SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર ગુરુદેવ ડવિવટ ૫. જ્ઞાનયજી મહારાજ જમાતાGિE 2 પામરની દશા (ઢબ – ઓધવજી સંદેશે કે જે ) પામર શું સમજે રે સાચા પંથને, ભયવાળા સમજે નહિ તેના ભેદ જે; પતંગ ઝગમગતા માં ઝંપલાય છે, ખરેખર બળતાં પ્રગટે છે ખેદ પામર૦ -૧ - મોરલીના નાદે મણિધર મુંઝાય છે, રાગરસિક પર આધીન થઈ પકડાય જે; ભમરે કમળતણ રસને ભેગી બની, રસલંપટ આખર એમાં ચગદાય જે પામર૦ -૨ - મીન તથા મૃગલા પણ એમ મરાય છે, સુખ મેળવતાં દાવાનળ દુઃખ થાય છે, સુખ – દુઃખના કારણને એ સમજે નહિ, પામર જીવો પગ પગ એમ પીડાય છે. પામર૦ -૩ - વિષયોમાં મોહી રહ્યા એમ માનવી, આથડિયા એવા નર અંધ અનેક જે, એ મદિરા પીનારા મારગ ભૂલિયા પ્રકાશનું પામે નહિ કિરણ એક જે..પામર૦ -૪ - પામરતા પલટે રે સશુરુ સંગથી, ત્યારે જ્ઞાન ટકે ને પાત્ર ગણાય છે; પથ્યાપથ્ય પદારથને પરખી શકે, સંતશિષ્ય” ત્યારે સાચું સમજાય જે પામર૦ –૫ તૃષ્ણામાં તણાણે રે (ભજન- ધીરાના પદની ઢબ) તૃષ્ણમાં તણાણે રે ... જા નહિ ભેદ જરી; ડાપણુ જગમાં ડેબ્યુ રે . મેટી મોટી વાતો કરી . તૃષ્ણમાં. ટેક અદ્દભુત રચના ઈજાળની, જે નાં અચરજ થાય; બાજીગર બાજી સંકેલે, સરવે જેમ સમાય, એ સરખી બાજી આ છે રે ... ફેર હોય તો જેજે ફરી .. તૃષ્ણામાં. ૧ નાટક નાટક રચે, એવી જગની જાળ; પડદે પડે જ્યાં પૂરણને (ત્યાં) વિશ્વ બધું વિસરાળ જાગીને જરા જેને રે . આશામાં કેમ ગયે ઊતરી? ... તૃષ્ણામાં ૨ અગાધ જળ આશાતણું, કયાંથી પાર પમાય? - નાવ મળે સમતાતણું, બેઠે તુરત તરય. નાવ જ્યારે ન મળે રે ... તટે પહોંચે કેમ તરી? ... તૃષ્ણામાં ૩ જીવનઝાંખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy