________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
અહીં ભક્ત કવિશ્રીએ, વીતરાગ દેવ એવા પાર્શ્વપ્રભુ પાસે પ્રાર્થના કરી છે. પ્રાર્થીના એટલે જ ઉત્તમ પ્રકારની માગણી. આખા પદમાં એ જાતની માગણી કરે છે. પછી તુરત જ વીતરાગ એવા ભગવાન મહાવીર પ!સે, લઘુતાદર્શીક પેાતાના ભાવ રજૂ કરતાં કહે છેઃ –
‘· મહાવીર અમને પાર ઉતારા, અમને સેવક તરીકે સ્વીકારે. ’’
X
×
“પાવન કરવા ઘટદિરે પધારજો રે,
નાથ આવીને કરજો નિવાસ.’
×
X
“ સચ્ચિદાન ંધન બ્રહ્મ શાંતિકરા,
ગુરુદેવની કાવ્યપ્રસાદી
Jain Education International
અરજ સેવકતણી ઉર સ્વીકારી;
હદય ઠામે ઠરી; દુરિત દૂર કરી,
X
કવિશ્રીને માત્ર પાવનદિની જ પરવા છે. બીજા કા॰ સાધનાની નહી. કારણ કે સમાજસુધારામાં સ્વચ્છ હૃદયના સતની દોરવણી ખૂબ કામ કરી જાય છે. એટલે જ તેઓ દેવ પાસે માગે છે. “હે દેવના પણ દેવ, અમ ઉર પ્રેમપૂર વહાવજો. ’'
X
X
અમ, અણુ-અણુ વિષે ઊભરાવો.''
×
×
“ સમાજમાંહે સર્વ સુધારા, પૂરણ કર
પરમેશ,
કાદવ જેવા કુટિલ કના, કાઢ અમારા કલેશ રે .. અમૃત ઝરનારાં૦ ’
“સેવા ધરમના શેખ
અખૂટ અવથકી લે ઉતારી.’’
X
X
X
કવિને માત્ર સેવા, સેવા અને સેવા જ જોઈએ છે. અને તે પણ માત્ર રાહતરૂપ સેવા નથી જોઇતી, પણ તાત્ત્વિક સેવા જોઇએ છે. આવી સેવા જ તીથ કર જેવા સર્વોચ્ચપદ્યને આપવામાં કારગત નીવડે છે. પણુ ભગવાન મહાવીર તે અઢી હજાર વર્ષ પહેલા ગયા. તેમના જંબુ' જેવા અંતિમ કેવળી શિષ્ય પણ ગયા, ભદ્રખાહુ જેવા શ્રુતકેવલી પશુ ગયા. રથૂલિભદ્ર જેવાં મંગલકારી મુનિવર પણ ગયા. હેમચન્દ્રાચાર્યાં જેવા કલિકાલસર્વજ્ઞ પણ ગયા. ત્યારે તેઓ પ્રાથે છે કે “હે અરિહંત, સિધ્ધ, અને કેવળીએ ! કોઇ મહાસત્ત્વમાં આપના સંદેશા સિચે; જેથી ઉધારક પૈગંબર આવે,
ર
પૈગંબરના અવતરણની પ્રાર્થના
આવે, આવે, આવેા દેવ! ઉદ્ધારક બની આવે,
હવે વખત ન વિતાવેા દેવ! ઉધ્ધારક બની આવેા. શુદ્ધ-બુદ્ધ આવે સાંભળતાં, સઘ એ મત્ર સુણાવે,
નીરખે સઘળાં નિજ નિજ કૃત્ય અંજન એવું લગાવે.”
X
X
પછી તરત પુલકિત હૈયે સમસ્ત ભારતને સ્પષ્ટ કહી દે છે“જાગા! ભારતન્દ્રયા તમને, ભારતવીર જગાડે છે, વિજયતણુ' વાજું મનમેાહન, એ નરવીર
વગાડે છે.”
For Private Personal Use Only
૧૯૫ www.jainel|brary.org