SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ દુષ્ટ પ્રકૃતિઓ ન દબાવી રે હડ - શઠતા જરી ન હઠાવી રે; આ શરીરને નાખ્યું સુકાવી રે. તપસ્યાથી રે ... ખાલી તનને તપાવ્યું .. જે અંત૨૦ - ૪ ખાવાની ચીજ ન ખાધી રે, સાધવાની દિશા નવ સાધી રે; આધિ વ્યાધિ અખૂટ ઉપાધિ રે, ઉપજાવી રે .... અંતરને સળગાવ્યું .... જે અંતર૦ - ૫ કદી મનને મરડ ન મૂક્યો રે, નહિ જ્ઞાન - ધ્યાનમાં ખૂક રે; સદા ભષ્ટપણાથી ભૂકયે રે, ખડ ખાધું રે.. ભેજન મધુર ન ભાવ્યું. જે અંતર૦ - ૬ કહે “સંતશિષ્ય સુખ કરવા રે, નિજ - પરનાં દુઃખે હરવા રે; આ ભવસાગરથી તરવા રે, દુઃખ હરવા રે, .. કર જિનવરનું જણાવ્યું. જે અંતર૦ - ૭ આશા - તૃષ્ણાનું સ્વરૂપ (રાગ - કાનડ, ઢબ - આવરદા વ્યર્થ વિતાવી.) કેમ અંતર જ્ઞાન ન આવે, (૨) રખડાવી મારે છે રંડા, જમણુ રચી ભુલાવે. કેમ. ટેક મૃગમદ માટે મૃગની આશા, મરણ વિના જ મરાવે; એ જ મરથ માનવમૃગ આ, ફુગટ તને ફસાવે...કેમ ૧ લજવે છે લાલચમાં લેડી, એ લાળા ચવરાવે; ફૂડ કપટના કામ કરાવી, કષ્ટ વિષે કવરાવે.કેમ૨ પયના સાટે પ્રેમ થકી, અણુ પીવાનું પિવરાવે; ખાજાં તાજાં તજવી ખાતે, ખડ તુજને ખવરાવે...કેમ ૩ એ જ નિશામાં નિશદિન તારી, દાસી તને દબાવે; રાજા છો પણ એહ રાક્ષસ, રાકની જેમ રિબાવે...કેમ. ૪ આશા વ્યંતરી વળગી અંતરે, નટની જેમ નચાવે; તૃષ્ણ નટી આ કરી તમાસા, માયા ખેલ મચાવે...કેમ. ૫ નકટી સાથે બની નમાલે સેના સાઠ કરાવે; યાદ રાખજે ઉત્તમ અવસર, ફરી ફરી નહિ આવેકેમ૬ અનંત ભવથી ઇંદ્રજાળ એ, આશાની અથડાવે; “સંતશિષ્ય' કહે સદ્દગુરુ વિણ, સત્ય કેણુ સમજાવે?...કેમ૭ જીવનઝાંખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy