________________
પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
“ છૂટેલા તેજ છોડાવે, સમલા તે સમજાવે, અનુભવીએ અનુભવાવે, આનદ ઉભરાય
સદ્ગુરુની કૃપા થાય.”
X
×
પછી પેાતાને સાચા ગુરુ મળતાં વાર ધન્ય – ધન્ય બની. ખાલી ઊઠે છે.
X
X
પણ ઠેર-ઠેર અપ્રમત્ત સાધુગુરુ કયાં મળે? અને ગુરુ વિના સાચા માર્ગ કેમ જડે? એટલે તેઓ ખીજા નંબરે માદક શુરુને પણ જાગૃત રહેવાનું કહી સ્થાન આપે છે.
૪
66
‘ સદ્ગુરુ સાચા મળિયા રે, દુઃખ મારાં લીધાં હરી; પિયાલા મને પાચે રે ... પ્રવચનને ભાવે ભરી. ’
માર્ગદર્શક સાધુ
કવિરાજ અહીં માર્ગદર્શક સાધુનાં લક્ષણા શરૂમાં કહી દે છે, અને એવા સાધુને શેાધી લેવા કહે છે.
“ પ્રભુનાં (વીતરાગનાં) રમાના પાળે છે, જે પાપકર્મ ખી ખાળે છે; નિજપરના તાપે ટાળે છે,
એ સંત કહા કયાં સાંપડશે? ''
X
X
×
પછી આવા શીખાઉ ગુરુને ઉત્પ્રેષ છેઃ
કર શિષ્યની સહાય, શિષ્ય તારુ ધ્યાન ધ્યાય’
X
X
X
સાથે।સાથ શીખાઉ શિષ્યને પણ સએપે છે.
ગુરુદેવની કાવ્યપ્રસાદી
Jain Education International
“સદ્ગુણુના સિંધુ શેાધ સંતને, શરણે રાખી શેક હરે.
આશા ને તૃષ્ણા અલગ કરે એવા, મનને જીતેલા મહંતને શરણે રાખી શેક હરે.
X
×
×
એમ કહી દઇને આજના સર્વ સામાન્ય સાધુ-સંન્યાસી વેશધારીઓને ચાબખા ફટકારે છે : -
×
આત્મ અવિચળ સુખ મેળવવા, કદી હોય મરજી તારી, કર સદ્ગુરુના સગ રંગથી, વાત માનજે તુ મારી. ચલતી :- જેણે દીઠુ હશે ગામ, પહોંચાડશે તે ધામ; કરી દેશે ખધુ કામ, શાને આથવુ. આમ, આ અપાર ભવમાં સાધ્ય વિનાના, રાગ તણું વૈદુ' કરવા તત્ત્વજ્ઞાનના વૈવિવેકી, સમયજાણુની કર પરવા
આત્મ
X
X
૫
સર્વ સામાન્ય સાધુ
૮ વેષ પહેર્યાથી શું બન્યું? દ્વેષભર્યા દિલમાંય
પેાતે જે સુધર્યા નહીં, પરને કરે શું પસાય ? ”
×
X
X
For Private & Personal Use Only
૧૯૭ www.jainelibrary.org