SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ પરને પેાતાવત ગણુનાશ, પર માટે દુઃખને સહે છે; પર માટે દુઃખ સહન કરે છે, ધન્ય સહુ તેને કહે છે.... ૩ યાચક મટીને અર્પણુ કરવુ, રહસ્ય જીવનનું એ છે; રહસ્ય આપ્યાનું સમજે છે, ‘સંતશિષ્ય' ફળ તે લે છે .... ૪ ☆ મહા મસ્તાન છે. માયા ( ગઝલ) મહા મસ્તાન છે માયા, ડૂબ્યા એમાં સહુ ડાહ્યા; મહાજન એ વિષે માહ્યા, પછીથી રાંક થઈ શયા .... ૧ જગત ઇંડી થયા જોગી, ભુલાવીને કર્યાં ભેગી; લગન માયા વિષે લાગી, કદી જોયું નહી જાગી ... ૨ ભલા વૈરાગ્યને ભાખે, છતાં મને મેહમાં રાખે; દયામય વાતને દાખે, જીવનને જોખમે નાખે ... ૩ ખુલકમાં બહુ થયા ખાટા, પડયા ત્યાગી તણા તેાટા; ગુરુ થઈ વાળવા ગાટા, મહી પર આ જુલમ મેટા ... ૪ છતાં શુભ સાધના છોડી, મતિ જંજાળમાં જોડી; નીતિના તારને તાડી, ડુખાવે હાથથી હાડી ... પ જરૂરી વાત નવ જાણી, નકામા તતને તાણી; કહ્યું આ ‘સતના શિષ્ય' પ્રમાદી થઇ પડયા પ્રાણી ... ૬ ✩ ‘સતશિષ્ય'ની કાવ્યસરિતા Jain Education International કહા કયારે પછી કરશે ? (ગઝલ) મળ્યાં છે સાધના માંઘા, મહા પુણ્ય તણા ચેાગે; છતાં સત્કાર્ય નથી કરતા, કહા યારે પછી કરશેા ? ... ૧ મળે નહીં આપતાં નાણું, તર્યંનું આ ખરું ટાણું; છતાં હજીયે નથી તરતા, કહે! કયારે પછી તરશે ? ધરા છે. ધ્યાન માયાનુ, કરે છે કામ કાયાનું; પ્રભુનું ધ્યાન ના ધરતા, કહેા કયારે પછી ધરશે ? મહાત્ા તણા પૂરે, ઘણા ભવથી તણાયા છે; હજી પાછા નથી ફરતા, કહેા કયારે પછી કરશે!? ભગાડીને ખશ્રી ખાજી, રહેા છેા શા થકી રાજી કરી દાષા નથી ડરતા, કહે! કયારે પછી કરશે ? કમાવાના નગઢ દામા, ખરાં કરવાં તણા કામે; સતના શિષ્ય ? હજી કરતા, નથી તે કયા સમે કરશે ? ✩ For Private Personal Use Only .. ... --- ... ૨ ૩ ૪ ૫ * ૧૭૭ www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy