SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ વિષય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ જરા ખેલી નયન જોશે (કવલી) નથી કરવું તમારે ને, ન કરવા અને દેવું; ઘણાં એવા બનાવોને, જરા ખેલી નયન દેશે . ૧ તમારાં વ્યકિતગત વે, ઝરેલાં ઘરતણાં ઝેરે; ધર્મસ્થળ કેમ ઢળે છે? જરા બેલી નયન દેશે .. ૨ તમોને ગ્ય જાણીને, કર્યા છે કુદરતે મોટા વિસારી કેમ એ વાતે, જરા ખોલી નયન દેશે .. ૩ સુકાણાં પ્રેમનાં પૂરો, બુઝાણી આગ સેવાની; ભૂલ્યા ભક્તિરણ પથને, જરા ખેલી નયન દેશે .. ૪ ભુલાયા પાઠ સેવાના, ભુલાયા ધર્મનાં તરફ થયા ખાં સમા ખાલી, જરા ખેલી નયન દેશે .. ૫ ઘસાયા ને ઘસાઓ છે, દુઃખદ ક્ષયના સમા દર્દ તમો સ્થિતિ તમારીને, જરા બેલી નયન દેશે . ૬ ભયંકર આ દિશામાંથી, જરા જાગૃત થઈ જાવા; કહ્યું આ “સંતના શિષ્ય જરા ખેલી નયન જોશે .. ૭ અમીની આંખથી જશે (ગઝલ) નયનને નિર્મળાં કરીને, પ્રથમ મન મેલને દેશે: પછીથી સર્વ કાર્યમાં, અમીની આંખથી જોશે ... ૧ ભરેલાં કંઈક કાળનાં, રહ્યાં છે હદયમાં રે; ગુનાની આપતાં માફી, અમીની આંખથી જોશે ... ૨ હૃદયમાં પાપ ભરનારા, દલન કરીને બધાં દો; તે દુઃખી કે દદીઓ સામું, અમીની આંખથી જશે ... ૩ ગરીબડા ગાલ પર ઝરતાં, ગરીબના અશ્રુઓ લેશે; - અનાથ યાચવા આવ્યું, અમીની આંખથી જોશે ... ૪ મળ્યાં છે સાધને મોંઘાં, ખચીત આ સમય નહિ ખાશે; બનીને “સંતના શિષ્યો” અમીની આંખથી જોશે. ૫ પરને શાતિ જે અપે છે (રાગ-લાવણ) પરને શાંતિ જે અપે છે, તે જ ખરી શાંતિ લે છે દેવામાં લિજજત સમજે છે, તે જ ખરી રીતે દે છે....૧ પરમારના કામ કરે છે, અમર નામ તેના રહે છે; સાચા પ્રેમીના ઘટમાંથી, પ્રેમતણી પૂરે વહે છે....૨ ૧ ૧૭૬ Jain Education International quen Intermational For Private & Personal Use Only જીવનઝાંખી www.jamelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy