________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
કારણ કે ભારત જ્યાં લગી પરત ંત્ર હશે, ત્યાં લગી ભારતદ્વારા નિખિલ જગતને ઉદ્ધાર શકય નથી. એટલે તેઓ તરત સમજી જાય છે કે ગાંધીજીમાં પ્રભુસદેશ પહેલે ભારતની આઝાદીના છે. તેથી વર્તે છેઃ ભારતના સ્ત્રાધીનપણાને વિજયી માર્ગ ખતાવે છે; ‘સતશિષ્ય ’ એની સંગતથી જીવન સુધરી જાચે છે.” આગળ મહાંજિલ સાથે કવિ ખેલે છેઃ
“ જીવવું કેમ આ જગમાં, વહે કેમ પ્રેમ રગરગમાં, ભણા'વા પ્રેમના પાઠે!, અવનિમાં ગાંધીજી આવ્યા. ભૂલેલાને માર્ગ ખતલાવા, સત્યના સૂત્ર સમજાવા; અહિ'સા ઔષધિ પાવા, અવનમાં ગાંધીજી આવ્યા, વધ્યા છે વીરને (મહાવીરને) નામે, અનાચારે બહુ જગમાં, નયનથી ન્યાય નીરખાવા અવનિમાં ગાંધીજી આવ્યા.
૧૯૬
Jain Education International
×
×
ભૂલ્યા જે આના પુત્ર, સુણાવા ન્યાયના સૂત્ર; વિષ્ણુકના વેશ કાઢીને, અવિનમાં ગાંધીજી આવ્યા.
X
X
જગતને ખાધ દેવાને જરૂરી વાત કહેવાને;
લઈ સંદેશ પ્રભુજીનેા અવનમાં ગાંધીજી આવ્યાં.
એક મહાન જૈનસાધુ એક ગૃહસ્થાશ્રમી સંતને આવી મહાન અ ંજિલ આપે. તે બતાવી આપે છે કે તેએનેા અને ગાંધીયુગના કેવા ગાઢ સંબંધ હતા ! પણ તેઓ ગુરુપદ તે સન્યાસી સંતને જ આપે છે. હવે સતના ત્રણ પ્રકારા જોઈ લઈએઃ
૩
અપ્રમત્ત સાધુગુરૂ
“ એક અરજી રે સદ્દગુરુ આપ સ્વીકારી
"L
આ
લ્યે ધ્યાન વિષે ગુરુ ધારી. આશ્રિત આપના જાણી રે,
ગુણખાણી રે ... પ્રેમના કિરણ પ્રસારી યે ’
X
X
66
ગુરુ! મુકત થવાના અપૂર્વ માર્ગ બતાવજો રે, ગુરુ ! નાલાયકમાં લાવજો રે. '
લાયકાત
X
X
ગુરુકૃપા વિના માચાવાળા મનના પાર ન આવે, શી શેષ કરુ? અજાણ નરને અધારે કેમ ફાવે?’’
X
×
કારણકે ‘શાન્તિ પમાડે તે જ સત.’
ગુરુ પેાતે તરે અને ખીજાને તારી શકે. “શાન્તિ, શાન્તિ ભરી જેના શ્વાસમાં
‘સતશિષ્ય' સંયમીઓની રીત, પૂરણ તેમાં પ્રીત સંયમપંથ સાંભળે.”
X
X
For Private Personal Use Only
જીવનઝાંખી
www.jaine||brary.org