________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સાખી ઃ:- વચન સુણી વિષે ઊતરે, પામે તત્ત્વ પ્રકાશ; મિથ્યામય દૃષ્ટિ મટે, વિલય થાય જડવાસ. જન્મ, જરા, મરણતણા કારણુ મટાડવાને (૨) ધર્મતણી વાત જરૂર ધારતા જજો. તમે ધર્મ-અરિહંત -૧ સાખી; ભેદ જણાવ્યા ભવતણા, કરી અનહદ ઉપકાર;
અંધન સ્વરૂપ બતાવિયાં, કરવા આત્મ ઉદ્ધાર. અંતરના અરિએ તણા ભેદ ભલે આપિયા છે (૨) મેહમાન મગરૂરીને મારતા જજો. તમે માહ॰ અરિહંત॰ –ર્ સાખી - એ ઐષધથી આત્મમાં, રહે ન રંગ લગાર;
અપૂર્વ સ્થળને એળખે, પામે દિવ્ય પ્રકાર. એહુની વાણી મહા અજબ ચમત્કારવાળી (૨) વિષય વિકારને નિવારતા જજો. સુણી વિષય॰ અરિહંત॰ -૩
Jain Education International
સાખી – દરિદ્રતા દૂર રહે, પ્રગટે પરમ નિધાન; નિર્બળતા ન્યારી રહે, લાગે જો પ્રભુધ્યાન.
વીર વચનામૃતાને હિતકર હંમેશ ગણી (૨)
વિનય વિવેકથી વિચારતા જજો. સદ્યા વિનય॰ અરિહંત॰ –૪
‘સંતશિષ્ય'ની કાવ્યસરિતા
સાખી – પ્રણમી એ રસ પિંડમાં, વહુન કરે વપુમાંય;
સાખી – રેડે એ રસ હૃદયમાં, કરા દ સહુ ;
-
અમર કરે એ ઔષધિ, શુદ્ધ સ્વરૂપ સમજાય. અનુભવવાળા ઉદ્દગાર રૂપ અમૃતથી (ર) મળતા સ્થાનેાને ઠીક ઠારતા જજો. અમે મળતા અદ્ભુિત-પ્
સેવે શાન્તિને સદા, અનુભવ પ્રગટે ઉર્. ‘સતશિષ્ય શાંતિમય સર્વ પ્રદેશ થવા (ર) વૈરાગ્ય વેગને વધારતા જજો. તમે વૈરાગ્ય અરિહંત॰ -૬
✩
અવિદ્યાની ફાંસી
( ઢબ – અલિહારી ગિરધારી, સુંદર શ્યામ હેા તજી.) અવિદ્યાની ફ્રાંસીમાં ફસાયા, પામર પ્રાણ હા – તજી મળતા દીપકને ઘણા ઘેનમાં ઘેરાયા જી
ટેક
એના સંકેતડાને, જે નવ સમજ્યા જી (૨)
ઢગારીના ઠ!ઠમાં ઠગાયા, પામર પ્રાણ હા તજી -૧
વિશ્વાસ મધ્યે જેણે એના વિલાસે છ (૨)
પાછળથી એહુ પસ્તાયા, પામર પ્રાણ હા તજી –ર
નથી શુદ્ધ સાન જેને, સ્વહિતપણાની જી (૨)
હિતને ગુમાવી એ હણાયા, પામર પ્રાણ હે। તજી -૩
For Private Personal Use Only
૧૬૭ www.jainelibrary.org