________________
પૂજ્ય ગુરૂદેવ કવિધ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ડળ દંભી રાખે ડાહ્યાત રે, ઠગવાને કરે સદા ઠાઠ; પ્રેમજાળ પ્રપંચ કરી પાથરે, રે, પ્રામાણિકતાને ભણે પાઠ...જાન સદા શેભા કરે રૂડા શેઠની ૨, બોલે કપટી મધુર બેલ; નહિ જાણી શકાય એની જાળને રે, પાલિસીની પેખાય નહિ પલ....જાનવ સંતશિષ્યના સ્નેહી તમે સાંભળો રે, પશુમાંહે જાવાનો એ પંથ ચિત્તમાંહે ચતુર નર ચેતજે રે, તમે સુમતિ નારીતણુ કંથ...જાના
નરકના અધિકારી (ગરબી, ઢબ-કર પ્રભુ સંગતે દઢ પ્રીતડી રે) ખરા જમના મિજમાન તેને જાણવા રે ... ટેક કર દષ્ટિ ને કામ જે કાળાં કરે રે, દંભ દપી રાખે અભિમાન; દુષ્ટ દિલમાં ન દેષ કરીને ડરે છે, પરમારથની લેશ ન પિછાન.... ખરા વિષ વાલ ધરી નિત્ય વાપરે રે, અમૃતને ન કરે આહાર; મહા આરંભ કામમાં ઊતરી રે, પરિગ્રહ રાખે નહિ પાર... ખરા મધમાંસી ને શેખ છે શિકારના રે, સર્વ જીને જેહને ત્રાસ; ધ્યાન રૌદ્ર ને કૃષ્ણલેશ્યા કેળવી રે, નિજ હસ્તે કરે નિજનાશ .. ખરા. દેવ-ધર્મને મિત્રનો ટ્રહી સદા રે, સારું કરવાના જેહને સેગાન, ક્રૂરતાથી ભરેલ જેના કાળજા રે, નફફટ નરસા ને નિર્લજજ નાદાન. ખરા મોહ - માયા જેનાં માબાપ છે રે, પાપ સઘળા જેનો પરિવાર, રાગ - દ્વેષ જેના રંગમહેલ છે કે, ભાર લાગે ભૂમિને એનો ભાર.. ખરા સુખદાયક પવિત્ર સાથી રે, વિષમ વ્યાપે છે અંગમાં વિકાર, અપવિત્ર સદા જેને આતમા રે, કામ કાળા ને કિલષ્ટ કરનાર.. ખરા સંતશિષ્યના સ્નેહીજન સાંભળો રે, અધમી ને કહ્યો અધિકાર; સાર સમજીને આપનું સુધારો રે, નહિ જાવું પડે જમદ્વાર... ખરા.
ભાવ પ્રતિ મણ (રાગ - દેશ. ઢબ - વિમળા નવ કરશો ઉચાટ ) રાત્રે રોજ વિચારે આજ કમાયા શું અહીં રે;
શાંત પળે અવલે કે, નિજ ઘરમાં ઊડે જઈ રે .• રાત્રે. ટેક કરવાનાં શા કાર્યો કીધાં, નહિ કરવાનાં કયા તજી દીધાં?
લાભ – ખોટમાં વધેલ બાજુ છે કઈ ??... રાત્રે ૧ જે જે આજે નિશ્ચય કયિા, અમલ વિષે કેવા તે ધરિયા?
સુધારવાનું વિશેષ મારે કયાં જઈ રે? રા મે ૨ લેવાનું મેં શું શું લીધું, તજવાનું શું શું તજી દીધું?
કઈ બાજુની મારી ભૂલ હજી રહી રે? . રાત્રે ૩ સંતશિષ્યની કાવ્યસરિતા
૧૬૧ www.jainelibrary.org
Jain Education Interational
For Private & Personal Use Only