________________
પૂજ્ય ગુરુદેવ્ર વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
“આઠ પહોર ઉપાધિ આદરે રે, ઘડી એકે ન મળી નવરાશ ધ્યાન રૌદ્રને કૃષ્ણભાવ કેળવે રે, પાપ તાપ સદા એની પાસ.”
“કોઈ જેગી થઈ જંગલ વસિયા, કેઇ ફકીર થઈ અંતે ફસિયા, વિધવિધ રસના થઈને રસિયા, ખાટી આશાથી ન ખસિયા.”
“વિષમ બુદ્ધિવાળા બનાવ્યા, આપી ઊધે ઉપદેશ; ઠંડક ઉપર દેખી ઠગાયા, વૈરાગીના વેશ.”
“સાચા સાધુનો વેશ ધરે છતાં, શઠનો હાય સરદારજી; સંતનો શિષ્ય એવા દંભી સલીલેને એળે ગયે અવતાર છે.”
મોટા મોટા મમતી થયા, નાના નાના થયા નિર્લજજી, તાણી તાણ પાડયાં તડાં, સુધાર્યો ના સમાજ જી.
ખરી રીતે સ્વ–પર કલ્યાણ માટે સાધુ દીક્ષા લેવાય છે. છતાં માત્ર વેશધારી થઈ પોતાનું અને પરનું બૂરૂં જ કર્યા કર્યું, એ કેમ તારે અને કેમ તરે ? સાધુ તરફ આથી લોકોનો વિશ્વાસ ડગી જાય તેમાં નવાઈ નથી. ભલે પછી અમુક વર્ગ તરફથી એમનું ચાહે તેટલું બહુમાન થતું હોય ! એટલે જ કવિવર્ય મુનિશ્રી કથે છે –
“વિશ્વાસ રહે કેમ વિશ્વને? ગુરુએ કર્યા એહવા કામ, વેષ પહેરે વૈરાગ્યને, ન મળે શાંતિનું નામ છે એ વિશ્વાસ
આધાર જેને અવનિ વિષે, શાન્તિ પામ્યાનું સ્થાન, એહ જ ઉતારે ઊંડી ખાડમાં, મિથ્યા ધરી અભિમાન છે.” “જમ આવે કયાંથી જાગીઓ ? વરસે વિષને વરસાદજી: જલમાંથી શું વાળા થઈ, કરવી ક્યાં ફરિયાદજી?”
X છતાં તેઓ આખીયે સાધુસંસ્થાથી હતાશ નથી. એથી જ ઉત્સાહપૂર્વક કહે છે.
“તત્ત્વથી તયાં વળી તરશે, તાવથી તર્યાં વળી તરશે મહ મમતમાં બહુ મુંઝાશે, ભવસાગર ફરશે.વાત કહું,
કારણ કે એ જ સાધુસંસ્થામાં સ્થૂલિભદ્ર મુનિ થયા છે. પછી નિરાશા શાની? સ્થૂલિભદ્રને અંજલિ આપતાં કવિવર્ય જણાવે છે –
ચાળા કર્યા બહુ ચળાવવા, રચી - રચી વિવિધ વિલાસજી ઈચ્છી નહીં કોશા એમણે, અંતર કરી નહીં આશજી હું બલિહારી એ વૈરાગ્યને, લાગ્યો હદયમાં રંગજી”
૧૯૮ Jain Education International
જીવનઝાંખી
For Private & Personal Use Only
www.jainelibrary.org