SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ જય ગુરૂદેવ વિવધ નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિ ઋતિગટા ખરાને બળનારાઓ, નીતિને તળનાશ; દયામાં ડાલનારાઓ, કહેને જાગશે ક્યારે ? ... ૩ સુશાંતિ શેષનારાઓ ! અવરને બેધનારાઓ ! ધરમને ઢંઢનારાઓ ! કહોને જાગશે કયારે? ... ૪ પ્રભુને માનનારાઓ ! પ્રભુને જાણનારાઓ ! પ્રભુ માટે ખપી જાવા, કહોને જાગશે કયારે? ... ૫ પૂર્વના જે મહાવીરે, ઝુકાવ્યાં સત્યમાં શિરે થવા એવા મહાવીરે, કહોને જાગશે કયારે? ... ૬ વીરના વેશને સજવા, પરાર્થે પ્રાણને તજવા; પ્રભુને એ રીતે ભજવા, કહોને જાગશે ક્યારે? .... ૭ વખત નિદ્રાત વીત્ય, સૂવાની આ નથી રીતો; ગવાશે આપણા ગીતે, કહોને જાગશે કયારે? .... ૮ પરાધીન થઈ પડયા રહેવું, હંમેશાં દુઃખને સહેવું; જણાયે આ અજબ જેવું, કહોને જાગશે કયારે ? - ૯ ઊઠે આલસ્યને છોડી, પરસ્પર પ્રેમને જોડી તમારા વાર્થને તોડી, કહોને જાગશે ક્યારે? .. ૧૦ સ્વપરના શ્રેય કરવાને, વિજયની લક્ષમી વરવાને; કહ્યું આ “સંતના શિષ્ય', કહોને જાગશે કયારે? - ૧૧ અવનિમાં ગાંધીજી આવ્યા (ગઝલ) જગતને બેધ દેવાને, જરૂરી વાત કહેવાને; લઈ સંદેશ પ્રભુજીનો, અવનિમાં ગાંધીજી આવ્યા .... ૧ ભૂલેલાને માર્ગ બતાવા, સત્યના સૂત્ર સમજાવા; અહિંસા ઔષધિ પાવા, અવનિમાં ગાંધીજી આવ્યા ... ૨ વધ્યા છે વીરને નામે, અનાચારે બહુ જગમાં; નયનથી ન્યાય નીરખવા, અવનિમાં ગાંધીજી આવ્યા .... ૩ ધરમના નામના ઝઘડા, પરસ્પર દ્વેષના રગડા; કળાથી કાઢવા માટે અવનિમાં ગાંધીજી આવ્યા. ૪ મહા મુશ્કેલીઓ સેવી, અડગતા રાખવી કેવી; બતાવા જગતને જાતે, અવનિમાં ગાંધીજી આવ્યા .... ૫ ભૂલ્યા જે આર્યના પુત્ર, સુણવા ન્યાયનાં સૂત્રે; વણિકને વેશ કાઢીને, અવનિમાં ગાંધીજી આવ્યા.... ૬ જીવવું કેમ આ જગમાં, વહે કેમ પ્રેમ રગરગમાં ભણવા પ્રેમના પાઠો, અવનિમાં ગાંધીજી આવ્યા... ૭ Jain Eસતશિષ્યની કાવ્યસરિતા For Private & Personal Use Only ૧૭૩ www.jainelorary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy