SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ }પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ સંસારસાગરના લોકે જીનવાણી માતા તમ પાય લાગું, દેવ-ગુરુની આગના માંગુ જીભા અગ્રે તું બેસજે આઈ, વાણું તણું તે કરજે સવાઈ ... ૧ આ પાછો કેઈ અક્ષર થાવે, માફ કરજો કેઈ દેષ જે આવે; અલ્પબુધિથી કહું છું આજ, ગુરુતણી તે લહું છું સાજ - ૨ ગુરુ મારા છે ગુણના નિધાન, દેશ-વિદેશમાં બહુમાન; જેના મુખમાં છે અમૃતવાણી, ગુરુ પાસે હું પામર પ્રાણી છે. ૩, સંસારસાગરના કહું સોકે, ધ્યાન રાખીને સાંભળજે લોકે; સાંભળતાં તે કર્મ કપાય, પ્રેમથકી જે પ્રભુને જપાય ... ૪ પ્રથમ કથની કઈ કરમ કેરી, જીવના જબરા જાણ વેરી કર્મ કરીને નરકમાં જાય, પરમાધામીને માર ત્યાં ખાય .. ૫ મારે મુદગલ ને પાડે ત્યાં ચીસ, કેના ઉપર કરે ત્યાં રીસ? ત્રાંબુ તરવું ને સીસું ઉકાળી, રેડી પેટમાં નાખે જ બાળી . ૬ જોજન પાંચસે ઊંચે ઉછળે, ઉછળી પડે ભૂમિની તળે; પાડે પિકાર છો કેય, એ દયાળુ કેણ ત્યાં હોય? ... ૭ મારી મારીને કાઢે ત્યાં લેટ, ભૂખ તરખાની નહિ. જ્યાં બેટ; ત્રિછા લે કથી અનંતે તાપ, તાપની સાથે ટાઢ અમાપ • ૮ બોલ દશતો અનંતા કહીએ, સૂત્ર મધ્યેથી વાંચીને લઈએ, વાંચી વિચાર કરે મનમાંય, તે નર ફરીથી નરકે ન જાય . ૯ પ્રજળે વિંડને પસ્તાવો કરે, જમ આગળ કર જોડી કરગરે; આંહીથી હવે જે છ એકવાર, પાપ તે ફરી નહીં કરનાર . ૧૦ એવો વિચાર દુઃખ મધે થાય, સુખ મળે ત્યાં ભૂલી જવાય; એવી વેદના અનંતીવાર, આ ભોગવી ખાઈને માર ... ૧૧ હે જીવ તું છે માર ખાનાર, તોય ન આવે પાર લગાર; ચાર ગતિને દંડક જેવીશ, ફર્યો તે મધે વિસવાવીસ . ૧૨ સ્થિર રહેવાનો કર ઉપાય, ચારે તરફ લાગી છે લાય; સદૂગુરુ વિના કરશે કેણુ સા'ય, અવસર અમૂલ્ય એળે સૌ જાય ૧૩ શોધી કાઢને સદ્દગુરુ સાચા, જ્ઞાન – ધ્યાનમાં નહીં જે કાચા ગુરુ ગોતીને મેળવ જ્ઞાન, જેથી થાય ભવ તરવાનું ભાન ... ૧૪ જ્ઞાન મેળવી કરવો વિચાર, કયાંથી હું આવ્યો કયાં છું જનાર; મારું તે દુઃખ કોણ હરનાર, કણ ને કેવી રીતે તરનાર . ૧૫ રહ્યો અને કાલ નિદ, તારું તહાં તે કાઢે નખેદ રતાળ પીંડાળું લસણ ને કંદ, ઉપજ અનંતિવાર મતિમંદ ... ૧૬ ડુંગળી મુળા ને ગાજર માંહી, ઉપર્યું દુઃખ તે અંદર રહી, પીડા પાપે તે જાય ન કહી, કપાણે મેળાણે છેદાણે સહી ... ૧૭ સંતશિષ્યની કાવ્યસરિતા ૧૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy