઈશ્વરકતૃત્વ નથી; પણ “કર્મવાદ' છે. ઈશ્વરને જરૂર માનો પણ પ્રેરણું માટે. કર્મવાદને માને પણ સત્યરુષાર્થ માટે. પુણ્ય, પાપ અને પરલોક વગેરે કર્મવાદને લીધે જ છે. એટલે હવે કવિશ્રીની દ્રષ્ટિએ આસ્તિક, નાસ્તિક સમીક્ષા કરી લઈએ –
આસ્તિક લક્ષણ “એકને વળગિયા એટલાજ ઊગર્યા રે;
દાણાઓ બીજ દળાયા રે વહાલા! સંતશિષ્ય” એક સાથે સર્વને સધિયાં રે,
તજી દીધું એક તે તણાયા રે વહાલા !...એક
“અનુભવીને એકલું આનંદમાં રહેવું રે, લક્ષ્યનું સ્થાન અનુભવેથી લક્ષ્યમાં લેવું રે.”.
આ એક એટલે “આત્મા” આત્માને ઓળખવા માટે પ્રથમ “માનવતા’ જરૂરી છે, નહીં કે “શુષ્ક આત્મજ્ઞાન.” તેથી જ કહે છે –
ચર્ચા કરી ગગન ગજાવ્યું રે,
બહ અન્યને બેલી બતાવ્યું રે! શઠ મનને નવ સમજાવ્યું રે, અતિ લૂખું રે. ભીતર હજી ન ભિંજાયું.. જે
જે બુદ્ધજનોએ બતાવ્યું. અંતરમાં રે આત્મજ્ઞાન હજી નાવ્યું.જે.”
અંતરમાં સાચું આત્મજ્ઞાન લાવવા માટે કર્મવાદને યથાર્થ રૂપમાં સ્વીકાર કરવા કવિવર્યશ્રી પ્રેરે છે.
કર્મવાદ દ્રવ્યકમ ને ભાવકર્મના ભેદને, સમજે ત્યારે આનંદ પ્રગટે ઓર જે.
કમતણી અસરે રે કાળા કેરની..”
ગુરુદેવની કાવ્યપ્રસાદી
૨૦૯ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only