________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મગરૂર કાઇની મતિ છે, કૈાઈ કામળ આકૃતિ; વિષયા વિષે કેાઇની વૃત્તિ, એક એક લેાભ વિષે અતિ ...જન॰
૧૬૦
Jain Education International
ભણવા વિષે કાઈ ભમે, કેઇક રસ રંગે રમે; ગુણીના ગુણા કોઈને ગમે, દિલ દામ સારું કેાઈ ક્રમે ...જન
છે ગમ્ય કેઈક જ્ઞાનમાં, સમજે મજા કાઈ માનમાં; કાઇ ખુશી છે ખાનમાં, કાઈ રમે છે રાનમાં ...જન૦ કાઈ ગાયના સુણીને ગળે, કાઇને કથાથી રસ મળે; વળી કાઇ વૈરાગ્યે વળે, ભૂંડાઇમાં કાઈ ભળે ...જન કેાઈ ભકત થઇ પ્રભુને ભજે, ત્યાગી થઇ દુનિયા તજે; શણગાર કાઈ શેખે સજે, મધુપાનમાં કાઈને મળે ....જન૰ મતભેદવાળા ભાળિયે, મનને વિવેકે વાળિચે; કહે ‘સતશિષ્ય’ સુદૃષ્ટિથી, ભરી નેહ નિત્ય નિહાળીએ....જન
☆
ભવસાગર કાણુ તરે?
( રાગ – આશા )
છે
ડરે છે
આ ભવસાગર તેહ તરે છે, કરવાનુ જે કામ મગલકારક જેનાં મન છે, દોષ કર્યાથી એઠુ પુનિત થયુ જેનુ ઘટ અંતર, વર પઢવી પણ તેહ વરે છે વેર – ઝેથી જે વિરમ્યા છે, ફિકર વિનાના તેહ કરે છે અનુપ્રેક્ષા કરનાર ખરાખર, હિતકર થઇ નિજ પાપ હરે છે સંતશિષ્ય” ઈચ્છે જે સુખને, ધ્યાન પ્રભુનુ તેઢુ ધરે છે ✩
કરે
....
For Private Personal Use Only
ટેક.
.... 24109
.... 2410 2
.... 2410 3
....આ ૪
આ૦ ૫
....
જાનવર થવાના લક્ષણા
(ગરખી. ઢખ – કર પ્રભુ સગાતે હૃઢ પ્રીતડી રે ) જાનવરમાં જાવાનુ એને જાણજો રે ટેક. ફૂડ કપટ કળાને કેળવી રે, આધુ આપે ને લે છે અધિક ફસાવાને રચે મેટાËને રે, ઠાઠ શખે છે ઉપરથી ઠીક....જાન૰ ફૂડાં તેાલા ને ત્રાજવાથી તાળવુ રે, નથી માપ છાપમાં જરા મેળ; ભેાળા ભદ્રિક નિત્ય ભુલાવવા સાચા જૂઠાનુ કરે સેળભેળ....જાન૦
એવા મનના મેલા જે માનવી રે, કાળજામાં ભયું જેને ફૂડ;
વચન આપી ખીજાને વિશ્વાસના રે, કાપી ધડથી તેનુ કરે ધૂળ....જાન૦ પરમારથ જેને પાલવે નહીં રે, એનુ સ્વાર્થ સાચું સુખધામ; લેખ ખાટા લખ્યામાં જેને લહેર છે રે, હરામીના પંથે જેને હામ....જાન॰
જીવનઝાંખી
www.jainelibrary.org