SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ દ્વવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ સુતેલા કયાં સુધી રહેશે ? (કવ્વાલી) જરા કણા કરી ખુલ્લાં, અમારી વાતને સુણશે; ઘણા જરૂરીતણા સમયે, સૂતેલા કયાં સુધી રહેશે ?.... ૧ તમારી ઊંઘના લીધે, જીવન તમ ખાળનાં ખગડે; જગાડે છે છતાં હજુએ, સૂતેલા કયાં સુધી રહેશેા ? .... ૨ પતિત થાયે ગરીબ બંધુ, અતિ સાધન અભાવેથી; મદદ કરવા તણા સમયે, સૂતેલા કયાં સુધી રહેશે ?.... ૩ ખજાનો બહુમૂલા ધનના, પ્રમાદેથી ગુમાવ્યા છે; હવે આ ઘેાર નિદ્રામાં, સૂતેલા કયાં સુધી રહેશે ?.... ૪ બધુ બગડી ગયા પાછળ, તમે જાગી કઢી જાશે; પછી પડશે બહુ રડવું, સૂતેલા કયાં સુધી રહેશે ? ... પ જગતમાં બહુજને જાગ્યા, વગર ઉપદેશથી વહેલા; અહુ મેડુ થશે . તમને, સૂતેલા કયાં સુધી રહેશે ? વખત છે અલ્પ ને ઊંચા, ઘણાં છે કામ કરવાનાં; ‘સતના શિષ્ય’ કહે હજીએ, સૂતેલા કયાં સુધી રહેશે? .... ✩ ૧૭૪ Jain Education International સાબત તેવી અસર ( રાગ – લાવણી, ઢમ – વિષમ વાત મમ) *** જે નગરીમાં ન્યાય મળે નહિ ( રાગ લાવણી ) જે નગરીમાં ન્યાય મળે નહિ, તે નગરીમાં રહેવું શું? કહેલ વચને કાન ધરે નહિ, તેવા આગળ કહેવુ શુ?.. ૧ મરતા સુધી પણ મર્મ ન જાણે, મૂર્ખ થઈ ત્યાં મરવુ શુ? કદર કરે નહિ કાર્યતણી જ્યાં, ફ્રાગટનુ ત્યાં ફરવુ શુ?.. ૨ જુદા જીવ જણાય છતાં ત્યાં, જોર કરી જકડાવું શું? પાપતણા જ્યાં પાર ન આવે, એ પથમાં ઘસડાવું શું?.. ૩ પક્ષપલમાં પલટાય વિચારા, તેના સંગી થાવું શું? સમજુ સમજી જશે અવરને, ‘સતશિષ્ય’ સમજાવું શું?.. ૪ ✩ ૐ For Private & Personal Use Only જેની સેાબત રહે સદાયે, એના લક્ષણ આવે છે... ટેક ઝેરી ઝેરતણા ફળ આપે, વૈરી વેર ફળ વાવે છે, દ્વેષી નિત્યે દ્વેષ વધારે, ખેાટ જરૂર ખવરાવે છે; મૂર્ખની મૈત્રી મુર્ખ બનાવે, શા સંગી શ થાવે છે, પવિત્ર પંડિતના પરિચયથી, પડિતનુ પ પાવે છે ... જેની ૧ જીવનઝાંખી www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy