________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પ્રભુ તુજ લય લાગી નહિ
| (દેહરા) પ્રભુ તુજ લય લાગી નહીં, ભૂલ્ય પથ ભગવાન;
- શરણે ગયે નહિ સંતને, ધર્યું ને તારું ધ્યાન.... ૧ સાધન તે બંધન ક્ય, અવળા ક્ય ઉપાય;
એહ ભયંકર ભૂલથી, પામર આ પસ્તાય... ૨ કરણ ક્રોડગણી કરી, શીખે અવર અપાર;
સમજ્યાનું સમજે નહીં, પાપે નહિ ભવપાર.. ૩ મહાભયાનક સ્થળ વિષે, સૂતે તાણી સડ;
નિશદિન નિદ્રામાં રā , ખરેખરી એ ડ... ૪ નિર્ભય લાગે ભયસ્થળો, ભય નિર્ભય સમજાય;
આ વિષમતા હે પ્રભુ! મુજને જરૂર જણાય. ૫ અમૃતને અળગું કર્યું, કંચન ગયું કથીર;
વહેતું દેખી વિષને, માન્યું નિર્મળ નીર. ૬ સાચામાં રાએ નહીં, બેટે ન થયે બેદ;
મૂળ ન સમયે મરણનું, ભણે ન ભવને ભેદ. ૭ પ્રભુ! તુજ પદ પંકજ પડી, ચાચું એ જગદીશ
“સંતશિષ્ય નું સ્વરૂપમાં, રહે અંતર અહેનિશ.. ૮
આત્મજ્ઞાનને અભાવ (ઢબ - મહેતાજી રે.... શું મહી મૂલ બતાવું?) અંતરમાં રે.. આત્મજ્ઞાન હજી નાવ્યું,
જે બુદ્ધજનેએ બતાવ્યું . ટેક સંતજનોને સંગ ન કીધે રે, લક્ષ નિજ ઘર પર નવ દીધું રે;
કદી અમર ન પ્યાલો પીધો રે, આથડીને રે.. આયુષ્ય એળે ગુમાવ્યું. જે અંતર૦ – ૧
ચર્ચા કરી ગગન ગજાવ્યું રે, બહુ અન્યને બેલી બતાવ્યું રે;
શઠ મનને નવ સમજાવ્યું રે, અતિ લખું રે... ભીતર હજી ન ભીંજાયું.જે અંતર૦ – ૨
ગણિતાદિક શાસ્ત્રોને ગણિયા રે, વળી ભાષા અનેકને ભણિયા રે;
ચતુરાઈના ચણતર ચણિયા રે, ખળભળતું રે ... ચિત્તમંદિર ન ચણવ્યું....જે અંતર૦ – ૩
સિતાશિષ્યની કાવ્યસરિતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org