________________
પષ્ય ગુરુદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મરાતાલિદ સ્મૃતિગ્રંથ
फोन ५१८ તા. 23, 2 - *7%
ब्रह्मविद्या मंदिर વવનાર જિ. વઘ ૪૪૨૦૦૨
3ી. ૧ ૧ - -ની ન દતાનું
જી નન્મ ૨ ૨
૧૧ જી
રાક ના મને
- ર મ ર તે
આદરણીય મુનિશ્રી સંત બાલજીને તે સારી રીતે જાણું છું. કારણ કે તેઓનું વ્યાપક અને પ્રેમમય કાર્ય આજે સર્વ વિદ્યુત છે. પણ એને મૂળ સોત તેમના ગુરુવર્ય નાનચંદ્રજી મહારાજ હશે, એની કલ્પના ન હતી.
ગુરુવર્ય નાનચંદ્રજીનું ટૂંકું ચરિત્ર હમણાં જ વાંચવામાં આવ્યું, તેમને ફેટે પણ જોયે. જોતાંત તેઓ મહાપુરુષોની હરોળમાં સૌથી ઊંચા સ્થાન પર બિરાજેલા હશે એ વિષે શંકા ન રહી. કેવળ ફેટા ઉપરથી જે એ અપૂર્વભાવ મનમાં ઉપ તે જેઓ ગુરુવર્ય નાનચંદ્રજીના સહવાસમાં આવ્યા હશે, તેનું જીવન કેટલું ધન્ય અને પાવન થયું હશે !
ગુરુવર્ય નાનચંદ્રજીને હું શત શત પ્રણામ કરી આ સ્મૃતિગ્રંથ-વેજ કેને ધન્યવાદ આપું છું. કારણ કે તેઓએ એ પુણ્યકાર્ય જગતની સામે પ્રસ્તુત કર્યું.
શિવાજી ના ભાવે, તા. ૨૩-૨-૭૬
બ્ર. વિદ્યામંદિર પવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org