________________
પૂજ્ય ગુરૂદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથર
વિનય - વિવેક અવિનીતને નથી કોઈ આશરો રે, નરભય એને નિષ્ફળ જાય.અવિનીતને”
માટે - “વિનયથી વખત જોઈ વદીએ ...”
કારણ કે – “વિશ્વ બધું વશ થાય, વિનયથી વિશ્વ ...”
હવે તેઓ ભારતીય સંસ્કૃતિના મૂળ બે પાયા ઉપર જોર આપે છે.
સત્ય અને શીલ સજે ! સુંદર સુખને કરનાર, સત્યભૂષણ સજીએ; અસત્ય એહ જ અન્યાય, તન–મનથી તજીએ.”
સાચામાં રાએ નહીં, બેટે થયે ન ખેર, મૂળ ન સમયે મરણનું, ભણે ન ભવને ભેદ.”
“સત્ય અસત્ય ન થાય, કદી પણ સત્ય અસત્ય ન થાય, સદગુણ આખર શુણ થાય, દોષ એ દોષ દેખાય.”
‘દુશમન દાસ બની રહે છે, શિયળે પાપ પલાય, અણી વખતે ઊભા રહે છે, સર કરેજી સહાયજીવ રે તું.”
હવે કવિવર્ય “સર્વાગી જ્ઞાનમૂલક ધર્મ” ભણી આંગળી ચીંધે છે; કારણ કે છેવટે તે માનવતા દ્વારા આત્માને મૂળ ગુણ પામવાનો છે.
સર્વાગી જ્ઞાનમૂલક ધર્મ “વ્રતધારી સદ્દગુણ ભંડાર, કરે પ્રેમથી પર ઉપકાર; અલ્પારંભી અતિ ઉદાર, સત્ય જેહને જીવનસાર.”
દાન-શીલ-તપ-ભાવ તરંગ, ઊઠે નિત્ય અંગેઅંગ, સંતજનોને રાખે સંગ, રોમ-રોમ સેવાનો રંગ.”
હંસ સ્વરૂપ સદા હૈયે ધરે રે, દુર્ગુણથી પેજન દૂર છે, વિષય-કષાયથકી તે વેગળા રે, ઉછળે આનંદ જેના ઉર હો ?
પ્રેમથી જે પ્રેમ વધે છે, આનંદ અધિકો લે છે, તેમજ દ્વેષે દ્વેષ વધે છે. દિલડામાં દુઃખ દે છે.”
૨૦૬ Jain Education International
જીવનઝાંખી www.jainelibrary.org
For Private & Personal Use Only