SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ પષ્ય ગુરૂદેવ દિવય પ. તાનસજી મહારાજ જન્મશતાહિંદ સ્મૃતિ પાર્શ્વમણિ સમ પ્રભુ તમે, જ્ઞાનનિધિ ગુણધામ; પડલ વિદારક પાપના, નિર્મળ પ્રભુ તુજ નામ .... ૭ પાવાપુર પાવન કરી, કરી કમને અંત; આસોના અમાવસમાં મેક્ષ ગયા સુમહંત - ૮ અક્ષય તેજોમય પ્રભુ, આપ સ્વરૂપ અનંતઃ કેડ જીભે કરી કેઈ કહે, તે ય ન પામે અંત ... ૯ શરણાગત આ શિષ્યના, સાચા છો શણગાર; સમય સમય શુભ ભાવથી, વાંદું વારંવાર ... ૧૦ દેહરા : ક્ષમાપના— પ્રભુ તુજ લય લાગી નહિ, ૫ ને ગુરુવર પાય; દેષ ન દીડા દિલતણું, અંતર અતિ અકળાય .... ૧ સહુ સાધન બંધન કર્યા, અવળા કરી ઉપાય; રાજી રઘે હું રમતમાં, શાથી આ સમજાય? ... ૨ અપાર ભવમાં આથ, ભાન વિના ભગવાન; શરણ રહ્યા નવ સંતને, ધર્યું ને કદિ શુભધ્યાન ... ૩ ત્યાનું કેમ તમામને, વિણ ઉપજે વૈરાગ્ય; છોડું પણ સમજણ વિના, છૂટે કેમ સરાગ... ૪ મહાભયાનક સ્થળ વિષે, સૂતો તાણી સડ; નિર્ભય સ્થળ ભય પામીઓ, ખરેખરી એ ખેડ .. ભય માન્યું નિર્ભય બને, નિર્ભય ભય સમજાય; આતમ સુધરે આપણે, નિર્ભય સ્થાન પમાય... ૬ અમૃતને અળગું કર્યું, કંચન ગયું કથીર; વહેતું દેખી વિષને માન્યું નિર્મળ નીર . ૭ સરવાળો સાં નહિ, લાભ ખોટનો લેશ આત્મમેળ ન મેળવ્યું, કમીટ થાશે કેસ૮ સાચામાં રાઓ નહિ, છેટે ન ધર્યો છે; મૂળ ન જાણ્યું મરણનું, ભવને ન જાણે ભેદ ૯ સંગ કર્યો નવ સંતન, તંત ન તો લગાર; અંત ન આશાનો કર્યો, “સંતશિષ્ય કહે સાર ... ૧૦ પ્રભુ તુજ પદ પંકજ પડી, યશૃં એ જગદીશ, સંત સંગ તુજ સ્વરૂપમાં, રહે અંતર અહર્નિશ ... ૧૧ ૧૮૪ Jain Education International જીવનઝાંખી www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy